Garavi Gujarat USA

આરોગ્ય િયાટે ઘરિયાં હવયા-સૂય્યપ્રકયાશ હોવયા રરૂરી છે

આપિે હેલથ, આયુવવેદ સંબંનધત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુવયા અયયરિે પર પૂછી શકો છો. \XYDL\HU#KRWPDLO FRP

-

િાિતીય વાસતુશાસત્ ઘિ કે અનય મકાનના બાંિકામ ્પહેલા યોગય રદશા મારે સવશેર િાિ મૂકે છે. ્પિં્પિાગત િીતે ઘિોના બાંિકામ મારે ઘિના પ્રવેશદ્ાિની રદશા ્પૂવા્ટસિમુખ એરલે કે ્પૂવ્ટ રદશા તિફ

પ્રવેશદ્ાિ હોય તેવું શુિ (કલ્યાણકાિી) માનવામાં આવે છે. આ માનયતા ્પાછળના કાય્ટકાિણોમાં જો ્ીણવરથી જોઇએ તો ઘિમાં હવા, પ્રકાશ અને અજવાળું યોગય પ્રમાણમાં મળી િહે તે મુખ્ય હેતુ હોય તેવું અનુિવાય છે. િાિતીય સંસકકૃસતની માનવજીવન સાથે સંકળાયેલી ઘણી બિી ્પિં્પિા ્પાછળ જનજીવનનું આિોગય અને અનુકકૂળતા ધયાનમાં િાખવામાં આવયા હોય તેવું ઉિીને આંખે વળગે છે. ઘિના બાંિકામની સવસશષ્ટ શૈલી, તેમાં સવશેર વ્પિાતા મરીિીયલ વગેિેનો આિાિ જે તે જગયાએ મળતી સામગ્ી અને આબોહવા સાથેનું અનુકકૂલન ધયાનમાં િખાતું હોય છે. િૌગોસલક સથાનમાં બનતું ઘિ હોય હવા અને પ્રકાશ તો આવશ્યક અંગ છે. જોકે અતયાિુસનક રેકનીકથી આરર્ટરફશયલ લાઇર અને વાતાનુકકૂસલત યંત્ો (એિકનિીશનિ વાતાવિણને ઠંિુ કે ગિમ)થી કહેવાતી અનુકકૂળતા તો કયાંય ્પણ મેળવી શકાય છે.

ઘિમાં યોગય પ્રમાણમાં સૂય્ટપ્રકાશ આવે તો અજવાળું િહે. ઘિ અંિારિયું ન િહે. માત્ અજવાળું જ નહીં ્પિંતુ સૂય્ટપ્રકાશ અને તિકો અમુક સમયગાળા સુિી ઘિમાં પ્રવેશવાની અસિ તેમાં વસતા લોકોના શાિીરિક અને માનસસક આિોગય ઉ્પિ ્પણ થાય છે. જે બાબત વિુ સ્પષ્ટતાથી જાણીએ. સૂય્ટપ્રકાશની હાજિીથી ઘિનાં ખૂણે-ખૂણામાં િહેલી નાની-મોરી જીવાંત ્પિ અસિ ્પહોંચે છે. ઉનાળાના પ્રકાશવાળા રદવસો દિસમયાન ઘિમાં જરે લા ્પણ પ્રમાણમાં સવાિનો કકૂણો તકિો અથવા તો ઓછા પ્રમાણમાં વાદળીયો પ્રકાશ જ મળતો હોય તેવા સવસતાિમાં સમયાનુકકૂળ ઘિમાં સૂય્ટપ્રકાશ અને હવા પ્રવેશે તે જરૂિી છે. સૂય્ટપ્રકાશની અસિથી બેકરેરિયા, ફકૂગ અને અનય જીવાતનો નાશ થાય છે. િોજબિોજના વ્પિાશમાં આવતા ્લેનકેરસ, કકૂશન, ઓસશકા-તરકયા ઉ્પિાંત ઘિના છૂ્પા-અંિાિીયા ખૂણે જમા થતી િૂળિજકણમાં બેકરરે િયા, ફકૂગ અનય જીવાંત ્પેદા થવાની શકયતા િહે છે. જે માત્ િૂળ લૂછવાથી કે ્ા્પરવાથી કે વેકયુમ કિવાથી દૂિ થતી નથી. િોજબિોજના જીવનમાં વાિંવાિ કેસમકલયુકત જીવાણુ નાશક છાંરવાથી તેની આિઅસિ નાના બાળકો તથા શ્વસનતંત્ની બીમાિીથી ્પીિાતા લોકો ્પિ થાય છે.

