Garavi Gujarat USA

કુંડળી રષેળમાપક-ગુણ અવગુણ

- - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર (PDLO SDQFNDM QDJDU#JPDLO FRP 0RE QR

જેકુળમાં પત્નીથની પતિ અને પતિથની પત્ની સંિોષથની રહે છે િે વંશમાં જરૂર મંગળ થાય છે. જૂના-જમાનામાં “હેલથ ઈઝ વેલથ” એટલે કે િંદુરસિની એ જ સંપતતિ નામનું સૂત્ર પ્રચતલિ હિું. આજે આ સૂત્ર ઊલટું બોલાય છે. આજે વેલથ ઈઝ હેલથ એટલે કે સંપતતિ એ જ િંદુરસિની એવો માપદંડ અમલમાં આવયો છે. દનીકરની પરણનીને સાસરે જાય અને પછની ખબર પડે કે જમાઈ રોજ દરરદ્ર નારાયણનની કથા કરે છે િો લગ્નજીવન એળે જાય. દનીકરનીને વળાવિા પહેલા થનારા જમાઈનની આતથથિક સસથતિનો અંદાજ મેળવની લેવો જરૂરની છે. કોઈ પણ કુંડળનીમાં બનીજું સથાન ધન સથાન છે, નવમું સથાન ભાગય સથાન છે. કુંડળનીના આ બંને સથાનનની ઝનીણવટપૂવથિકનની િપાસ જરૂરની છે. જો છોકરાનની કુંડળનીના બનીજા સથાનમાં રાહુ, શતન કે પલુટો હોય અગર મકર રાતશમાં (૧૦ના અંક આગળ) ગુરુ બેઠો હોય િો ધનનની સસથતિ કથળે છે. જો જનમકુંડળનીમાં ગુરુ-શતનનની યુતિ કે સંબંધ હોય િેવા જાિકો દરરદ્ર અવસથામાં જીવે છે. જનમકુંડળનીના ભાગયસથાનમાં શતન હોય િો ભાગયનની નાવમાં કાણું પડે છે. આથની સગાઈ કરિાં પહેલા છોકરાનની આતથથિક સસથતિનો અંદાજ મેળવની લેવાથની મોટની ઠગાઇમાંથની બચની જવાય છે.

આપણે નાડની દોષના મુદ્ાને તવચારનીએ. નાડનીદોષનની વાિને લઈને શાસત્રો સારો એવો ઉહાપોહ કરે છે. નારદ સંતહિા, બૃહદ સંતહિા અને બાળબોધ સમુચ્ચય નામના ગ્ંથમાં નનીચે પ્રમાણે જણાવયું છે.

શ્ોક અનુસાર જો કનયા અને વર બંનેનની આદ્યનાડની હોય િો પતિનો નાશ થાય, જો બંનેનની

મધય નાડની હોય િો િે બંનેનો નાશ થાય અને જો બંનેનની અંતય નાડની હોય િો કનયાનું મૃતયુ થાય.

નાડનીદોષનની ગંભનીરિાને લઈને અને ઓછામાં ઓછા ૫૦૦ કેસ સટડની પણ કરની પણ ઉપર જણાવેલા શ્ોકનની શાસત્રોક્ત યથાથથિિા કયાંય નજરે પડની નહીં. ૫૦૦ કેસ સટડનીમાં ૩૮૮ સમાન નાડનીવાળા જાિકો અતિ ઉતિમ જીવન જીવે છે. દરેકને સંિાન છે, ભૌતિક સુખ અને શાંતિ છ.ે અમારું મંિવય એવું છે કે નાડની નહીં પણ ગાડનીનંુ સુખ હોવું જોઈએ જેથની દાંપતયજીવન પ્રસન્ન રહે છે. વર હોય કે કનયા બંનેનની કુંડળનીનું ચોથું સથાન વાહન, હૃદય, માિા અને મકાનનું હોવા ઉપરાંિ સુખનું પણ સથાન ચોથું જ છે. લગ્ન કરિાં પહેલા

ચોથું સથાન અવશય િપાસો કારણકે આ સથાનમાં માં હોવા ઉપરાંિ માનવનીનની બધની તલપસાઓઇચછાઓ અને સુખનની ચરમસનીમાનો સમાવેશ થાય છે.

