Garavi Gujarat USA

વિશ્વની ટોપ ટેન યુવનિવ્સિટીમાં 5 અમેરિકાની, 4 યુકેની, ભાિતની એક પણ નહીં

વિશ્વની ટોપ-10 યુવનિવસસિટી

-

ભારતમાં વર્લ્ડ ક્ાસ એજ્યુકેશન આપતી હો્ એવી સંસ્ાઓનો તૂટો છે. એટલે જ ્યુનનવસટીઓના ગલોબલ રેન્કિંગમાં નવશ્વની ટોપ ટેન ્યુનનવનસ્ડટીઓમાં ભારતની એક પણ ્યુનનવનસ્ડટીને સ્ાન મળ્યું ન્ી.

લં્લન નસ્ત ક્ાકેરલી સા્મ્્ડસ દર વર્ષે ટોચની 200 ્યુનનવસટીઓનયું નલસટ બહાર પા્લે છે. 2022 માટે બહાર પા્લેલા લેટેસટ નલસટમાં ભારતની 3 સંસ્ાઓને સ્ાન મળ્યું છે. નલસટમાં આઈઆઈટી બોમબે 177મા ક્રમે, આઈઆઈટી દદરહી 185મા ક્રમે અને ઈન્્લ્ન ઈન્સટટ્ૂટ ઓફ સા્્સ બેંગાલયુરૂ 186મા ક્રમે છે.

આખા જગતના નલસટમાં અમેદરકાની જગવ્ાત સંસ્ા મેસેચ્યુશેટ ઈન્સટટ્ૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) છે. આખયુ નલસટ તો 1300 ્યુનનવસટીનયું છે. તેમાં 255મા ક્રમે આઈઆઈટી મદ્ાસ, 277મા ક્રમે આઈઆઈટી કાનપયુર, 280મા ક્રમે આઈઆઈટી ખ્લગપયુર, 395મા ક્રમે આઈઆઈટી ગયુહાવટી, 400મા ક્રમે ઈન્્લ્ન ઈન્સટટ્ૂટ ઓફ ટેકનોલોજી-રૂરકીનો પણ સમાવેશ ્્ો છે.

અમદાવાદમાં આવેલી ઈન્્લ્ન ઈન્સટટ્ૂટ ઓફ મેનેજમે્ટને આ નલસટમાં ક્ાં્ સ્ાન મળ્યું ન્ી. 1300ના નલસટમાં તો ભારતની ઘણી સંસ્ાઓ છે, પરંતયુ એક સમ્ની બહયુ ગાજેલી આઈઆઈએમ-અમદાવાદ ક્ાં્ ન્ી.

જનરલ નલસટ ઉપરાંત નવનવધ કેટેગરી પ્રમાણે પણ નલસટ તૈ્ાર ્ા્ છે. સાઈટેશન પર ફેકરટી (સીપીઆર)માં 100માં્ી 100 માક્ક બેગાલયુરૂની ઈન્સટટ્ૂટ ઓફ સા્્સને મળ્ા છે. આ સમાવેશ બદલ વ્લા પ્રધાન અને કે્દ્ી્ મંત્ી જાવ્લેકર સનહતનાએ અનભનંદન આપ્ા હતા. નલસટમાં એકલા અમેદરકાની જ 177 ્યુનનવસટીઓ સ્ાન પામી છે.

જ્ારે ઇંગલે્્લની 90 સંસ્ાઓને સ્ાન મળ્યું છે. તેની સામે 1300ના નલસટમાં ભારતની 35 સંસ્ાઓને સ્ાન મળ્યું છે. ભારતમાં્ી ઉપરોક્ત સંસ્ાઓ ઉપરાંત દદરહી ્યુનનવસટી, જવાહરલાલ નહેરૂ ્યુનનવસટી (જેએન્યુ), જામી્ા નમનલ્ા ઈસલાનમ્ા, અનલગઢ મયુસલીમ ્યુનનવસટી વગેરે સનહતની સંસ્ાઓને સ્ાન મળ્યું છે.

આ નલસટની તમામ 1300 ્યુનનવસટીઓ 1. મેસેચ્યુશેટ ઈન્સટટ્ૂટ ઓફ ટેકનોલોજી

(અમેદરકા)

2. ્યુનનવસટી ઓફ ઓકસફ્લ્ડ (ઇંગલે્્લ) 3. સટેનફો્લ્ડ ્યુનનવનસ્ડટી (અમેદરકા)

4. ્યુનનવસટી ઓફ કેનમરિજ (ઇંગલે્્લ)

5. હાવ્લ્ડ ્યુનનવનસ્ડટી (અમેદરકા)

6. કેનલફોન્ા ઈન્સટટ્ૂટ ઓફ ટેકનોલોજી

(અમેદરકા)

7. ઇનમપદર્લ કોલેજ ઓફ લં્લન (ઇંગલે્્લ) 8. નસવસ ફે્લરલ ઈન્સટટ્ૂટ ઓફ ટેકનોલોજી

(નસવતઝરલે્્લ)

9. ્યુસીએલ (લં્લન)

10. ્યુનનવનસ્ડટી ઓફ નશકાગો (અમેદરકા)

નવશ્વના નવનવધ 97 લોકેશન પર ફેલા્ેલી છે. સવષે તૈ્ાર કરતી વખતે સૌ્ી પહેલા 13000 સંસ્ાઓની ્ાદી બનાવાઈ હતી. તેમાં્ી 6415 ઈન્સટટ્ૂટ બીજા રાઉ્્લમાં પહોંચી હતી અને તેમાં્ી 1300નયું ફાઈનલ નલસટ તૈ્ાર ્્યું હતં.યુ નલસટ તૈ્ાર કરવામા સંસ્ાના નશક્ષણની ગયુણવત્ા ઉપરાંત તેના દ્ારા રજૂ ્તા દરસચ્ડ પેપર સનહતના માપદં્લો ધ્ાનમાં લેવા્ા હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States