Garavi Gujarat USA

હવે ઓરલ હથાઈજીન પણ જરૂરરી

-

વવશ્વમાં રોરોના વાઇર્સની મહામારી ફલે ા્ાને દોઢેર વિકાનો ્સમ્ થ્ો છે. રોરોના વાઇર્સના મુરાબલા માટે વવજ્ાનીઓ ડદવ્સ - રાત એર રરીને વવવવધ પ્રરારનાં ્સંશોધનો રરી રહ્ા છે. આમાં રોરોના વાઇર્સનું સવરૂપ, તેનો સવભાવ અને તેની ્સારવારને લગતી અનેર નવી નવી વવગતો પ્રાપ્ત થઇ રહી છે.

વનષણાતોની ્સલાહ પ્રમાણે ્સરરારો પણ નવી નવી ગાઇડલાઇન્સ બહાર પાડી રહી છે. હાલ તો માસર અને રોરોનાની ર્સી એ રોરોનાથી બચવાના બે અ્સરરારર ઉપા્ો જણા્ા છે. તાજેતરમાં થ્ેલા ્સંશોધનો પ્રમાણે એર નવી વાત એ જાણવા મળી છે રે, દાંત, પેઢાં - એટલે રે ઓરલ હાઇજીન અને રોરોના વાઇર્સના ચેપ વચ્ે પણ ગાઢ ્સંબંધ છે. આમ તો ઓરલ હાઇજીન અને રોરોના મહામારી વચ્ેના ્સંબંધની જાણ એર વિકા અગાઉ જ થઇ ગઇ હતી પણ વવજ્ાનીઓના વવશેિ અધ્્નોએ હવે એ વાતને પુરાવાઓથી પ્રમાવણત રરી છે. આ રારણે જ વનષણાતો દાંત, પેઢાં અને મોઢાના સવાસથ્ માટે માઉથવોશ વાપરવાની ભલામણ રરતા થ્ા છે. તાજેતરના ્સંશોધન પ્રમાણે મોઢા, દાંત રે પેઢાંમાં પરૂં રે ્સડો હો્ તો એવા લોરોને રોરોનાનો ચેપ લાગવાની શક્તામાં 8.8 ટરાનો વધારો થા્ છે.

આવા લોરોને હોગ્સપટલમાં દાખલ રરવાની શક્તા 2.5 ટરા અને દદદીને વેનટીલેટર પર લઇ જવાની શક્તા 4.5 ટરા વધી જા્ છે. આ વનષણાતોનું માનવું છે રે, રોરોનાના દદદીઓના ઓરલ હાઇજીન એટલે રે દાંત, પેઢાં ્સવહત મોઢાની સવચછતાનું બરાબર ધ્ાન રાખવામાં આવે તો રોરોના મટ્ા પછી થનારી સવાસથ્ ્સંબંધી ્સમસ્ાઓ ઘણાં અંશે ટાળી શરા્ છે. એટલે રે મોઢાની સવચછતા રોરોના મટ્ા બાદ ઊભી થતા નાની-મોટી તરલીફો વનવારવામાં પણ મદદ રરે છે. હાલ રોરોના મટ્ા પછી બલેર ફંગ્સ રે મ્ુરરમા્રોવ્સ્સની બીમારી ઘણાં લોરોને થઈ રહી છે. આના માટે અસવચછતા પણ જવાબદાર છે. એટલે મોઢાની સવચછતાનું ધ્ાન રાખવામાં આવે તો બલેર

ફંગ્સ રે મ્ુરરમા્રોવ્સ્સની બીમારીથી બચી શરા્. આનું રારણ એ છે રે, રોરોના વાઇર્સ મોઢા અને નાર વાટે જ શરીરમાં પ્રવેશે છે. આથી જ વવશ્વમાં રોરોના ફેલા્ો ત્ારથી જ વનષણાતો માસર પહેરવાની ્સલાહ બહુ ભારપવૂ કાર આપતા આવ્ા છ.ે લગભગ વી્સ વિકા પહેલાં વવશ્વમાં ્સા્સકા નામની એર જીવલેણ બીમારી ફેલાઇ હતી. આ પણ વાઇર્સજન્ બીમારી હતી. રોરોના વાઇર્સ એ ્સા્સકા વાઇર્સનો જ નવો અવતાર અથવા તો તેનું નવું રૂપ ગણા્ છે. આથી જ તેનું વૈજ્ાવનર નામ ્સા્સકા - રોવ-2 રાખવામાં આવ્ું છે. મૂળ ્સા્સકા વાઇર્સ અને હાલના વાઇર્સ વચ્ે એર ફરર એ છે રે ્સા્સકા વાઇર્સ શરીરમાં પ્રવેશીને ્સીધો ફેફ્સાં પર પ્રહાર રરતો હતો. આના રારણે ્સા્સકા વાઇર્સ વધારે ઘાતરી બની ગ્ો હતો. ્સા્સકા વાઇર્સનો ભોગ બનેલા દદદીઓ પૈરીના 10 ટરા લોરો મૃત્ુ પામતા હતા. આ વાઇર્સના લક્ણો સપષ્ અને ઝડપથી દેખાતા હોવાથી દદદીને તાતરાવલર અન્ લોરોથી અલગ રાખવામાં આવતા હતા. આ તરેદારીના રારણે ્સા્સકા વાઇર્સ ખા્સ ફેલાઇ શક્ો નહોતો. હાલનો રોરોના વાઇર્સ શરીરમાં પ્રવેશીને થોડાં ડદવ્સ ્સુધી મોઢા, નાર, ગળા વગેરેમાં જ રહે છે અને દદદી ્સાજો પણ થઇ જા્ છે. પણ ઘણાં દદદીઓનાં ફેફ્સાંમાં તે ઘૂ્સી જા્ ત્ારે તેના લક્ણો ગંભીર બની જા્ છે.

