Garavi Gujarat USA

નરેશ પટેલને વગર મુગટે રાજા થવું છે

-

ગજુ રાતમાં ચટૂં ણી નજીક આવે એટલે નરેશ પટેલ નામની વ્યક્તિ ગમે ત્યાં હો્ય મદે ાનમાં આવી જા્ય છે. પાટીદારોની એકતાની વાત કરતાં કરતાં રાજકારણ કેમ રમવું એ આ નરેશને સારી રીતે આવડે છે. રાજકોટ નજીક ખોડલધામની સ્ાપના્ી નરશે પટેલ જાણીતા બન્યા છે. પટેલ સમાજને એક કરવાની વાત હો્ય ત્યાં સધુ ી એમની વાત બરાબર છે. પટેલના જે મખુ ્ય ફાટં ા છે- લઉે વા અને કડવા પટેલ તને ભસૂં ી દઈ માત્ર પાટીદાર તરીકે સમાજને ઓળખ આપવી એ એક સારો ક્નણ્ય્ણ છે. ખોડલધામ અને ઊઝં ા ઉક્મ્યા માતા મદં દર વચ્ે અરસપરસ વ્યવહાર સ્પા્ય એ પણ સારી બાબત છે પણ ખોડલધામમાં બસે ી રાજકારણની વાત કરવી એ ક્બલકલુ ્યોગ્ય ન્ી. અત્યાર સધુ ીનો ઈક્તહાસ છે કે ચટૂં ણી સમ્યે જ નરેશ પટેલ ચીક્પ્યો ખખડાવે છે. આ વખતે ગજુ રાતના મખુ ્યમત્રં ી પટેલ હોવા જોઈએ એવી વાત કરી છે એટલું જ નહીં, આમ આદમી પાટટી સારં કરશે એવી પણ આગાહી કરી છે. અત્યાર સધુ ીનો ઈક્તહાસ છે કે પટેલો ભાજપ સા્ે રહાં છે. એમને કારણે જ ભાજપ સત્ા મળે વતું આવ્યું છે. કોંગ્સે ક્વમખુ ્તી ગઈ અને લાભ લીધો ભાજપ.ે નરશે પટેલ જવે ા સમાજના કહેવાતા નતે ાઓ તને ી આડમાં પોતાનો રોટલો શકે તા રહાં છે. સરકાર પર પટેલોનું વચસ્ણ વ રહે એ માટે નરેશ પટેલ દર વખતે ચીક્પ્યો પછાડે રાખે છે. નરેશ પટલે ને ખ્યાલ છે કે ભાજપ્ી અલગ ્વામાં બહુ સાર ન્ી. આમ આદમી પાટટીનું પત્ું પણ જાણીને જ ખલે ્યું છે. એ બહાને ભાજપને દબાવવું અને પોતાના ધારેલા કામ કઢાવી લવે ા. હવે સમાજે નક્ી કરવાનું છે કે આવા નતે ાઓને ચલાવવા કે નહીં!

આમ આદમી પાટટીનો ગુજરાતમાં ગજ વાગે ?

