Garavi Gujarat USA

યુએઇ સાથે પ્રતયાપ્પણ સંશિ થિાં સા. આશરિકા ગુપ્ા બંિુઓને પાછા લાિી િકિે

-

સાઉ્ આશફકા અને યુએઇ વચ્ે પ્રતયાપ્સણ સંધી ્ઇ છે. આ્ી હવે ભારિીય મૂળના શબઝનેસમેન ગુપ્ા બંધુઓને દુબઇ્ી પરિ લાવવાનો માગ્સ મોકળો ્યો છે. સાઉ્ આશફકામાં િેમની સામે કોટ્સ કેસ ્િે, િેમના પર દેિની સરકારી માશલકરીના સંસ્ાનોમાં્ી શબશલયનસ રેન્ડસને લૂંટવાનો કશ્િ આરોપ છે.

સાઉ્ આશફકાના ભૂિપૂવ્સ નયાય પ્રધાન માઇકલ મસુ્ાએ 2018માં આ સંધી પર હસિાક્ષર કયા્સ હિા. જો કે, યુએઇએ મંગળવારે આ સંધી પર હસિાક્ષર કયા્સ હિા, િેમ પ્રીટોરરયામાં િેની એમબેસીએ એક શનવેદનમાં જણાવયું હિું.

આ શનવેદનમાં ગુપ્ા બંધુઓના ઉલ્ેખ કયા્સ વગર જણાવવામાં આવયું

છે કે, આ સંધી્ી બંને દેિો એકબીજાને કાનૂની મદદ અને ભાગેડુઓના પ્રતયાપ્સણ દ્ારા િપાસ અને ગુનાઓ સામે કેસ ચલાવવા માટે પરસપર મદદ કરી િકિ.ે બંને દેિ વચ્ે આ સંધી માટે 2010માં ચચા્સઓ િરૂ ્ઇ હિી, પરંિુ છેલ્ા ત્રણ વર્સમાં યુએઇ દ્ારા ઉઠાવવામાં આવેલા મુદ્ાઓના કારણે િે િકય બની નહોિી. આ્ી સાઉ્ આશફકાએ ગુપ્ા બંધુઓ પર કેસ ચલાવવા યુનાઇટેડ નેિનસ અને ઇનટરપોલની મદદ લેવી પડી હિી.

અિુલ, રાજેિ અને િેના મોટાભાઇ અજય ગુપ્ા પર ભૂિપૂવ્સ પ્રેશસડેનટ જેકબ ઝુમા સા્ેના ગાઢ સંબંધોના પગલે સરકારી એજનસીઝમાં્ી શબશલયનસ રેનડસ હડપવાનો આરોપ છે. ઝુમાની સામે પણ ગુનાઇિ આરોપો હેઠળ કેસ ચાલી રહ્ો છે.

િુક્વારે પ્રીટોરરયામાં યુએઇ એમબેસીની બહાર અહમદ ક્રાડા ફાઉનડેિન દેખાવો કરે િે પહેલા આ સંધીને મંજૂરી આપવામાં આવી છે. ફાઉનડેિનના એનકઝકયુરટવ ડાયરેકટર શનિાન બાલટોને જણાવયું હિું કે, અમે આ સંધીનું સવાગિ કરીએ છીએ અને હવે યુએઇ સરકારને આ ગુનેગારોને પરિ સાઉ્ આશફકા મોકલવા ઝડપ્ી કાય્સવાહી કરવા શવનંિી કરીએ છીએ, જે્ી કરદાિાઓની સખિ મહેનિના નાણાં લૂટવા બદલ િમામ નાગરરકો િેમની સજા જોઇ િકે. અમેરરકા અને યુકે એ િો અગાઉ્ી જ પ્રશિબંધ લાદી દીધા છે અને ગુપ્ા ભાઇઓ અને િેના નજીકના સા્ી સશલમ એસસાની સંપશત્ત જપ્ કરી લીધી છે, એસસા દુબઇ ભાગી ગયો હોવાનું માનવામાં આવે છે.

Newspapers in English

Newspapers from United States