Garavi Gujarat USA

અમેરિકામાં હહ્્દુ િાષ્ટ્રવા્ અંગેના કાય્યક્મમાં ભાગ લેનાિાઓને મોતની ધમકી

-

જમણેરી હિનદયુ જૂથોએ અમેરરકામાં હિનદયુ રાષ્ટ્રવાદ અંગેની એક શૈક્ષહણક કોનફરનસને હનશાન બનાવીને તેમા ભાગ લેનારાઓને િતયાની ધમકીઓ િણ આિી િોવાના અિેલાવો છે. ઘણા હવદ્ાનોને આ આયોજનમાંથી બિાર નીકળી જવા જણાવવામાં આવયયું છે.

િાવ્ષડ્ષ, સટેનફોડ્ષ, હપ્રનસટન સહિત 50થી વધયુ યયુહનવહસ્ષટીઓ દ્ારા સિપ્રાયોહજત રડસમેનટહલંગ ગલોબલ હિનદયુતવ નામની આ કોનફરનસ ઉિર ભારત અને અમેરરકાના ઘણા સંગઠનોએ ‘હિનદયુ હવરોધી’ િોવાનો આરોિ મયુકયા િછી કોનફરનસના આયોજકો તથા એમાં સામેલ થનારા લોકોને આવા પ્રતયાઘાતો વેઠવા િડા િતા.

શયુક્વાર, 10 સપટેમબરથી શરૂ થયેલી ત્રણ રદવસીય વૈહવિક શૈક્ષહણક કોનફરનસનો િેતયુ હિનદયુતવ હવશે ચચા્ષ કરવા હવદ્ાનોને એકહત્રત કરવાનો િતો, જેને હિનદયુ રાષ્ટ્રવાદ િણ કિેવાય છે. એક જમણેરી આંદોલન એવયું િણ હવચારે છે કે ભારત એક હબનસાંપ્રદાહયક હિનદયુ રાષ્ટ્ર નિીં િણ વંશીય, ધાહમ્ષક રીતે હિનદયુ રાષ્ટ્ર િોવયું જોઈએ. તાજેતરમાં, કોનફરનસના આયોજકોએ આરોિ મયુકયો િતો કે, કોનફરનસમાં પ્રવચન આિવા માટે આમંહત્રત કરાયેલા લોકો િર િયુમલો કરવા કટ્ટર જમણેરી જૂથો એકત્ર થયા છે, જે હિનદયુતવની રાજકીય હવચારધારાની ચચા્ષને ખોટી રીતે હિનદયુતવ િરના િયુમલા તરીકે વણ્ષવે છે, તેવયું ‘ધી ગારડ્ષયન’ અખબારના એક રીિોટ્ષમાં જણાવાયયું છે.

એક હનવેદનમાં, આયોજકોએ જણાવયયું િતયું કે, આવા જૂથોએ કોનફરનસમાંથી િટી જવા માટે યયુહનવહસ્ષટીઝ િર ભારે દબાણ કયયુું છે અને ‘ગેર પ્રચારના મિા અહભયાન’ની ‘ભયાવિ અસરો’ િર ભાર મૂકયો છે.

આ કોનફરનસમાં ભાગ લેનારા લોકો એ ડરથી કોનફરનસમાં ભાગ લેતા અટકી ગયા િતા કે તેમના િર ભારત જવાનો પ્રહતબંધ મૂકાઈ શકે છે ભારતમાં વસતા લોકો દેશમાં િરત આવે તયારે તેમની ધરિકડ થઈ શકે છે.

ગારડ્ષયનના રીિોટ્ષમાં વધયુમાં જણાવવામાં આવયયું િતયું કે, આ કાય્ષક્મમાં ભાગ લેનારા કેટલાક વતિાઓ અને આયોજકોને તેમના િરરવારના સભયોને હિસિં ાખોરીની ધમકીઓ આિવામાં આવી િતી. એક વતિાએ કહ્ં કે તેના બાળકોની તસવીરોની નીચે લખયયું િતયું કે, ‘તમારા દીકરાને િીડાદાયક મૃતયયુનો સામનો કરવો િડશે’ જેવા કેપશન સાથે ઓનલાઇન િોસટ કરવામાં આવી િતી. ઘણા લોકોને િતયાની ધમકી મળયા િછી િોલીસ કેસ કરવાની ફરજ િડી િતી.

ભારત અને અમેરરકામાં આ જૂથો સામે સંગરઠત અહભયાનનો આક્ષેિ કરીને, કોનફરનસમાં સામેલ યયુહનવહસ્ષટીઝના પ્રેહસડેનરસ, પ્રોવોસરસ અને અહધકારીઓને એક હમહલયનથી વધયુ ઇમેઇલસ મોકલવામાં આવયા છે, જેમાં ભાગ લેનારા કમ્ષચારીઓને િરત બોલાવીને તેમની િકાલિટ્ટી કરવા જણાવયયું છે.

ભારતીય સંસથા- હિનદયુ જનજાગૃહત સહમહત, જેના િર ભૂતકાળમાં બૌહદ્કો અને િત્રકારોની િતયા સાથે સંકળાયેલા િોવાનો આરોિ છે, તેણે ભારતના ગૃિ પ્રધાન અહમત શાિને િત્ર લખીને કાય્ષક્મમાં ભાગ લેનારાઓ સામે િગલાં લેવાની માગણી કરી છે.

ગત અઠવારડયે, હવવિભરના 900થી વધયુ હશક્ષણહવદો અને સાઉથ એહશયા સાથે સંકળાયેલી 50 સંસથાઓએ કોનફરનસને સમથ્ષન જાિેર કરતયું સામૂહિક હનવેદન આપયયું િતયું.

Newspapers in English

Newspapers from United States