ચૂંટણી આવે એટલે રાજકારણીઓ આળસ મરડીને બેઠાં ્તાં હો્ય છે. ગુજરાતમાં છેલ્ા લગભગ 25 વર્ણ્ી ભાજપ રાજ કરે છે. કોંગ્ેસ કોઈ પણ કારણસર લડત જ આપતી ન્ી. ચૂંટાઈને આવેલા પણ ભાજપમાં જોડા્ય જા્ય છે. જીતવા માટે જે ઉનમાદ જોઈએ તે જ તેમાં દેખાતો ન્ી. ગુજરાતમાં ત્રીજા મોરચા કે પક્ષ માટે જે તે સમ્યે ઘણાં લોકો પ્ર્યત્ન કરી ચૂક્યા છે. તેમાં શંકરક્સંહ વાઘેલા્ી લઈ કેશુભાઈ પટેલ સુધીના નેતાઓનો સમાવેશ ્ા્ય છે. પણ સફળતા કોઈને મળી ન્ી. કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની પ્રજાને ત્રીજો પક્ષ માફક આવતો ન્ી. અહીનાં લોકો બે પક્ષની ક્્્યરીમાં જ માને છે. વાત હવે આમ આદમી પાટટીની. દદલહીના મુખ્યમંત્રી અરક્વંદ કેજરીવાલના વડપણ હેઠળનો આ પક્ષ સુરત મહાનગરપાક્લકાની ચૂંટણીમાં 28 બેઠક જીતી ગ્યો એટલે એવું માને છે કે તેને ક્વધાનસભાની ચૂંટણીમાં પણ સફળતા મળશે અને એટલે બહુ આશા સા્ે કેજરીવાલ ગ્યા સોમવારે અમદાવાદ આવ્યા હતા. હવે ગુજરાતમાં આમ આદમી પાટટીનું વલણ જોઈએ તો જણાશે કે ભાજપ્ી નારાજ પાટીદાર નેતાઓ તેના તરફ આકક્ર્ણત ્્યા છે. સુરતમાં પણ પાટીદારોની બહુમતી ધરાવતા ક્વસતારમાં જ તેમનો ક્વજ્ય ્્યો છે. વળી, મહાનગરપાક્લકાની ચૂંટણી મોટા ભાગે અંગત સંબંધ પર લડાતી હો્ય છે. સુરતની સફળતાને માપદંડ ગણી કેજરીવાલ દાખલો ગણવા જશે તો ચોક્સપણે ખોટા પડશે. સુરતની કેજરીવાલની રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા પણ તેમને વોટમાં કનવટ્ણ કરી શકે તો તેમને ફા્યદો ્ા્ય.

કોરોનાની ત્ીજી લહેર આવશે ?

ભારતમાં અને ગુજરાતમાં કોરોના કંઈકઅંશે કંટ્ોલમાં આવી ગ્યો છે. રાક્ત્ર કફ્ફ્યુ ચાલુ છે પણ દદવસભર તમામ વેપારી સેવા ચાલે છે. એટલું જ નહીં, મંદદરો અને પ્ય્ણટન સ્ળો પણ ખૂલી ગ્યા છે. જનજીવન સામાન્ય ્ા્ય એ આવકા્ય્ણ બાબત છે. વેપારી પ્રવૃક્ત્ વધે તો જ અ્્ણતંત્રને વેગ મળે અને બેરોજગારી પણ ઘટે. છેલ્ા બે વર્ણ્ી લોકો અનેક રીતે દુખી ્્યા છે. ઘણાં લોકોએ તેમના અંગત સવજનો આ રોગચાળા દરક્મ્યાન ગુમાવ્યા છે. આક્્્ણક પા્યમાલીની સા્ે સામાક્જક પા્યમાલી પણ ઘણી ્ઈ છે. આ બધાંમાં્ી બહાર આવવું જ જોઈએ. એટલે જે કંઈ ખૂલી રહ્ં છે એ સારી વાત છે. આ બધાં વચ્ે અમુક લોકો કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી ઉચ્ારી રહાં છે. સાવધાની રાખવી એ સારી બાબત છે પણ માત્ર ડર કે ભ્ય માટે આવી વાત કરવી ્યોગ્ય ન્ી. બે લહેર પછી લોકો ઘણાં જાગૃત બની ગ્યા છે. બધું ખૂલી ગ્યું એનો અ્્ણ એ ન્ી કે કોરોના જતો રહો છે. લોકોને આ વાતનો ખ્યાલ છે જ. જો લોકો બેદરકારી દાખવશે તો જ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. શાળા, કોલેજ હજી શરૂ ્્યા ન્ી. બે વર્ણ્ી બાળકો પ્રત્યક્ષ ક્શક્ષણ મેળવતા ન્ી. જો બાળકો પણ સામાન્ય જીવન જીવી શકે એવું આપણે ઈચછતા હોઈએ તો આપણે જ સાવધાની રાખવી પડશે અને જો એ રાખીશું તો કોરોનાની મજાલ ન્ી કે ત્રીજી લહેર આવી શકે!

Newspapers in English

Newspapers from United States