Garavi Gujarat USA

નીતતન પટેલનું મુખ્યપ્રધાન બનવાનું સવપ્ન ફરીવાર ચકનાચૂર થ્યું

-

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પ્ટેલના નામની ર્હટેરાત કરિામાં આિતા ભૂતપૂિ્ય ના્ય્બ મુખ્યપ્રધાન નીવતન પ્ટેલનું મુખ્યપ્રધાન ્બનિાનુ સિપ્ન ફરીએકિાર રોળાઈ ગ્યું હતું.

નિા મુખ્યપ્રધાન તરીકેના દાિેદારોમાં ચચા્યતા નામોમાં નીવતન પ્ટેલના નામનો પણ સમાિેશ થ્યો હતો. જોકે હાઈકમાન્ડે ફરી િખત એક આશ્ચ્ય્યજનક ચહટેરાની પસંદગી કરી ્ટે.

અગાઉ 2014 અને 2016માં પણ ્બે િખત તેઓ મુખ્યપ્રધાન પદની રટેસમાં હતા. જોકે ભાજપે આ િખતે પણ તેમની જગ્યાએ ્બીર્ નેતાની પસંદગી કરી હોિાથી હિે તેમની આગળની કેડર્યર સામે પણ સિાલો ઊભા થ્યા ્ટે.

2014માં નરટેન્દ્ર મોદી િડાપ્રધાન ્બન્્યા ત્યારટે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે નીવતન પ્ટેલનુ નામ ચચા્યમાં રહ્ં હતું. જોકે તે સમ્યે આનંદી્બેન પ્ટેલ મુખ્યપ્રધાન ્બન્્યાં હતાં. આ પ્ી આનંદી્બેને પ્ટેલે પા્ીદાર આંદોલનના પગલે 2016માં રાજીનામુ આપ્યુ ત્યારટે ફરી નીવતન પ્ટેલનુ નામ દાિેદારોમાં ્બોલાતું થ્યું હતું. તે સમ્યે પણ અવમત શાહની

િડાપ્રધાન નરટેન્દ્ર મોદીએ તેમના વનણ્ય્યોમાં સરપ્રાઇઝ આપિાની પરંપરા ર્ળિી રાખીને અમદાિાદના ઘા્લોડડ્યાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પ્ટેલને ગુજરાતના નિા મુખ્યપ્રધાન ્બનાવ્યા ્ટે. ભૂપેન્દ્ર પ્ટેલ કડિા પા્ીદાર સમાજના અગ્રણી નેતા ્ટે અને ભૂતપૂિ્ય મુખ્યપ્રધાન આનંદી્બેન પ્ટેલના અત્યંત વિશ્ાસુ ગણા્ય ્ટે.

59 િષ્યના ભૂપેન્દ્ર પ્ટેલ 2017માં ઘા્લોડડ્યા વિધાનસભા ્બેઠક પરથી પહટેલીિાર ચૂં્ણી લડ્ા હતા અને રાજ્યની તમામ 182 વિધાનસભા ્બેઠકોના પડરણામમાં સૌથી િધુ 1.17 લાખની લીડ સાથે ચૂં્ણીમાં વિજ્ય મેળવ્યો હતો.

તેઓ િહીિ્નો સારો અનુભિ ધરાિે ્ટે અને િષષોથી ભાજપના કા્ય્યકર ્ટે. ભૂપેન્દ્રભાઈ એક સરળ અને સૌમ્ય વ્યવક્ત ્ટે.

અમદાિાદની સરકારી પોવલ્ટેકવનકનો વસવિલ એનન્જવન્યડરંગનો ડડપલોમા ધરાિે ્ટે. તેમણે 2017ની ચૂં્ણીના સોગંદનામાં રૂા. 5 કરોડની સંપવતિ ર્હટેર કરી હતી.

તેઓ અમદાિાદની મેમનગર નગરપાવલકાના ચેરમેન ્બન્્યા અને તે પ્ી અમદાિાદ મ્યુવનવસપલ કોપષોરટેશનની સ્ટેનન્ડંગ કવમ્ીના ચેરમેન અને અમદાિાદ શહટેરી વિકાસ સતિામંડળ (ઔડા)ના ચેરમેન હતા.

સરદાર ધામ, વિશ્ ઉવમ્યા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળા્યેલા ભૂપેન્દ્ર પ્ટેલને એક સમ્યે રૂપાણી સરકાર દ્ારા નજરઅંદાજ કરિામાં આવ્યા હતા અને કેવ્બને્માં પણ સમાિેશ કરિામાં આવ્યો નહતો. જોકે, ડ્ડક્ની ફાળિણી મુદ્ટે પણ અવમત શાહ અને આનંદી્બહટેન પ્ટેલ િચ્ે વિિાદ થ્યો હતો. અવમત શાહ તેમના ખાસ પ્ટેલને ડ્ડક્ને ડ્ડક્ આપિા માંગતા હતા પણ આનંદી્બહટેને પોતાની ઘા્લોડડ્યા ્બેઠક પરથી પોતાના જ અંગત એિા ભૂપેન્દ્ર પ્ટેલને ડ્ડક્ આપિા દ્બાણ ક્યુું હતું. આનંદી્બહટેને ચૂં્ણી પહટેલા જ પોતે ઘા્લોડડ્યા ્બેઠક પરથી ચૂં્ણી નહીં લડે તેિી ર્હટેરાત કરી નાખી હતી.

 ??  ?? પસંદગી મનાતા વિજ્ય રૂપાણીને મુખ્યપ્રધાન ્બનાિા્યા હતા અને તેના પગલે નીવતન પ્ટેલ નારાજ થ્યા હતા. આખરટે પા્ટીએ તેમને ડેપ્યુ્ી મુખ્યપ્રધાનનો હોદ્ો આપી મનાિી લીધા હતા.
પસંદગી મનાતા વિજ્ય રૂપાણીને મુખ્યપ્રધાન ્બનાિા્યા હતા અને તેના પગલે નીવતન પ્ટેલ નારાજ થ્યા હતા. આખરટે પા્ટીએ તેમને ડેપ્યુ્ી મુખ્યપ્રધાનનો હોદ્ો આપી મનાિી લીધા હતા.

Newspapers in English

Newspapers from United States