Garavi Gujarat USA

જષે ભગવદ આશ્રિત બનષે છે તષેનમા યરોગક્ષેરનું વહન ભગવમાન શ્નરંતર કરે છેઃ પૂ. ભમાઇરિી

- સંકલિ ઃ ડો. રિણવ દવયે

યોગક્ેમં વહામયહમ્ આ સનાિન વાકય ભગવાને જ કહ્ં છે. યોગનો અથથિ અહીં એવો કરવાનો છે કે, "જે જરૂરરયાિ ઉપલબધ છે, િેને ઉપલબધ કરાવે અને ક્ેમનો અથથિ જે ઉપલબધ છે િેનની રક્ા કરવાનની."

ગોવધથિન લનીલાનો પ્રસંગ આવે છે. જેમાં સાિ રદવસ સુધની ભગવાને તગરરરાજજીને ધારણ કરની બધાનની રક્ા કરની હિની. આનું િાતપયથિ એ છે કે જે ભગવદ્ આતરિિ છે, એનની રક્ા ભગવાન સાિેય રદવસ કરે છે. એટલે કે પ્રતયેક ક્ણ, હમં ેશા િેઓના યોગક્ેમનું વહન કરે છે. સંસાર રૂપની સમુદ્રમાં િેઓને ડૂબિા બચાવે છે.

સંસારમાં પતિ પોિાનની પત્નીનંુ ભરણ - પોષણ કરે છે. આવશયક વસિુઓ લાવનીને આપે છે. પોિાનની પત્નીનની રક્ા પણ કરે છે િો આ િો જગિનો પતિ છે. જુઓ, અહીં િો આપણને બધાને જે જરૂરરયાિનની વસિુઓ છે, િે બધની જ ભગવાન ઉપલબધ કરાવની આપે છે. આપણા માટે ધરિની અન્ન આપે છે, પ્રાણવાયુ આપે છે, સૂયથિનો પ્રકાશ આપે છે, રાત્રે ચંદ્રમાનની રોશનની, પાણની પણ ભગવાન વરસાવે છે જેનાથની આપણું જીવન ચાલિું રહે છે.

જીવનનની બધની જ વસિુઓનની પૂતિથિ વાસિવમાં, પરમાતમા દ્ારા જ સંપન્ન થાય છે. આપણા જીવનનની પ્રતયેક પળ પ્રભુનની કૃપા દ્ારા જ જીવાય છે. ભગવાનના અનંિ ઉપકાર આપણા પર છે.

પરંિુ જીવ િો માયામાં એવો ફસાયો છે કે ભગવાનના િે ઉપકારો િેના િરફ ધયાન આપની શકાિું નથની. વયતક્ત કૃિજ્ઞ બનની શકિો નથની. હંમેશા શા એક વાિ યાદ રાખો કે, આવશયકિાનની પૂતિથિ િો થઇ જાય છે પરિં ઇચછાઓનની પૂતિથિ થિની નથની. આવશયકિા કયારેય અધૂરની રહેિની નથની અને ઇચછા કયારેય પૂરની થિની નથની.

ઇચછા એ દુઃખનની જનનની છે. ભક્ત હંમેશા એવું જ કહે છે કે "જેવની હરરનની ઇચછા" આપણે જે ઇચછનીએ એવું ન થાય િો હરરનની ઇચછા. પરિં મનુષયનની ઇચછાઓનની પૂતિથિનની કામના રદનપ્રતિરદન વધિની રહે છે. ધંધો સારો ચાલિો નથની. છોકરનીના લગ્ન થયા નથની, આપણે જે પણ કરનીએ છનીએ િેમાં સફળિા મળિની નથની. આમ અનેક સોિો ભટકયા કરે છે અને અનેક પ્રકારના ગિકડા કરે છે. ઢોંગની લોકોનની જાળમાં ફસાઇ જાય છે. લોકો કહે છે કે, "સમોસા ખાઓ, િમારની સમસયાનું સમાધાન થઇ જશે." પરિં િેનાથની ભૂખ મટે િમારની સમસયાનું સમાધાન ન થઇ શકે.

મનને સાસતવકિાપૂવથિક ભગવાન િરફ લગાવો િો જ કોઇ મહાપુરુષ

િમારની સમસયામાં િમને માગથિદશથિન કરની શકે છે.

જો કોઇ કહે કે આ સાચું, પરિં કોઇ ગમે િે કહે ઇશ્વરનની કૃપા પર ભરોસો રાખો. અને સાસતવકિા િરફ આગળ વધો. રિદ્ાને વયવસાય કેમ બનાવવામાં આવે છ?ે

રિનીમદ્ ભાગવિના પ્રકાશમાં આપણે બધા જીવનને જોઇ રહાં છનીએ. એક જ વાિ યાદ રાખો કે િમે જે ઇચછો િેવું થાય િો "કપૃ ા" ભગવાનનની ઇચછા િો સવદોપરની માનનીએ છનીએ. અને િેમનો સવનીકાર કરનીએ. ભક્ત હોય તયારે ત્રણ વસિુનો સમનવય થાય. ભક્ત, એટલે ભરોસો, ભક્ત એટલે ભોળપણ અને ભાવ. આ ત્રણેયનો સમનવય એટલે ભક્ત.

હું ભગવાનનો છું અને ભગવાન મારા રક્ક છે. ભગવાન જે પણ કરશે િે મારા સારા માટે કરશે એવો ભરોસો રાખો, ભક્તમાં આ ભરોસો દૃઢ હોય છે. ભગવાનનંુ પ્રતયેક તવધાન મંગલમય હોય છે.

ભગવાનના ભજન તવના સુખ અને શાંતિ નથની. ભગવાન સાથે જોડાયા તવના શાંતિ નથની. જે પ્રભુથની યુક્ત થયો નથની, બુતદ્માન નથની િેનામાં ભાવ નથની. જેમાં ભાવ નથની િેનામાં શાંતિ નથની અને જયાં શાંતિ ન હોય તયાં સુખ કેમ હોય? "હરર ભજન તવના સુખ શાંતિ નહીં, પ્રભુ નામ તવના આનંદ નહીં."

 ??  ??

Newspapers in English

Newspapers from United States