Garavi Gujarat USA

ભાિતમાં કોિોનાનો વાસતવવક મૃત્યુઆંક સિકાિી આંકડા કિતાં પાંચગણો વધયુ

-

ભારતમાં કોરોના વાઈરસના રોગચાળામાં મૃત્યુના આંકડાનયું નનરીક્ષણ કરી રહેલા એનિડેનમઓલોનિસ્ટનયું માનવયું છે કે, કોરાનાના કારણે થ્ેલા મૃત્યુ અને તેના અનિકૃત આંકડા વચ્ે મો્ટો તફાવત છે.

નમનિગન ્યુનનવનસસિ્ટીના ડો. ભ્રમર મયુખરજીએ અન્ નનષણાતો સાથે ્ેલ ્યુનનવનસસિ્ટીમાં પ્રકાનિત કરેલા એક િેિરમાં એવો અંદાિ દિાસિવ્ો છે કે, 15 મે સયુિીમાં 491 નમનલ્ન ભારતી્ો વાઇરસથી ચેિગ્રસત થ્ા હતા, જ્ારે સરકારી આંકડો 25 નમનલ્નનો છે. તેમનો એવો અંદાિ િણ છે કે, 15 મે સયુિીમાં 1.21 નમનલ્ન લોકોના મૃત્યુ થ્ા હતા, જ્ારે અનિકૃત આંકડો 270,000 છે.

નરેનદ્ર મોદી સરકારના સમથસિકોએ મયુખરજીને આ બાબત િરમિનક દિાસિવી તેમનો નવરોિ ક્યો અને એવો આગ્રહ ક્યો તેઓ આંકડા બાબતે ખો્ટી માનહતી િરાવે છે િરંતયુ નબહારમાં કો્ટસિની ્ટકોરના િગલે આંકડા સયુિારા્ા તે હકકકત તેમના રીિો્ટસિને વિૂદ આિે છે.

ગત મનહને ગંગા નદીમાં કોનવડથી મૃત્યુ િામેલા લોકોની લાિો તરતી જોઇને િ્ટણા હાઇકો્ટસિના ન્ા્ાનિિો નવચલીત થઇ ગ્ા હતા અને એવા િણ આક્ષેિો થ્ા હતા કે, મૃત્યુના આંકડા છૂિાવવામાં આવી રહ્ા છે, કો્ટટે 5500 મૃત્યુની ફરીથી ગણતરી કરવા અનિકારીઓને આદેિ આપ્ો હતો. આ દબાણમાં આંકડા ફરીથી તિાસમાં આવતા તે મૃત્યુના આંકડામાં 3951નો વિારો થઈને કુલ 9429 િર િહોંચ્ો હતો, એ્ટલે કે તેમાં 72 ્ટકાનો વિારો નોંિા્ો હતો.

આ કવા્તથી એવી િંકા િણ પ્રબળ બની હતી કે અનિકૃત આંકડા નવશ્ાસિાત્ર ન હોઈ િકે. એવો િણ પ્રશ્ો ઊભા થા્ છે કે, અન્ રાજ્ો િણ ખો્ટા આંકડા દિાસિવતા હોઈ િકે, મહામારીની સાચી માનહતી કેવી રીતે જાણી િકાિે?

મયુખરજીએ મીકડ્ાને િણાવ્યું હતયું કે, ‘આ િરમિનક બાબત હોવા છતાં તે આંકડાની ફરીથી ગણતરી કરવાની નબહારની તૈ્ારીને આવકારે છે, િરંતયુ નવા આંકડાથી તેમને િરા િણ આશ્ચ્સિ થ્યું નથી. અમે કરેલા સંિોિનાતમક િત્રકારતવનો રીિો્ટસિ િણાવે છે ક,ે ચેિ અને મૃત્યુના આંકડામાં મો્ટો તફાવત છે.

