Garavi Gujarat USA

કોંગ્ેસ પગલા નહીં લે ત્ાાં સુધી અમેરિકા આવતા ભાિતી્ વવદ્ાર્થીઓની સાંખ્ા ઘટતી િહેશે

-

એક નિા અભયાસમાં જણાવયા મુજબ, જયાં સુધી અમેરરકન કોંગ્ેસ રોજગાર આધારરત ગ્ીનકાડ્સની કાય્સિાહી નહી કરે તયાં સુધી અમેરરકા આિતા ભારતીય ગ્ેજયુએ્ટ વિદ્ાથથીઓની સંખયા ઘ્ટતી રહે સંભાિના છે, જેના મા્ટે દેશ દીઠ મયા્સદા અને ઓછો િાવ્્સક ક્ો્ટા જિાબદાર માનિામાં આિે છે.

નેશનલ ફાઉનડેશન ફોર અમેરરકન પોવલસી (NFAP)ના વશક્ષણના આંકડાના વિશ્ે્ણને ્ટાંકીને ફો્સ્સ દ્ારા જણાિિામાં આવયું હતું કકે, કંપનીઓ મા્ટે અપૂરતી 85,000 િાવ્્સક એિ-1 બી વિઝાની મયા્સદાને કારણે 70 ્ટકા એિ-1 બી રવજ્ટ્ેશન નકારાઈ રહ્ા છે.

અમેરરકન ્ટેકનોલોજી કંપનીઓ વિશે્ કુશળતાની જરૂરતિાળા વયિસાયોમાં ઉચ્ કુશળતા ધરાિતા વિદેશી નાગરરકો મા્ટે H-1B વિઝા દ્ારા દર િ્ષે ભારત અને િીનથી સૌથી િધુ સંખયામાં કમ્સિારીની ભરતી કરે છે.

NFAPના અભયાસમાં જણાિિામાં આવયું છે કકે, અમેરરકાએ વિદેશી પ્રવતભાઓને આક્્સિા અને તેના જાળિી રાખિા મા્ટે કોંગ્ેસ અને એબ્ઝ્યુર્ટિ બાંિને નીવતઓમાં ફકેરફાર કરિાની િોક્કસ જરૂર પડશે.

રોગિાળા પહેલા પણ, યુએસ યુવનિવસ્સ્ટીઓએ નિા આંતરરાષ્ટીય વિદ્ાથથીઓની નોંધણીમાં ઘ્ટાડો થયો હતો. કોવિડ -19 ના કારણે નિા નોંધણીમાં ઘ્ટાડો થયાનું જણાયું છે.

આ ઉપરાંત અભયાસમાં એ િાતની પણ નોંધ લેિાઈ છે કકે, મહામારી અગાઉ પણ અમેરરકન યુવનિવસ્સ્ટીઝમાં નિા ઇન્ટરનેશનલ વિદ્ાથથીઓની સંખયામાં ઘ્ટાડો થયો હતો અને કોવિડ-19ના કારણે પણ નિા વિદ્ાથથીઓની સંખયા ઓછી થઇ છે.

2015 અને 2019 િચ્ે અમેરરકન યુવનિવસ્સ્ટીઝમાં ગ્ેજયુએ્ટ ્તરના ઇલેકવટ્કલ એબનજવનયરીંગમાં ઇન્ટરનેશનલ વિદ્ાથથીઓની સંખયામાં 19.5 ્ટકા ઘ્ટાડો નોંધાયો હતો. તો 2016 થી 2019 દરવમયાન કમ્પયુ્ટર અને ઇનફમષેશન સાયનસીઝમાં પણ ઇન્ટરનેશનલ વિદ્ાથથીઓની સંખયા 9.5 ્ટકા ઘ્ટી હતી.

અમેરરકાની યુવનિવસ્સ્ટીઝીમાં મુખય ્ટેકવનકલ ક્ષેત્રોમાં ગ્ેજયુએ્ટ વિદ્ાથથીઓની સંખયામાં 50 થી 82 ્ટકા ઇન્ટરનેશનલ વિદ્ાથથીઓ છે.

