Garavi Gujarat USA

દિવસ ફરે તો દિલ વવષે અવળથા સૂઝે ઉપથાય

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

शिर: िार्वं स्वरागात्पतततशिरसस्तत् क्षिततधरं महीधादत्ु ङ्तु ादर्तिमर्िेश्ाति जलधधम।् अधोऽधो रङ्े यं िदमितु रता स्तोकमथर्ा तर्र्ेकभ्रष्ािां भर्तत तर्तििात: ितमखतु :॥

માણ્સો જ્ારે ્સારા્સારનો વવવરે ભલૂ અને પોતાની આપવડાઇ રરવામાથી ઊચં ા નહીં આવ,ે જ્ારે તમે ના વચન અને રમમકા ાં આભ - જમીનનો ફેર પડવા માડં ત્ારે તમે નું પતન ચારે તરફથી થા્ છ.ે ્સસં રકૃતમાં આ ્સભુ ાવિતમાં ્સમજાવા્ું છે રે, ગગં ા નદી સવગમકા ાથં ી ભગવાન શરં રના મસતરે ઊતરી, વશવના મસતરેથી વહમાલ્ પર ઊતરી, અને એ ઉતગું પવતકા પરથી ગગં ા ધરતી પર આવી. પછી પૃથવી પરથી ્સાગરમાં ્સમાઇ ગઇ. એમ ખરેખર, આ ગગં ા નદી ધીમે ધીમે ઉતરતાં ને ઉતરતાં સથાને ગઇ. ્સાચી વાત છે રે, વવવરે ભ્રષ્ોની પડતી થા્ છે ત્ારે તે પડતી ચોતરફથી હો્ છે. રવવ દલપતરામે પણ રહ્ં છેઃ

દિવસ ફરે તો દિલ વવષે અવળા સૂઝે ઉપાય; કાપી વાિીઓ કંદિયો, મૂષક સપ્પમુખ જાય.

જ્ારે માણ્સનું પતન થવાનું હો્ ત્ારે એના મનમાં અવળા જ વવચાર આવવા માડં .ે દાખલો પણ રેવો ્સર્સ આપ્ો છે. ઉંદરને બધું રાતરવાની જ ટેવ હો્ છે. એ રાઇં છોડતો નથી. અને એની ગમે તે રાતરવાની ટવે ને લીધે ઉંદર રંડડ્ો રાપે છે અને એમાં ભરા્ છે. રંડડ્ામાં ્સાપ પરૂ ેલો હતો. આમ ઉંદર જાતે રરીન,ે જાતે રંડડ્ો રાપીને ્સીધો ્સાપના મખુ માં જા્ છે. ્સાપ ઉદં ર ખા્ છે તે હરીરત તો બધાં જ જાણે છ.ે આમ, ઉંદર હાથે રરીને પોતાનું મોત નોરરે છે. હલરા વવચારના માણ્સોનું પણ એવું જ છે. ્સાધના ર્ાકા વવના વ્સવધિ મળતી નથી. પરંતુ થોડું જાણનારા રેટલાર લોરો બહુ જાણે છે એવો ડોળ રરે છે. અને એ ડોળ રરવામાં જાતે જ ફ્સાઇ જા્ છ.ે ત્ારે એને ખબર પડતી નથી રે પોતે પોતાના હલરા રકૃત્ને રારણે ફ્સા્ા છે. એર રહેવત છેઃ

સવાલઃ દકસ કારન નાચન ગધ્ા? જવાબઃ આગે નાથ ન પીછે બં્ા, ઇસ કારન એ નાચત ગધ્ા.

ગધડે ો નામે રેમ? તને ો ઉતર છેઃ ગધડે ાના નારમાં નાથ નથી. પાછળથી એને બાધં લે ો નથી. એટલે એને ગમે તમે રરવા માટે છટૂ ો દોર મળે છે. એટલે એ નાચે છે. લોરો ગધડે ાને નાથ પહેરાવતા નથી. ઘોડાને જ નાથ પહેરાવ,ે એને બાધં ,ે ઘોડા પર જ ્સવારી થા્ એના પર જ વરઘોડો નીરળી શરે. દશરે ાના ડદવ્સે ઘોડાનું જ પજૂ ન થા્. અને રથમાં એના પર જ વરઘોડો જોડી શરા્. ્સારા રામમાં ઘોડો જ ઉપ્ોગમાં લવે ા્ છે. ગધડે ો રોઇ ઉપ્ોગમાં આવતો નથી. છતાં એ નાચે છ.ે ગા્ છે અને મોટે ્સાદે ભરૂં છે. રહે છે રે એના વ્સવા્ મોટું રોઇ જ નથી. એ જ ગધડે ાનું અજ્ાન છે. અજ્ાની માણ્સો ગધડે ા જવે ા હો્ છે. જે આવડત વવના, પ્ર્સગં વવના રે રારણ વવના પોતાના જ ગણુ ગાન ગા્ા રરે છે.

સજ્જન સબ જગ સર સહે જબ લગ પિે ન કામ, હેમ હુતાશન પારખીને વપત્તલ વનકસત શયામ.

એથી ઊલટ,ું જે ્સજ્જન હો્ તે રદી પોતાની બડાઇ રરતો નથી. પોતાના ગણુ ગાન ગાતો નથી. પોતે આમ રરશે ને તમે રરશે એવું રહેતો નથી. છતાં બધું જ પોતાના માથે લઇને ્સહન રરે છે. જ્ાં ્સધુ ી રામ ન પડે ત્ાં ્સધુ ી એ ્સજ્જન છે એવો ખ્ાલ રોઇને આવતો નથી. ધાતુ ્સોનું રે વપતળ તે માત્ર અગ્નિમાં ર્સોટી ર્ાકા બાદ જ ખબર પડ.ે ્સોનું હશે તે અગ્નિમાથં ી વધુ શધિુ થઇને બહાર આવશ.ે જ્ારે ્સોનું હોવાનો ડોળ, દમામ અને દખે ાવ રરતું વપતળ અગ્નિમાથં ી પ્સાર થતાં રાળું પડી જા્ છે. ્સજ્જનો અને દજુ નકા ોની આ જ પરખ છે. બહુ બોલનારા દંભી લોરોની પરીક્ા લશે ો તો વપતળની જમે રાળા પડલે ા જણાશ.ે

Newspapers in English

Newspapers from United States