Garavi Gujarat USA

રાહુલ ગાંધીના નજીકના કોંગ્રેસી નરેતા જિજતન પ્રસાદ ભાિપમાં જોડાયા

-

ભારતના ઝારખંડ રાજયના પલામૂ રજલ્ામાં કેરલાક નરાધમોએ હેવારનયતની તમામ હદો પાર કરીને ગયા સપ્ાહે ભાજપના એક સ્ારનક નેતાની 16 વર્થિની દીકરીની બળાતકાર બાદ રનમથિમ હતયા કરી હતી. આ નરાધમોએ સૌપ્ર્મ સગીરા સા્ે બળાતકાર કયયો હતો. તયાર બાદ તેની આંખો કાઢી લઇને તેની હતયા કરી હતી. આ હતયાને આતમહતયા તરીકે રજૂ કરવા મારે તેના મૃતદેહને ઝાડ સા્ે લરકાવી દેવામાં આવયો હતો. આ કેસમાં પોલીસે પ્રદીપ કુમાર રસંહ નામના આરોપીની ધરપકડ કરી છે.

આ ઘરના ગત 7 જૂનના રોજ બની હોવાનું કહેવામાં આવે છે. તે દદવસે સવારે 10:00 કલાકે પીદડતા ઘરની બહાર ગઈ હતી અને પાછી ન ફરતા પદરવારજનોએ સોમવારે પોતાની રીતે શોધખોળ આરંભી હતી. તયાર બાદ પાંકી ્ાણામાં રમરસંગ દરપોરથિ લખાવવામાં આવયો હતો અને પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. કારણે મુંબઈના લોકોને કાળઝાળ ગરમી અને બફારા્ી પણ રાહત મળી હતી.

હવામાન ખાતાના જણાવયા અનુસાર, શહેરમાં હવે સત્ાવાર રીતે ચોમાસાનું આગમન ્ઈ ગયું છે. બીજી તરફ, પહેલા જ વરસાદમાં શહેરના નેતાજી પાલકર ચોક, એસ.વી. રોડ બહેરામબાગ જંકશન, સક્કર પંચાયત ચોક, નીલમ જંકશન, ગોવાંડી, રહંદમાતા જંકશન, ઈકબાલ કમાણી જંકશન, ધારાવી રેસરોરાં, ધારાવી, સાયન જંકશન, દકંગ સક્કલમાં પાણી ભરાઈ ગયા હોવા્ી ટ્ાદફક મૂવમેનર પર અસર પડી હતી.

હવામાન ખાતાના જણાવયા અનુસાર, મુંબઈ ઉપરાંત રાયગઢ, ્ાણે, પાલઘર, પુણે, નાશીક તેમજ મરાઠવાડા અને મધય મહારાષ્ટ્રમાં પણ તોફાની પવન સા્ે ભારે્ી અરતભારે વરસાદ પડી શકે છે.

કોંગ્ેસના નેતા રાહુલ ગાંધીની નજીકના ગણાતા કોંગ્ેસના યુવા નેતા રજરતન પ્રસાદ બુધવારે ભાજપમાં જોડાઈ જતાં કોંગ્ેસને ફરકો પડ્ો હતો. રજરતન પ્રસાદ ઉત્રપ્રદેશના છે અને આગામી વર્ષે રાજયમાં રવધાનસભાની ચૂંરણી યોજવાની છે. દદલહી સસ્ત BJP કાયાથિલયમાં કેનદ્ીય પ્રધાન પીયૂર્ ગોયલે તેમને પારટીનું સભયપદ અપાવયું હતું. આ પહેલાં રજરતન પ્રસાદે ગૃહપ્રધાન અરમત શાહ સા્ે તેમના રનવાસસ્ાને મુલાકાત કરી હતી. પારટીના સભય બનયાં પછી રજરતને કોંગ્ેસ પર પ્રહાર કરતાં જણાવયું હતું કે હવે માત્ BJP જ દેશરહતમાં કામ કરનારી પારટી છે, બાકીની પારટીઓ વયરતિ રવશેર્ છે.

ભૂતપૂવથિ કેનદ્ીય પ્રધાન રજરતન પ્રસાદ કોંગ્ેસ નેતૃતવ્ી ખુશ નહોતા. રજરતનને ભારતીય જનતા પારટીના અધયક્ષ જે પી નડ્ાએ પારટીમાં આવકાયથિ કયાથિ હતા. રજરતન પ્રસાદનું નામ એવા યુવા નેતાઓમાં લેવામાં આવે છે જેમને રાહુલ ગાંધીના અતયતં નજીકના માનવામાં આવે છે. કોંગ્ેસ મારે આ એક મોરો ઝારકો છે કારણકે ઉત્રપ્રદેશમાં કોંગ્ેસ પાસે ગણતરીના જ ચહેરા બાકી રહ્ા છ.ે ઉત્ર પ્રદશે માં આવતા વર્ષે રવધાનસભાની ચૂંરણી છે. આ ચૂંરણી મારે કોંગ્ેસના રાષ્ટ્રીય મહાસરચવ રપ્રયંકા ગાંધી સતત કામ કરી રહ્ા છે. ચૂંરણી પહેલા રજરતને કોંગ્ેસ છોડીને રાહુલ અને રપ્રયંકા ગાંધીની રચંતામાં વધારો કયયો છે. અગાઉ રજરતન પ્રસાદ સરહતના 23 નેતાઓ કોંગ્ેસના નેતૃતવમાં બદલાવ અને તેને વધારે ગરતશીલ બનાવવા મારે હાઇ કમાનડને પત્ લખયો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States