વયારંવયાર શરદી-એલર્જી

ઘિનાં વાતાવિણમાં ઉિતા િજકણો ફકૂગના સુક્ષમ કણો અનય સુક્ષમ જીવાંતો જયાિે શ્વાસોચ્છવાસ દ્ાિા નાક-ગળાની અંતઃ તવચાના સં્પક્કમાં આવે છે તયાિે નાકમાંથી ્પાણી વહેવું, છીંકો આવવી, ખાંસી આવવી, ચામિીમાં લાલાશવાળો સોજો થવો, ખંજવાળ આવવી, ફોિકી થવી જેવી સવસવિ પ્રસતસક્રયા શિીિ સવબચાવ મારે કિે છે. ્પિંતુ સત્ાવ થવાથી, ખંજવાળથી સોજો અને લાલાશ અનુક્રમે િોગનું સવરૂ્પ ્પકિે છે. આથી જેઓની િોગ પ્રસતકાિક શસક્ત ઓછી હોય તેઓ વાિંવાિ આવી નાની-મોરી તકલીફનો િોગ બને છે. સમજવામાં સિળતા િહે તેથી તેને એલર્જીની બીમાિીથી ઓળખવામાં આવે છે. ઘિનાં વાતાવિણમાં આવી ફકૂગ, જીવાત, િજકણો દૂિ કિવા મારે સાફ-સફાઇ સાથે ઘિમાં ્પૂિતા પ્રમાણમાં કે ્પછી શકય હોય તેરલો સૂય્ટપ્રકાશ આવે તથા હવાદાિ વાતાવિણ િહે તે જરૂિી છે.

ઉનાળાના રદવસોમાં એિકનિીશન મશીનની હવા જેમાંથી રફલ્રિ થઇને આવે છ,ે તે જાળીઓની સફાઇ સનયસમત િીતે થવી જરૂિી છે.

સૂય્યપ્રકયાશિી આરોગ્ય પર થતી અસર

િાિત જેવા કાળ્ાળ ગિમીવાળા ઉનાળામાં સૂય્ટપ્રકાશથી તથા તેનાં UV rays થી બચવા મારે સન્લોક કે સફેદ સુતિાઉ ક્પિાંનો ઉ્પયોગ કિવો ્પિે છે. ્પિંતુ યુિો્પ, યુ.કે., યુ.એસ.એ. જેવા અમુક દેશોમાં ઉનાળા દિસમયાન સૂય્ટપ્રકાશનો બને તેરલો આિોગયલાિ લેવા મારે પ્રયતનશીલ િહેવું જોઇએ.

સૂય્ટરકિણો ચામિી ્પિ પ્રસતસક્રયા કિી તયાં િહેવા કોલેસરોિોલ સાથે મળી Vitamin D3 બનાવી હાિકાના ્પોરણ મારે જરૂિી સવરામીન D બનાવે છે. યોગય પ્રમાણમાં ઓછી તીવ્રતાવાળા સૂય્ટરકિણો સોિાયસસસ, ખિજવું, ફંગલ ઇનફેકશન જેવા ચામિીના િોગમાં ફાયદો કિે છે.

નોબલ પ્રાઇ્ સવનિ નેલ્સ રફનસેનનાં જણાવયા અનુસાિ પ્રથમ વલ્િ્ટવોિમાં જમ્ટન સૈસનકો તેમના ઘા રૂ્વવા મારે સૂય્ટપ્રકાશમાં બેસતાં.

સંશોિનથી ્પુિવાિ થયું છે કે સૂય્ટરકિણોથી લોહીમાં ઓરકસજનનું પ્રમાણ વિે છે. લોહીની નળીઓની સફાઇ અને નસથસતસથા્પકતા જળવાય છે.

સૂય્ટપ્રકાશ અને અજવાળાથી વંસચત િહેતા અને સતત કકૃસત્મ પ્રકાશમાં લાંબો સમય ગાળતા કમ્ટચાિીઓમાં રિપ્રેશનનું પ્રમાણ વિુ જોવા મળે છે. તેવું જણાવતાં અનેક સંશોિનો ખુલ્લા વાતાવિણ, સય્ટપ્રકાશ અને કસિતને રિપ્રશેનની ટ્ીરમેનર મારે જરૂિી જણાવે છે.

અનત સવ્યત્ર વર્યયેત્

હાિકા મજબૂત બને, સવરામીન િી મળે, કોલેસરેિોલ ઘરે, ્લિપ્રેશિ ઘરે તેવી અ્પેક્ષા સાથે સૂય્ટરકિણોની પ્રખિતાનો સામનો શિીિની કુદિતી સહનશસક્તથી સવશેર કિવાથી શિીિને નુકસાન થાય છે.

ખાસ કિીને સ્પત્તનો ઉદ્ેક થવાથી સ્પત્તજનક અનકે િોગ થઇ શકે છે. જમે કે માથાનો દઃુ ખાવો, ઉલરી-ઉબકા, ચામિીમાં લાલાશ - ફોિકી વગિે ે.

વિુ તા્પને કાિણે ચામિી અને વાળને નુકસાન થાય છે.

ચામિીમાં કિચલી, કાળાશ અને કેનસિ જેવા િોગ થવાની સંિાવના િહે છે.

આતપ સવે િ (તડકયાિું સવે િ)

આયવુ વેદમાં વણવ્ટ લે ા ‘આત્પ સવે ન’ (તિકો માણો) - સયૂ પ્ર્ટ કાશનું સવે ન ખબૂ જ સિળ અને આિોગયપ્રદ સચૂ ન છે. કફ અને મદે થી થતાં િોગોની સચરકતસમાં આત્પ સવે નનો ્પણ સમાવશે કિવામાં આવે છે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States