Garavi Gujarat USA

ગુજરાતમાં કતોરતોિા વેક્િિેશિ ૨ કરતોડિે પાર: દેશિું ત્ીજું રાજય બનયું

-

વાહનવ્યવહાર સવભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યંતી રસવની આરોગ્ય સસિવ પદેથી તાસમલનાડુમાં થ્યેલી બદલીથી તેમના સથાને મનોજ અગ્વાલને નવા આરોગ્ય અગ્ સસિવ બનાવવામાં આવ્યા છે. અસધક મુખ્ય સસિવ સવજ્ય નહેરાને સા્યનસ એનડ ટેક્ોલોજી સવભાગમાં મૂકવામાં આવ્યા

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે વેકસીનેશનને પણ વેગ મળી રહ્ો છે. શસનવાર સુધીમાં રાજ્યમાં કોરોના રસીકરણના બે કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં બે કરોડ ડોઝ આપનારં ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્દેશ બાદ ત્રીજું રાજ્ય બન્યું હતું. ગુજરાત આરોગ્ય સવભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં દરરોજ વેકસીનના ત્રણ લાખ ડોઝ આપવામાં આવે છે.

રાજ્યમાં શસનવાર સુધીમાં 1.55 કરોડ લોકોને વેકસીનનો પ્થમ ડોઝ આપવામાં આવ્યો છે અને 45 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. શસનવારે વધુ ૨,૯૪,૫૮૩ વ્યસક્તએ કોરોના રસી લીધી હતી. તેની સાથે કુલ રસીકરણનો આંક ૨ કરોડને પાર થ્યો હતો. સમગ્ દેશમાં

છે. રમેશિંદ્ર મીણાને સપીપાના ડા્યરેટર તરીકે સનમા્યા છે. એકે સોલંકીને વન અને પ્યાયાવરણ સવભાગના એડડશનલ િીફ સેક્ેટરી બનાવવામાં આવ્યા છે. સોનલ સમશ્રાની ગ્ામ્ય સવકાસમાં બદલી કરવામાં આવી છે. શાસલની અગ્વાલની વડોદરા મ્યુસનસસપલ કસમશનર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મમતા વમાયા, હરીત શુક્ા, રૂપવંતસસંહ, સવરૂપ પી, મસનષા િંદ્રા, બંછાસનધી પાની, હષયાદ કુમાર રસતલાલ પટેલ, પોનુગુમાતલા ભારતી, રંજીત કુમાર જે, કે. કે. સનરાલા, એિ. કે. પટેલ અને એસ.એિ પટેલની બદલી કરવામાં આવી છે.

૧૮થી વધુ વ્યની વ્યસક્તને કોરોના વેસકસન આપવામાં આવે છે. ગુજરાતમાં ૧૮થી વધુ વ્યની વ્યસક્તઓનંુ પ્માણ ૪.૮૯ કરોડ છે. આ પૈકી ૨ કરોડ એટલે કે ૪૦%થી વધુ વસતી કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. ગુજરાતમાં અત્યારસુધી જે કુલ રસીકરણ થ્યું છે તેમાંથી ૨૩.૪૭ લાખ એટલે કે ૧૦%થી વધુ માત્ર અમદાવાદ શહેરમાંથી જ કરવામાં આવ્યું છે. સૌથી વધુ રસીકરણમાં સુરત કોપયોરેશન ૧૬.૧૨ લાખ સાથે બીર્ જ્યારે વડોદરા શહેર ૧૦.૨૬ લાખ સાથે ત્રીર્ સથાને છે. અત્યારસુધી ડાંગમાંથી સૌથી ઓછા ૫૦,૨૦૯નું રસીકરણ થ્યું છે. સૌથી ઓછું રસીકરણ થ્યું હો્ય તેમાં ૧.૧૭ લાખ સાથે જૂનાગઢ કોપયોરેશન અને ૧.૨૨ લાખ સાથે બોટાદનો પણ સમાવેશ થા્ય છે.

Newspapers in English

Newspapers from United States