Garavi Gujarat USA

અહ્કધારીએ પુજારી પધાસે ભગવધાન શ્ીરધામનું આ્ધાર કધાિષા મધાગયું

-

ઉત્તર પ્દેશમાં ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલી એક ખૂબ િ ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાંદા જિલ્ા ખાતે આવેલા રામ જાનકી મંડદરના એક પયુજારીએ કજથત રીતે પ્શાસન પર ભગવાન શ્રી રામનયું આધાર કાિવા માંગવાનો આક્ેપ કયયો છે. પયુજારીના કહેવા પ્માણે અતરાવા એસિીએમ સૌરભ શયુક્ાએ મંડદર પડરસરમાં ઉગેલા ઘઉંના પાકને સરકારી વેચાણ કે્દ્રમાં વેચવા માટે શ્રી રામનયું આધાર કાિવા માંગયયું હતયું.

આધાર કાિવા ન દખે ાિી શકવા પર ઈ-પોટવાલ પરથી ઘઉંની ખરીદીનયું વેડરડફકેશન રદ્દ કરવામાં આવયયું હોવાનો આરોપ લગાવવામાં આવયો છે. અતરાવા તહસીલના ખયુરહંિ ગામમાં 40 વીઘા િમીનની રજિસટ્ી રામ જાનકી મંડદરના નામે નોંધાયેલી છે. તેમાં પયુજારી રામકુમાર દાસ સંરક્ક તરીકે તમામ કામ સંભાળે છે. પાક વેચીને િે પૈસા મળે છે તેમાંથી િ મંડદરના તમામ વાજ્વાક ખચાવા પૂરા કરવામાં આવે છે. પરંતયુ હવે મંડદરના પયુજારી રામકુમાર દાસ એ વાતે પરેશાન છે કે, આખરે તેઓ આધાર કાિવા માટે ખેતરના માજલક એટલે કે ભગવાન શ્રી રામના ડફંગર જપ્્ટ વગેરે કેવી રીતે કરાવે.

આ મયુદ્દે અતરાવાના એસિીએમ (ઉપજિલ્ાજધકારી) સૌરભ શયુક્ાનયું કહેવયું છે કે, તેમણે સરકારની વેચાણ નીજતનો હવાલો આપીને સરકારી વેચાણ કે્દ્રમાં પાક ખરીદવા સંબંધી અસમથવાતા દશાવાવી હતી. તેમાં ભગવાનનયું આધાર કાિવા લાવવાની વાત કયાંથી આવી એ તો પયુજારી િ કહી શકે. આ સાથે િ તેમણે બની શકે આધાર કાિવાની વાત તેમણે અ્ય સંદભભે કહી હોય તેવી સપષ્ટતા પણ કરી હતી.

સરકારની ડિજિટલ વેચાણ નીજતના કારણે સરકારી ખરીદ ક્ે દ્રમાં ઘઉંનયું વેચાણ ભલે સંભવ ન હોય પરંતયુ ભગવાન શ્રી રામનયું આધાર કાિવા માંગવામાં આવે તે લોકોમાં ચચાવાનો જવ્ય બ્યયું છે. લોકો એવી ટીખળ પણ કરી રહ્ા છે કે, યયુપીના રામરાજયમાં કાયદો બધા માટે સમાન છે, પછી ભલે તે ભગવાન શ્રી રામ પોતે િ કેમ ન હોય.

 ??  ??

Newspapers in English

Newspapers from United States