Garavi Gujarat USA

ભારતમાં એક જ દિવસમાં કોરોનાનાથી 6,000ના મોતનો રેકોર્ડ

-

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટ્ા બાદ બુધવારે 10 જૂને મોતની સંખ્ામાં એકાએક મોટો ઉછાળો આવ્ો હતો. દેશમાં એક દદવસમાં કોરોનાથી 6,148 લોકોના મોત થ્ા હતા, જે મહામારીની શરૂઆત પછીનો સૌથી મોટો દૈનનક આંકડો છે. મોતનો આ આંકડો નવશ્વના કોઇપણ દેશમાં એક દદવસમાં કોરોનાથી થ્ેલા દૈનનક મોત કરતાં પણ વધુ છે. આ પહેલા 18 મેના રોજ 4,529 લોકોનું સંક્રમણના કારણે મૃત્ુ થ્ું હતું.

દૈનનક મોતની સંખ્ામાં એકાએક ઉછાળાનું કારણ નબહાર દ્ારા બુધવારે તેના મૃત્ુઆંકમાં કરવામાં આવેલો વધારો છે. ભારતના આ ગરીબ રાજ્ના આરોગ્ નવભાગે બુધવારે મૃત્ુઆંકને 5,424થી વધારીને 9,429 ક્યો હતો. નબહાર સરકારના આ નનણ્ણ્થી એવી આશંકાને વેગ મળ્ો હતો કે દેશમાં વાસતનવક મૃત્ુઆંક સરકારી આંકડા કરતાં વધુ મોટો છે. દેશમાં એનપ્રલ અને મેમાં કોરોનાની ઘાતક બીજી લહેરથી દેશમાં હોસસપટલ બેડ, ઓસ્સજન અને દવાની ભ્ાનક અછત ઊભી થઈ હતી. ઘણા લોકોના પોતાના ઘરે તથા હોસસપટલના પાદકિંગ લોટમાં પણ મોત થ્ા હતા. આમાથં ી ઘણા લોકોના મોતની સત્ાવાર આંકમાં ગણતરી થઈ ન હતી, એમ નનષણાતોએ જણાવ્ું હતું.

નબહારના આરોગ્ નવભાગે જણાવ્ું હતું કે નવા જાહેર કરવામાં આવેલા મોત ગ્ા મનહનાના છે અને રાજ્ સરકાર આ અંગે તપાસ કરી રહી છે. આ મોત છેલાં 15 દદવસમાં થ્ા હતા અને સરકારના પોટ્ણલ પર હવે અપલોડ કરવામાં આવ્ા હતા. દેશમાં કોરોનાના નવા 94,052 કેસ નોંધા્ા હતા અને તેનાથી કુલ કેસનો આંકડો 2.91 કરોડને વટાવી ગ્ો હતો.

કેન્દ્ી્ આરોગ્ મત્ં ાલ્ે ગરુુ વારે સવારે જારી કરેલા ડટે ા અનસુ ાર છેલાં 24 કલાકમાં નવા આશરે 94,000 કેસ સામે આશરે 2.75 લાખ લોકો દરકવર થ્ા હતા. જોકે એક દદવસમાં નવક્રમજનક 6,148 લોકોના મોત સાથે કુલ મૃત્આુ કં વધીને 3,59,676 થ્ો હતો. દેશમાં એસ્ટવ કેસની સખં ્ા ઘટીને 11,67,952 થ્ા હતા, જે કુલ કેસના આશરે ચાર ટકા છે. રાષ્ટી્ કોરોના દરકવરી રેટ સધુ રીને 94.77 થ્ો હતો. બધુ વારે આશરે 20 લાખ લોકોનો કોરોના ટેસટ થ્ો હતો. ડઇે લી પોનિદટનવટી રેટ4.69 ટકા થ્ો હતો, જ્ારે વીકલી પોનિદટનવટી રેટ 5.43 ટકા રહ્ો હતો. દેશમાં કોરોનાના નવા કેસ કરતાં દરકવર થ્લે ા દદદીની સખં ્ા સતત 28માં દદવસે સૌથી વધુ રહી હતી. કોરોનાનો મૃત્દુ ર વધીને 1.23 ટકા થ્ો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States