Garavi Gujarat USA

જીન્સની પ્સંદગી કેવી રીતે કરશો?

-

પરિધાનની પસંદગી એ ખિેખિ માથાનો દુખાવો છે. આ લઈએ.. કે પેલું લઈએ.. એમાં મગજ ન અટવાય તો નવાઈ! રદવસેને રદવસે બદલાતી ફૅશન અને પસંદગીના નવા-નવા વવકલપોને કાિણે આ સમસયા વધુને વધુ ગંભીિ બનતી જાય છે.

એક વખત એવો હતો જયાિે કહેવામાં આવતું કે પુરુષોને શું એક પેનટ અને ખમીસ ચઢાવી દીધું કે પતયું, પિંતુ આજે પુરુષોમાં વધતી જતી ફૅશને આ વયાખયા પણ બદલાવી નાખી અને અને સત્ીઓમાં જીનસની પ્રતયેનો પ્રે મ વ ધ ત ો જવાથી જીનસ જેવા સામાનય પોષાકની પસંદગીમાં પણ આવડત અને સમયની જરૂિ પડવા લાગી છે.

જીનસની પ સં દ ગ ી મ ાં કઈ બ્ાનડનું જીનસ લેવું એ પશ્ન મહત્વનો નથી પિંતુ કઈ સટાઈલનું જીનસ પસંદ કિવું એ વધુ મહત્વનું છે. જીનસની સાઈઝ પણ સમસયામાં ઘટાડો કિવાને બદલે વધાિો જ કિે છે. વવવવધ પ્રકાિના શેડસ અને રફવનવશંગ જોઈને નક્ી ક િ વ ા નું હોય છે કે કયા શેડયનું, રફવનવશંગ કે વેિાઇટીનું જીનસ ફેશનમાં ખપે છે અને કયું જીનસ 'આઉટ ડેટેડ' થઈ ગયું છે. આટલી સમસયા ઓછી હોય તેમ એ જીનસ પહેિી જોવાની તકલીફ લેવાની અને 'ચેનનજંગ રૂમ'ની બહાિ િાખેલા આદમકદના આયનામાં આ જીનસ વનતંબ પિ કેવુંક ફીટ બેસે છે તે જોવાનું.

'૯૦ના દાયકામાં આિામદાયક પોષાક તિીકે જીનસે ખૂબ જ અગતયનું સથાન મેળવી લીધું છે. કોલેજ હોય કે વસનેમા હોલ હોય કે પછી પંચતાિક હોટેલ હોય જીનસ પહેિી તમે આિામથી હિી-ફિી શકો છો. અિે, કેટલીક મવહલાઓને તો ઓરફસમાં પણ જીનસ પહેિીને જવાનું ભાગય લાભયું છે.

સટ્ેચ જીનસ આજની યુવતીઓમાં ખૂબ જ વપ્રય છે. ચપોચપ બંધ બેસતા જીનસ પગ તેમ જ વનતંબની સુડોળતામાં વધાિો કિે છે. સટ્ેચ થઈ શકે તેવું મરટરિયલ વાપિવામાં આવતું હોવાથી શિીિના બાંધાને અનુકૂળ રફરટંગ થઈ શકે છે. થોડા લાંબા હોય તો ઘૂંટી પિથી થોડા વાળી લો. સટ્ેચ જીનસ ૭૦ના દાયકાની ફેશનનું પુનિાગમન છે. સફેદ િંગના જીનસ કોઈ પણ િંગના ટોપ પિ દીધી ઉઠશે.

વોકહાટ્ટ કંપનીના અકાઉનટ રડપાટ્ટમેનટમાં નોકિી કિતી પૂનમ દેસાઈના પણ સટ્ેચ જીનસ માનીતા છે. પૂનમ પહેિવામાં સિળ પડે તેવા જીનસ ખિીદે છે. રકંમતમાં બાંધછોડ કિવા તૈયાિ છે. પૂનમે જણાવયા મુજબ લી જીનસ ઓછામાં ઓછા ૮૦૦ રૂવપયાના અને સટ્ેચ જીનસ લગભગ ૫૦૦ રૂવપયામાં આવી જાય છે. સટ્ેચ જીનસમાં સટેલોન કંપની ખૂબ જ લોકવપ્રય છે.

''જીનસના કપડામાં સટ્ેચ મરટરિયલસ વાપિવાથી શિીિ પિ ફીટીંગ સારું િહે છે.'' એમ ચોપાટી નસથત હજાિીમલ સોમાની કોલેજના ત્ીજા વષ્ટ કોમસ્ટમાં ભણતી સલોની મહેતા કહે છે, ''જીનસમાં દુપટ્ા સંભાળવાની લપપનછપપન િહેતી નથી અને પહેિવામાં સિળ તો લાગે છે ઉપિથી સમાટ્ટ પણ દેખાઈએ છીએ. એટલે એક કાંકિે બે પક્ી માિવાનો લાભ મળે છે. આ ઉપિાંત વસનેમામાં, પાટટીમાં, મુસાફિીમાં, શોવપંગમાં, હોટેલમાં ગમે તે પ્રસંગમાં જીનસ શોભે છે.'' એમ સલોની ઊમેિે છે.

જયાિે ગટ્ટન સકૂલના નવમા ધોિણમાં ભણતી સલોનીની બહેન પંવતિને પેિલલ જીનસ વધુ ગમે છે. સહેજ ભાિે શિીિ ધિાવતી યુવતીઓ માટે પેિલલ જીનસ શ્ેષ્ઠ છે. પેિલલ એટલે સટ્ેઈટ લેગસથી ઠીંગણી

યુવતીની હાઇટ વધાિે લાગે છે. કાિણ કે પેિલલ જીનસથી પગ લાંબા હોવાનો આભાસ થાય છે.

લેવીના બુટ કટ જીનસ અથવા જી.એ.પી.ના સેનડ બલાસટેડ જીનસ આંગળા પાસેથી ચોિસ અને ઘૂંટી સુધીના બુટ સાથે પહેિવાની સલાહ ફેશન રડઝાઈનિો આપે છે વહપસટિ કટ જીનસ, વનતંબના હાડકાં પિ બંધ બેસતો પટ્ો તમાિા અંગની સુડોળતામાં વધાિો કિશે.

બટનવાળા અને પુરુષો પહેિે તેવા આ જીનસ તમાિી કમમિ પાસેથી જિા ખુલતા હશે. ઘૂંટી નજીક

ઢીલા પિંતુ વનતંબ પાસે ચૂસત એવા જીનસ ભાિે વનતંબવાળી યુવતીઓને શોભતા નથી.

''મોટા ભાગની સત્ીઓ માને છે કે તેમના વનતંબનો ઘેિાવો વધુ છે. આથી તેઓ બેગી ટાઇપના જીનસ પસંદ કિે છે પિંતુ આ જીનસમાં તેમના વનતંબની આસપાસ બંધ બેસતા હોવા જોઈએ. તમાિે શિીિનો આ ભાગ છૂપાવવો હોય તો જીનસ પહેિવાનો કોઈ જ અથ્ટ નથી.'' આ સલાહ લંડનના કોનવેટ ગાડ્ટન નસથત ક્ાવસક જીનસ એમપોરિયમનો સેલસમેન આદમ આપે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States