Garavi Gujarat USA

અનિલ અગ્રવાલ ભારતિું નવડિયોકોિ ગ્રુપ ખરીદશે

-

િેદાંત ગ્યુપના વબવલ્ોનેર માવલક અવનલ અગ્િાલ ભારતના દેિાગ્સત વિરડ્ોકોન ગ્યુપને આશરે રૂ.3,000 કરોડમાં ખરીદશે. નેશનલ કંપની લો વટ્રબ્યુનલ (NCLT)એ વિરડ્ોકોન ગ્યુપ માટેની અવનલ અગ્િાલની માવલકીની કંપની ટ્ીન સટાર ટેકનોલોજી કરેલી રૂ.3,000 કરોડની ઓફરને માન્ રાખી છે.

આ સોદો પૂણ્સ થશે ત્ારે તે નાદારીની પ્વરિ્ા હેઠળ અવનલ અગ્િાલે સસતામાં ભાિમાં ભારતમાં ખરીદેલી ત્રીજી એસેટ હશે. અગાઉ તેમણે ઇલેકટ્રોસટીલ સટીલ અને ફેરો એલો્ કોપપોરેશન ખરીદી હતી. વિડી્ોકોન ઈનડસટ્રીઝના માથે િર્સ ૨૦૧૯ના આંકડા મયુ્જબ રૂ.૬૩,૫૦૦ કરોડથી િધયુ દેિયું હતયું. ્જેમાંથી રૂ.૫૭,૪૦૦ કરોડ ૩૬ બેંકો અન્ અન્ ફાઈનાવનશ્લ વધરાણદારોના લેણાં નીકળે છે. ભારતમાં કલર ટીિીના ઉતપાદન માટેનયું સૌથી પ્થમ લાઇસનસ વિરડ્ોકોન ગ્પયુ ને મળ્યું હતયું.

અગ્િાલની ગ્ા રડસેમબરની દરખાસતનો સિીકા્્સ ક્ા્સ બાદ વિરડ્ોકોન ગ્યુપના લેણદારોએ NCLTની મં્જૂરી માગી હતી. વિરડ્ોકોન ગ્યુપની 13 કંપનીઓ સામે નાદારીની પ્ોસેસ ચાલતી હતી. NCLTએ આ તમામ કંપનીઓને ભેગી કરીને એકસાથે મં્જૂરી આપી હતી.

NCLTની આ મં્જૂરી કેટલીક શરતોને આવધન છે. કન્ઝ્યુમર એપલા્વનસસ અને ઓઇલ સવહતના વબઝનેસ ધરાિતયું વિરડ્ોકોન ગ્યુપ 2017માં નાદાર બન્યું હતયું. વિરડ્ોકોન ગ્યુપના પ્મોટર ધૂત પરરિારે 13 કંપનીઓને નાદારીની કા્્સિાહીમાંથી બહાર લાિિા માટે ઓફર કરી હતી, પરંતયુ ગ્યુપના લેણદારોએ તેમની ઓફર ફગાિી દીધી હતી અને ટ્ીન સટારની પસંદગી કરી હતી.

અવનલ અગ્િાલ વિરડ્ોકોન ગ્યુપ સાથે અગાઉથી જોડા્ેલા હતા, કારણ કે તેમનયું િેદાંત ગ્યુપ ર્િા ઓઇલ રફલડમાં 23 ટકા વહસસો ધરાિે છે. આ ઓઇલ રફલડ વિરડ્ોકોન ગ્યુપની પણ વહસસો ધરાિે છે.તેનાથી ઓઇલ રફલડમાં િેદાંતનો વહસસો િધીને 48 ટકા થશે અને તે સૌથી મોટી શેરહોલડસ્સ બનશે. જાહેર ક્ેત્રની કંપની ઓએનસીજી આ ઓઇલ રફલડમાં 40 ટકા વહસસો ધરાિે છે. ર્િા ઓઇલ રફલડમાં 2020ના નાણાકી્ િર્સમાં દરરો્જ સરેરાશ 14,232 બેરલ રિરૂડ ઓઇલનયું ઉતપાદન થ્યું હતયું.

રસપ્દ બાબત એ છે કે િેદાંતે ભારત પેટ્રોવલ્મ કોપપોરેશન (બીપીસીએલ)ને ખરીદિાનો પણ રસ દશા્સ્્ો છે. સરકાર આ જાહેર ક્ેત્રની કંપનીનો 53 ટકા વહસસો િેચિા માગે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States