Garavi Gujarat USA

પાંચાળ પ્રદેશનું પ્રખ્ાત સ્ાનક ઘષેલા સોરના્

-

સૌરાષ્ટ્રનો એક વિભાગ પાચં ાળ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ પાચં ાળ ભવૂ િ પર જાણીતું વશિ તીર્થ ઘલે ા સોિનાર આિલે છે. જસદણ અને િીંછીયાની િચ્ે ઠાગં ા અને િદાિાની પડખે કુદરતી સૌંદય્થ ધરાિતા સરળે આિલે આ વશિસરાનક આગિો ઇવતહાસ અને િહતિ ધરાિે છે.

અહીં િહેતી નદી ગગં ા, જે આ સરાનકની સરાપના પછી ઘલે ો નદીના નાિે ઓળખાય છે. આ સરળના ઇવતહાસ પર નજર કરીએ તો વિક્રિ સિં ત 1457િાં ગજુ રાત પર સલુ તાન જાફર િોહંિદનું રાજ હત.ું એ િખતે જનૂ ાગઢ પર રા'િસે ગં ના કુંિર રા'િહીપાળની આણ િતાત્થ ી હતી. િહીપાળની કિું રી િીનળદેિીને સોિનાર િહાદેિ પર અપાર શ્રદ્ા, એ તો િનરી વશિજીને િરી ચકૂ યાં હતા.ં િીનળદેિીએ પ્રભાસપાટણરી બે િાઇલ દરૂ વહરણ નદીના કાઠં આિલે ા "નગરા" નગરિાં પોતાનો વનિાસ રાખયો હતો. તયારં ી સિાર સાજં રોજ બે િાર સોિનારના િદં દરે જતા,ં અને વશિજીને ગગં ાજળનો અવભષકે કરતા.ં

પણ િહંિદ વગઝનીના સોિનાર પરના આક્રિણ પછી પ્રાચીન જયોવતવ્થ લગં ભગૂ ભિ્થ ાં પધરાિી એની વનતય પજાૂ કરિાિાં આિતી આ િાત સલુ તાન જાફર િોહંિદને િળી. એટલે ખાતરી કરિા ગપ્તુ ચરો િોકલયા એિાં જાફરની દીકરી અને જિાઇ પણ સાિલે હતા. જાફરની પત્ુ ી હરુ લ પ્રભાસ આિી, િીનળદેિીની શ્રદ્ા અને ભવતિરી પ્રભાવિત રઇ. તે િીનળદેિી સારે જ રોકાઇ ગઇ અને િીનળદેિીને વપતા જાફરનો િનસબૂ ો જણાવયો. બીજી તરફ જાફર પત્ુ ીના િતાિ્થ રી નારાજ રયો.

િીનળદેિીએ જાફરના િનસબૂ ાની

િાત વપતાને જનૂ ાગઢ પહોંચાડી. રા'િવહપાળે ક્ષવત્યોને સોિનારની િહારે ધાિા કહેણ િોકલય.ું છત્ીસ િશં ના ક્ષવત્યો ભગે ા રયા અને સોિનારના રક્ષણ િાટે પ્રભાસ પહોંચયા. તયારં ી વશિવલગં ખસડે િાનું વિચાય,ુંુ પણ કયાં લઇ જિું તે વિશે વિિાદ ઊભો રયો, તયારે એક સતં "હીરાગર" તયાં આવયા. સૌએ સલાહ િાગં તા,ં સતં બોલયા,ં "િને સોિનાર દાદાએ સિપ્ન આપયું છે, અને કહ્ં છે કે, સોિનારની પાલખી કરો, આગળ પોદઠયો ચાલશ,ે એ પોદઠયો જયાં બસે ી જાય તયાં દાદાની સરાપના રશ.ે "

બધાએ હીરાગરની િાત સિીકારી અને પાલખી તયૈ ાર કરી. દાદાના લીંગને પાલખીિાં પધરાિી વશિવલગં ની રક્ષા િાટે "ઘલે ો" બારિાં લઇ પાલખીિાં બઠે ો સારે િીનળદેિી અને હરુ લ પણ બીજી પાલખીિાં બઠે ા.ં આખું લાિલશકર ચાલય.ું આગળ પોદઠયો.

બીજી તરફ હિીરવસહં ગોવહલ પ્રભાસની આસપાસના તિાિ રસતા પર સનૈ ય ગોઠિી, નાકાબધં ી કરી દીધી. પણ પ્રભાસના પાદરે સલુ તાનના સનૈ ય સારે ધીંગાણું રય.ંુ એિાં કેટલાય શરૂ િીરો ખપી ગયા.

સલુ તાનને ખબર પડી કે, વશિવલગં ખસડે ી ગયા છ,ે એટલે પાલખીના રસતે સનૈ ય િોકલી ધીંગાણંુ કય.ુંુ આઠ દદિસ યદ્ુ ચાલય.ું એિાં પાલખી આગળ નીકળી ગઇ. યદ્ુ િાં જાફરનું સનૈ ય ખલાસ રઇ ગય.ું એટલે જાફર ભાગી છટ્ૂ ો.

પાલખી આગળ જતાં િાલગઢરી રોડે દરૂ પોદઠયો બસે ી ગયો. જયાં સોિનારની સરાપના કરાઇ. િહાદેિ વલગં ની રક્ષા કરનાર ઘલે ો પણ િરાયો એના નાિને અિર કરિા વશિવલગં સારે ઘલે ાનું નાિ જોડાય.ું આ ઘલે ો વધગં ાણાિાં નિિા દદિસે િરાયો હતો. તયાર બાદ ફરી જાફરનું સનૈ ય આવય,ું અને "ઘલે ા સોિનાર" પર ચડાઇ કરી, જિે ાં વલગં ની સરાપના કરાિનાર બ્ાહ્મણ િેજલ ભટ્ટ િરાયા. ભગિાનના વલંગ પર તલિારરી પ્રહાર કરાયા, યુદ્ના કારણે િીનળદેિી અને હુરલ છુપાયેલાં, તેિને શોધિા સૈનયનો સરદાર નીકળયો. જેની ખબર પડતાં િીનળદેિી ટેકરી પર જઇ ધરતીિાં સિાઇ ગયાં. જયાં સતી િીનળદેિીની દેરી છે. આ સરળે ભગિાન સિાવિનારાયણ (સહજાનંદ સિાિી) પધાયા્થ હતા. એરી સતસંગીઓ ઘેલા સોિનારને પ્રસાદીનું સરાન ગણે છે.

અહીં શ્રાિણ િાસિાં ભાવિક ભતિો િોટી સંખયાિાં દશ્થનારથે ઉિટે છે. બોટાદજંકશનરી જસદણ રઇ િીંછીયા જિાય છે, તયાંરી નજીકિાં આ સરળ આિેલું છે. યાવત્કો િાટે અહીં રહિે ા જિિાની સુવિધા પણ ઉપલબધ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States