Garavi Gujarat USA

કોિોનાકાળમાં ચેરિટીઝ દ્ાિા ભાિતમાં સેિાકાયમિ %$36

-

અમેરરકામાં કોરોના મહામારીના કેસમાં ઘટાડો થતાં જનજીવન સામાનય બની રહ્ં છે. પરંતુ અમેરરકાની બહાર રસીકરણનો ઉંરો દર હોવા છતાં કોરવડ-19 મહામારી પ્રતયનો આક્રોશ યથાવત છે.

એરપ્રલ 2021થી ભારતમાં વયાપેલી બીજી લહેરને કારણે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો અને દૈરનક નવા કેસીઝની સંખયા રાર લાખ કરતા વધુ પર પહોંરી હતી અને આજ રદન સુધીમાં 350,000 લાખથી વધુ લોકોના મોત થયા છે. આ બસથરતમાં લોકોને બરાવવા બીએપીએસ રેરરટીઝ દ્ારા વેનટીલેટસ્ચ, ઓકસીજન, મેરડકલ સહાય, ભોજન, ઓછા દરે દવાઓ અને અનય રોરજંદી જરૂરીયાતો સરહતની વસતુઓ પૂરી પાડવામાં આવી હતી. બીએપીએસ રેરરટીઝ દ્ારા તેની વૈરવિક નેટવક્ક અને સાથી હોબસપટલના સહયોગથી 3800થી વધુ દદટીઓને કોરોનાની સારવાર આપવામાં આવી છે. સંસથાના અગ્ણી સવયંસેવક આનંદ બારોટે જણાવયું હતું કે, ભારતમાં બસથરત ખૂબ જ ભયજનક હતી. સંસથાન દ્ારા સંક્રરમતોને શકય હોય તેટલી સારામાં સારી સારવાર આપવામાં આવી હતી.

ગુજરાતના ડો. પ્રણવ પટેલે જણાવયું હતું કે, બલિરનકસ, હોબસપટલસ અને ઘરે સારવાર લેતા દદટીઓ માટે ઓકસીજનની અછત ઊભી હોવાથી બસથરત ગંભીર બની હતી. આ સમયે બીએપીએસ અને સવયંસેવકોએ ઓકસીજન પૂરો પાડવા સેવારત બનયા હતા. જરૂરીયાતવાળી જગયાએ યુએસએ, યુકે, યુએઇ, કેનયા, યુગાનડા, સાઉથ આરરિકા અને અનય સથળોએથી ઓકસીજનનો પૂરવઠો મોકલવામાં આવયો હતો.

બીએપીએસ રેરરટીઝ અને અનય ભાગીદાર સંસથાનો દ્ારા રંરદગઢ, ગુજરાત, હરરયાણ, રહમારલ પ્રદેશ, જમમુ-કાશમીર, કણા્ચટક, મહારાષ્ટ્ર, નવી રદલહી, પંજાબ, રાજસથાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ઓકસીજન સહાય મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત BAPS રેરરટીઝ-અમેરરકા દ્ારા અનેક હોબસપટલસ, મેરડકલ સેનટસ્ચ અને જુદી જુદી સામૂદારયક સંસથાઓને સીધી નાણાકીય મદદ કરવામાં આવી હતી. વધુ મારહતી માટે www. bapscharit­ies.org/usa/covid-19/ ની મુલાકાત લેવી.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States