જો વર કે કનયાનું ચોથંુ સથાન બળવાન હોય િો લગ્નજીવનનની મોટાભાગનની સમસયાઓનું તનરાકરણ આપોઆપ આવની જાય છે. ચોથા સથાનમાં બુધ, ચંદ્ર કે શુક્ર જેવા શુભ ગ્હો હોય િો પૃથવનીના બધા જ સુખો આપોઆપ મળની જાય છે. પણ અહીં શતન, રાહુ, કેિુ, મંગળ કે પલુટો હોય અગર શુભ ગ્હ પણ અશુભ બનનીને બેઠો હોય િો દાંપતય જીવનનો અક્ક સવગથિનની જગયાએ નક્કમાં િબદનીલ થઈ જાય છે. (આ લેખના લેખક ડો.પંકજ નાગર જયોતિષશાસત્રમાં PhD નની ડનીગ્ની ધરાવે છે ઉપરાંિ ટનીવની ક્ેત્રે પણ િેમનું આગવું યોગદાન છે)

કુંડળની મેળાપકનની વાિ આવે તયારે સામેનું પાત્ર તનદદોષ છે િેના કરિાં િેનની કુંડળનીમાં કયા કયા દોષ છે િેનો તવચાર વધારે કરવામાં આવે છે. વર અને કનયાના કુટુંબ જયારે ઔપચારરક્તા માટે ભેગા થાય તયારે ભારિ અને પારકસિાનનની બોડથિર જેવુ ટેનશન અને વાિાવરણ સજાથિય છે. આવની મુલાકાિોમાં ગ્હ કરિાં આગ્હ અને પૂવાથિગ્હ કરિાં તવગ્હ જેવુ વધારે દખે ાય છ.ે કુંડળની દોષનની વાિ આવે એટલે નાડની દોષ, મંગળ દોષ વગેરેનની ચચાથિઓ અગ્ સથાને હોય છે. લગ્નજીવનનની વાિ આવે તયારે સૌથની વધારે તબચારા મંગળને લોકો અમંગળ અને અશુભ સાતબિ કરવાનની પેરવનીમાં હોય છે. સામાનય રનીિે શાસત્ર એવું કહે છે કે જેનની કુંડળનીમાં પ્રથમ, ચોથા, સાિમા, આઠમા અથવા બારમા સથાનમાં મંગળ હોય િો િેને મંગળ દોષ ગણવો. કારણકે આ સથાનમાં રહેલો મંગળ જનમકુંડળનીના સાિમા અથાથિિ જીવનસાથનીના સથાનને દૂતષિ કરે છે. અલબતિ પ્રથમ સથાને મેષનો, ચોથે વૃતચિકનો, સાિમે મકરનો, આઠમે કક્કનો અને બારમે ધનનો મંગળ અપવાદ ગણયો છે. પરંિુ આ બધની વાિોને બાજુમાં મૂકીને નવા સંશોધનો તવચારનીએ. મંગળ કયાં બેઠો છે એના કરિાં કોનની સાથે બેઠો છે િેનું મહતવ અનેકગણું વધની જાય છે.

મંગળ રાહુ સાથે હોય િો જાિકને વયસનની બનાવે છે અને પેટના રોગ આપે. મંગળ શુક્ર સાથે હોય િો ઐયાશની અને તવલાસ િરફ લઈ જાય. મંગળ શતન સાથે હોય િો જાિકને તજદ્ની અને માથાભારે બનાવે. મંગળ સૂયથિ સાથે હોય િો જાિકને ભયાનક ગુસસાવાળો અને શોટથિ ટેમપડથિ બનાવે. અથાથિિ હવે સમય બદલાયો છે અને સંશોધનનની ભઠ્નીમાં કુંડળનીઓ િપાવવની અને પકાવવની પડે અને પછની જ નક્ની કરો કે િેરા કયા હોગા કાલનીયા? કોમપયુટર નામના મશનીન દ્ારા મેળવાયેલની જીવન સાથનીઓનની કુંડળનીઓ લગ્ન જીવનમાં પણ મશનીન જેવની જડ અને દામપતયજીવનમાં અકારણ તબનજરૂરની શોર-અવાજ પેદા કરની લગ્નને ભગ્ન કરનારની હોય છ.ે

 ??  ??

Newspapers in English

Newspapers from United States