રોવવડ-19ના આ લક્ણના રારણે ્સા્સકાની તુલનાએ મૃત્ુદર ઓછો છે. પણ તેના ચેપગ્રસત લોરોની ્સંખ્ા ઘણી મોટી છે. નવા રોરોના વાઇર્સનો ચેપ લાગે ત્ારે શરૂઆતમાં લક્ણો એટલાં હળવા હો્ છે રે, મોટા ભાગના દદદીઓ તેને ગણરારતા નથી અને બરાબર ્સારવાર પણ રરાવતા નથી. ્સાવધાની પણ ઓછી રાખે છે. આના રારણે તેની આજુબાજુના લોરોમાં પણ રોરોના વાઇર્સનો ચેપ ફેલાઇ જા્ છ.ે આ વખતે આખા ને આખા રુટુંબો રોરોના વાઇર્સના ચેપનો ભોગ બન્ા એનું રારણ આ જ છે.

રોરોનામાંથી ્સાજા થ્ા પછી પણ મોઢાની સવચછતા, ટૂથબ્રશ અને જીભની ્સફાઈનું મહતવ ્સમજવું જરૂરી છે. વરડકા હેરથ ઓગગેનાઈઝેશનના જણાવ્ા અનુ્સાર, રોરોના વાઇર્સથી ચેપગ્રસત વ્વતિ છીંર ખા્, તેને ઉધર્સ આવવાથી રે મોંમાંથી નીરળતી લાળના માધ્મથી તે વાઈર્સ ફેલા્ છે. વાઇર્સ ચોંટ્ો હો્ તેવી ્સપાટીને સપશકા રરવાથી પણ ચેપ ફેલાઈ શરે છે, રારણ રે આ વાઇર્સ હવામાં તરતો રહેતો હોવાનંુ જાણવા મળ્ંુ છ.ે એરવખત ચપે ગ્રસત વ્વતિના શરીરથી બહાર નીરળ્ા પછી આ વાઇર્સ હવામાં ફેલાઈ જા્ છે અને બીજાને ચેપ લગાડે છે. બ્રાવઝલમાં હાથ ધરા્ેલા એર રી્સચકા મુજબ, ટૂથબ્રશ બકે ટડે ર્ામુતિ રાખવંુ જરૂરી છે અને તે માટે મોઢું ્સાફ રાખવું ખૂબ જરૂરી છે. તેનાથી ચેપનો ફેલાવો ઓછો રરવામાં મદદ મળે છે. ચેપગ્રસત વ્વતિથી બીજામાં આ વાઇર્સ જલદી ફેલાતો હોવાથી ્સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

રોરોના વાઇર્સ મોઢા અને નાર વાટે શરીરમાં પ્રવશે તો હોવાથી માસર પહેરવો, ઓરલ હાઇજીનનું ધ્ાન રાખવું જેવી બાબતો પર ભાર મૂરવામાં આવ્ો છે.

ભારત તથા અન્ રેટલાર દેશોમાં તો દેશી વૈદર પ્રમાણે ના્સ લેવો, ગરમ પાણીના રોગળા રરવા જેવા ઉપચારો પણ લોરો રરતા આવ્ા છે. આનાથી રેટલો લાભ થ્ો એ તો વનષણાતોને ખબર પણ આવા ઉપચારો રરવામાં નરુ ્સાન રશું નથી. દાંત અને પેઢાં નબળાં હો્, તેમાં પરૂં રે ્સડો હો્ તો રોરોના વાઇર્સ પેઢાંની ્સૂક્મ રતિવાવહનીઓ દ્ારા લોહીના પ્રવાહમાં પહોંચી જા્ છે, અને તેના રારણે ફેફ્સાં પણ ચેપગ્રસત થઇ જા્ છે. રોઇ પણ બીમારીમાં શરીરની રોગપ્રવતરારર ક્મતા નબળી પડી ગઇ હો્ ત્ારે શરીરના પ્રવેશ દ્ાર જેવા દાંત, પેઢાં ્સવહતનાં મોઢા તેમજ નારની સવચછતા રોઇ અન્ બીમારીના આક્રમણ ્સામે શરીરને ઘણું રક્ણ આપી શરે છે. આમ તો રોરોના રે બીજી રોઇ બીમારી હો્ રે ન હો્, દાંત અને મોઢું જટે લાં સવચછ અને સવસથ રહશે એટલંુ જીવન પણ ્સુખમ્ રહેશે.

Newspapers in English

Newspapers from United States