કોઈિણ દેિ મા્ટે સંિૂણસિ સચો્ટ આંકડા દિાસિવવા લગભગ અિક્ હોવાની બાબતનો સવીકાર કરતા મયુખરજીએ કહ્ં કે આ તફાવત મા્ટે ઘણાં િકરબળો છે. િે લોકો ચેિનો ભોગ બન્ા છે અને લક્ષણ નથી તેવા ઘણાના ્ટેસ્ટ થ્ા નથી, તેમનો અનિકૃત આંકડામાં સમાવેિ કરાતો નથી. જ્ારે િેઓ લક્ષણ િરાવે છે, િરંતયુ કલંકના ડરે અથવા નજીકમાં લેબ નહીં હોવાથી તેઓ ્ટેસ્ટ કરવા તૈ્ાર થતાં નથી, તેમનો િણ સમાવેિ થતો નથી. આ ઉિરાંત અન્ કારણ એ િણ છે કે, લેબોરે્ટરીઝની મ્ાસિદા હોવાથી લોકો તેનાથી દૂર રહેતા હતા.

મૃત્યુઆંક હંમેિા સાચો નહીં મળવાનયું કારણ એ િણ છે કે, ભારતમાં દર િાંચમાંથી એક મૃત્યુની અનિકૃત નોંિણી થઇ છે. મહામારી દરનમ્ાન તમામ મૃત્યુ કોનવડ-19 મૃત્યુ વાઇરસથી થ્ા હોવાનયું દિાસિવવામાં આવ્યું નથી. કે્ટલાક કેસીઝમાં િકરવારિનો મૃત્મયુ ાં કોનવડનયું કારણ છયુિાવતા હો્ છે.

ભારતમાં એનન્ટબોડી ્ટેસ્ટસ મયુખર્જીના અંદાિ સવીકારે છે. છેલ્ા એનન્ટબોડી સવવેમાં દિાસિવ્યું હતયું કે ્ટેસ્ટ કરા્ેલા 21 ્ટકા લોકોમાં વાઇરસ દેખા્ો હતો. ફેબ્યુઆરીમાં કે્ટલાક િહેરી ઝૂંિડિટ્ી નવસતારોમાં તે સંખ્ા 30 ્ટકા િે્ટલી વિયુ હતી.

મયુખરજીનો 491 નમનલ્ન ચેિગ્રસત થ્ાનો આંકડો વસતીના 36 ્ટકા િે્ટલો છે. ફેબ્યુઆરીથી 15 મેની વચ્ેના સમ્માં 21 ્ટકાનો આંકડો તેમના અંદાિની ખૂબ નજીક હોત.

મયુખર્જીએ ભારતના તમામ 28 રાજ્ો અને કે્ટલાક સંઘ પ્રદેિોને તેમના સંક્રમણ અને મૃત્યુના આંકડામાં સયુિારો કરવા નવનંતી કરી છે. તેમણે કહ્ં કે, મૃત્યુઆંક સવીકારવાનયું મહતવની ચોકસાઇ હતી. વિયુમાં, તમે સમસ્ાની તીવ્રતા નથી સમિતા િકતા, તો તમે તેનયું નનરાકરણ કેવી રીતે લાવી િકિો?’ ્ટોરોન્ટોમાં ગલોબલ હેલથ રીસચસિ સને ્ટરના ડા્રેક્ટર ડો.પ્રભાત ઝાએ મીકડ્ા સત્રૂ ને િણાવ્યું હતયું કે, માત્ર સચો્ટ આકં ડા િ ભારતને મહામારીમાથં ી બહાર લાવવામાં મદદ કરિ.ે તમે ણે કહ્,ં ‘આકં ડાની મદદથી ભારતમાં ક્ાં વિયુ કેસ છે તને ી માનહતી મળિ,ે િથે ી તમે િહેલા ત્ાં રસી આિવાનયું આ્ોિન કરી િકો છો.’

 ??  ??

Newspapers in English

Newspapers from United States