આ અભયાસમાં એિું પણ સિૂ િિામાં આવયું છે કકે, મો્ટાભાગના ગ્જે યએુ ્ટ વિદ્ાથથીઓ ભારત અને િીનના છે, જમે ને અમરે રકાની નીવતઓ અભયાસ મા્ટે આિતા અ્ટકાિે છે અથિા વનરાશ કરે છે.

નેશનલ લો રીવયુએ NFAP અભયાસને ્ટાંકીને નોંધયું છે કકે,આ ઘ્ટાડો અમેરરકન યુવનિવસ્સ્ટીઝ મા્ટે નોંધપાત્ર છે, કારણ કકે 75 ્ટકા ગ્જે યુએ્ટ વિદ્ાથથીઓ બીજા દેશોમાંથી આિે છે, જેમાંથી બે તૃતીયાંશ ભારતના છે.

એક તરફ અમેરરકા પ્રતયે ભારતીય વિદ્ાથથીઓનું આક્્સણ ઘ્ટી રહ્ં છે તો બીજી તરફ, કકેનેડામાં ભારતીય વિદ્ાથથીઓની સંખયા 2016ના 76,075થી િધીને 2018માં 1,72,625 થઈ છે.

કકેનડે ા ્યરૂ ો ફોર ઇન્ટરનશે નલ એજયકુ કેશને જાહેર કરેલા આકં ડા મજુ બ 127 ્ટકાનો િધારો નોંધાયો છે, તિે અભયાસની સમીક્ષામાં નોંધિામાં આવયું છે.

અંતે વનરાશ થયેલા ભારતીયો િધુ કાયમી ભવિષય મા્ટે અમેરરકામાંથી કકેનેડા જિાનું પસંદ કરે છે, NFAPના એબ્ઝ્યુર્ટિ ડાયરે્્ટર ્્ટુઅ્ટ્સ એનડરસનના જણાવયા મુજબ, કોંગ્ેસની કાય્સિાહી િગર, ભારતીયો મા્ટે રોજગાર આધારરત ત્રણેય પીઆર કકે્ટેગરીઝનો કુલ બેકલોગ અંદાવજત 915,497 વયવતિઓથી િધીને 2,195,795 થિાની સંભાિના છે.

તમે ણે હાઉસ જયરુ ડવશયરી કવમ્ટીસબકવમ્ટી ઓન ઇવમગ્શે ન એનડ વસર્ટઝનવશપ સમક્ષ જણાવયું હતું કકે, આપણે તે સખં યા એક દસકામાં ઘ્ટાડિી જોઈએ: કારણકકે, 20 લાખથી િધુ લોકો િ્ષો સધુ ીથી અથિા તો દસકાઓ સધુ ી રોજગાર આધારરત ગ્ીનકાડન્સ ી રાહ જોશ.ે ’

સમીક્ષામાં જણાિિામાં આવયું હતું કકે, ઇન્ટરનેશનલ વિદ્ાથથીઓ સવહત ઉચ્ પ્રવતભાશાળી વિદેશી નાગરરકો અમેરરકાને બદલે કકેનેડા જિાનું પસંદ કરી રહ્ા છે. કકેનેડામાં વિદેશી નાગરરકો મા્ટે કામિલાઉ િક્ક વિઝા મેળિિા અને પછી તયાં પીઆર મેળિિાની સરળતાને કારણે ઘણા વિદેશી નાગરરકોને કકેનેડા જિાનું િધુ પસંદ કરી રહ્ા છે.

એનડરસને િધુમાં જણાવયું હતું કકે, 1990 પછી વિશ્વ બદલાઈ ગયું છે, પરંતુ અમેરરકન ઈવમગ્ેશન નીવતમાં કોઇ ફકેરફાર થયો નથી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States