Garavi Gujarat USA

દદલહીમાં ચાઇનીઝ એપ દ્ારા સેંકડો લોકોનરે ઠગનારા 11 લોકોની ધરપકડ

-

દદલહી પોલીસના સાયબર સલે ઇનરરનરે મીદડયા પર છેતરરપડં ીનો ભોગ બનલે ા લોકોની ફદરયાદોને ધયાનમાં લઇ આ રેકરે સા્ે સકં ળાયલે ા ૧૧ લોકોની ધરપકડ એક મોરા કૌભાડં નો પદાફથિ ાશ કયયો છ.ે છેતરરપડં ી કરીને એતિત્ર કરાયલે ા ૧૫૦ કરોડ રૂરપયા પકૈ ી ૧૧ કરોડ રૂરપયા રવરવધ બેંકોમાં બલોક કરી દેવામાં આવયા છે. પોલીસે તાતકારલક કાયવથિ ાહી કરીને ૧૧ લોકોને પકડી પાડયા છે. છેલ્ા કેરલાક વર્યોમાં સાયબર સલે ની આ સૌ્ી મોરી

કાયવથિ ાહી માનવામાં આવે છે. પોલીસ કરમશનર એસ એન શ્ીવાસતવે આ મારે સમગ્ રીમને અરભનદં ન પાઠવયા છે અને તમે ને ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. પાવર બેંક નામની મોબાઇલ એપે પોતાને બેંગાલરુુ ની કંપની ગણાવી હતી જો કે આ એપનું સવરથિ ચીનમાં આવલે છે. ધરપકડ કરાયલે ા આરોપીઓમાં બે ચારડથિ એકાઉનરનરનો પણ સમાવશે ્ાય છે જઓે રોકાણ કરાયલે ા નાણા મોકલવા મારે નકલી કંપનીઓ બનાવતા હતા.ં

દદલહી ખાતે ભારતીય જનતા પારટીના એક નેતાએ ઈનસરાગ્ામ રવરૂદ્ધ ફદરયાદ નોંધાવી છે. ફદરયાદમાં ઈનસરાગ્ામ પર ભગવાન રશવનું અપમાન કયાથિનો આરોપ લગાવવામાં આવયો છે.

ભાજપના નેતા મનીર્ રસંહે દદલહીની પાલામથિ ેનર સટ્ીર ખાતે આવેલા પોલીસ સરેશનમાં ઈનસરાગ્ામના સીઈઓ અને અનય અરધકારીઓ રવરૂદ્ધ ફદરયાદ નોંધાવી છે. ભાજપના નેતાનો આરોપ છે કે, ઈનસરાગ્ામ પર રશવ કી-વડથિ સચથિ કરવા પર રશવની તસવીરને ખોરી રીતે દશાથિવાઈ છે. તેમાં ભગવાન રશવના એક હા્માં વાઈન છે જયારે બીજા હા્માં ફોન દેખાડવામાં આવયો છે. ભાજપના નેતા મનીર્ રસંહે તેની અમુક તસવીરો પણ શેર કરી છે.

ઉલ્ેખનીય છે કે, અગાઉ પણ આવા અનેક કેસ સામે આવયા છે જેમાં ઓનલાઈન પલેરફોમથિ પર ધારમથિક લાગણીને ઠેસ પહોંચાડ્ાનો આરોપ લાગયો હોય. તાજેતરમાં એમેઝોન પર કણાથિરકના ઝંડાવાળી રબદકની વેચાઈ રહી હતી જેના રવરોધ બાદ તેને હરાવી લેવામાં આવી હતી. હાલ ભારત સરકાર અને સોરશયલ મીદડયા પલેરફોરસથિ વચ્ે રવવાદ ચાલી રહ્ો છે. સરકારના નવા આઈરી રનયમો સામે ટ્ીરર સરહતના અનય કેરલાક પલેરફોરસષે રવરોધ નોંધાવયો છે. જોકે સરકાર સપષ્ટ છે કે, દરેકે ભારતીય કાયદો માનવો જ પડશે.

કોરોના કાળમાં ચીનના લોકોએ લાખો ભારતીયો સા્ે છેતરરપડં ી કરીને તમે ના કરોડો રૂરપયા પચાવી પાડયા છે. નકલી ચાઇનીઝ એપ દ્ારા ચીને દેશના લાખો લોકોનો ડરે ા ચોરીને તમે ને નાણા ડબલ ્વાની લાલચ આપીને તમે ની સા્ે કરોડો રૂરપયાની છેતરરપડં ી કરી હતી. સત્ૂ ોના જણાવયા અનસુ ાર બે મોબાઇલ એપ પાવર બેંક અને ઇઝડે પલાન દ્ારા બે મરહનામાં પાચં લાખ્ી વધુ લોકોએ ૧૫૦ કરોડ રૂરપયા્ી વધનુ ી રકમ ગમુ ાવી છ.ે

Newspapers in English

Newspapers from United States