Garavi Gujarat USA

મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટીીઃ ભારે વરસાદથી રેડ એલર્ટ મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતા 11 લોકોના મોત, 7 ઘાયલ

-

રશવસેનાએ જરમુ અને કાશમીરને અલગ કરવાની માંગ ઉઠાવી છે. રશવસેનાના નેતાઓએ શુક્રવારે જરમુ પ્રેસ ક્લબ ખાતે આ માંગણી ઉઠાવી હતી. રશવસેનાના નેતાઓની માંગ છે કે, જરમુને અલગ દરજ્ો મળે, જરમુને અલગ રવધાનસભા અને બંધારણીય દરજ્ો મળે. બાલા સાહેબ ઠાકરે જરમુ અને કાશમીર યુરનરના અધયક્ષ મનીર્ સાહનીની અધયક્ષતામાં કાયથિકરોએ આ માંગણી દોહરાવી હતી.

રશવસને ાના નતે ાઓના કહેવા પ્રમાણે કાશમીરની ભલૂ ો અને ભદે ભાવને હવે નહીં સવીકારવામાં આવ.ે હવે સમય આવી ગયો છે કે, જરમુ પોતાનું ભરવષય જાતે જ નક્કી કરે. મનીર્ સાહનીએ જણાવયું ક,ે જરમનુ કને દ્શાસીત પ્રદેશ બનવું મજં રૂ છે પરંતુ કાશમીર સા્ે જોડાયલે ા રહેવું કોઈ પણ સજોં ગોમાં મજં રૂ ન્ી. છેલ્ા 73 વર્યો્ી જરમુ ભદે ભાવ ઉપરાતં કાશમીરી નતે ાઓની ભલૂ ની સજા ભોગવી રહ્ં છે જે આજે પણ ચાલી રહ્ં છે.

ભાજપના નેતાની સગીર પુત્ીની બળાતકાર બાદ હતયા

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં બુધવારે ચોમાસાનું ધમાકેદાર આગમન ્યું હતું. મંગળવાર રાત્ી્ી પડેલા ધોધમાર વરસાદ્ી અનેક રવસતારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે મુંબઈમાં રેડ એલરથિ જારી કરવામાં આવયો હતો. આગામી ચાર્ી પાંચ દદવસ મારે યલો એલરથિ પણ જારી કરાયો હતો.

હવામાન ખાતાના જણાવયા અનુસાર મુંબઈમાં ચોમાસુ એક દદવસ વહેલું આવી પહોંચયું છે. બુધવારે સવારે સાડા આઠ વાગયા સુધીમાં શહેરમાં સરેરાશ ત્ણ ઈંચ જેરલો વરસાદ પડ્ો હોવાનું હવામાન ખાતાએ જણાવયું હતા. ભારે વરસાદ બાદ દદરયામાં તોફાની મોજાં તેમજ હાઈ રાઈડની શકયતા હોવા્ી લોકોને દદરયાકાંઠા્ી દૂર રહેવાની સલાહ અપાઈ છે.

મુશળધાર વરસાદને કારણે મુંબઈના સાયન, ગાંધી બજાર, એનરોપ રહલ, માનખુદથિ રેલવે સરેશન જેવા રવસતારોમાં પાણી ભરાઈ ગયા હતા. જયારે કુલાથિ અને સીએસરી વચ્ેની લોકલ ટ્ેન સરવથિસને કુલાથિ અને સાયન વચ્ે ટ્ેક પર પાણી ભરાઈ જતાં અરકાવવાની ફરજ પડી હતી. સતત બે દદવસ સુધી વરસાદને

મુંબઈમાં ભારે

વરસાદને પગલે બુધવારે

મોડી રાત્ે મલાડ રવસતારમાં

એક ચાર માળની રબસલડંગ

ધારાશાયી ્તાં 11 લોકોના

મોત ્યા હતા અને સાત

વયરતિ ઘાયલ ્યા હતા.

આ દુઘથિરનામાં 11 લોકોને

બચાવી લેવામાં આવયા

હતા.

મલાડ વેસરના માલવાણી રવસતારમાં આવેલી 4 માળની ઈમારત બુધવારે રાતે 11:00 કલાકે ધસી પડી હતી. ઈમારત ધરાશાયી ્વાના કારણે 11 લોકોના મોત ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ ્યેલા અનય 7 લોકોને બીડીબીએ નગર જનરલ હોસસપરલમાં દાખલ કરવામાં આવયા હતા. ઈમારત ધરાશયી ્ઈ તે સમયે કેરલાક બાળકો સરહત અનેક લોકો ઈમારતની અંદર હતા.

દુઘથિરના અંગે જાણ ્તા જ ફાયર રવભાગની રીમ તાતકારલક ઘરના સ્ળે પહોંચી ગઈ હતી. તે રસવાય સ્ારનક પોલીસે લોકોની મદદ વડે કારમાળમાં ફસાયેલા 11 લોકોને બહાર કાઢ્ા હતા. જાણવા મળયા મુજબ દુઘથિરના સમયે ઈમારતમાં આશરે 20 કરતા વધારે લોકો ઉપસસ્ત હતા જેમાં કેરલાક બાળકો પણ હતા.

મુંબઈમાં બુધવારે આખો દદવસ ભારે વરસાદ વરસયો હતો અને તેના્ી શહેરના કેરલાક રવસતારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ્ી રસતાઓ અને રેલવેના પારા પણ બંધ કરી દેવા પડ્ા હતા. ભારતીય હવામાન રવભાગે આગામી 4 દદવસ મારે મુંબઈ સરહત રવરવધ રજલ્ાઓ મારે ઓરેનજ એલરથિ આપયું હતું.

ભગવાન શશવના હાથમાં વાઇન દશાશાવવા બદલ ઇ્‍સ્ાગ્ામ સામે ફરરયાદ

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States