Garavi Gujarat USA

મહિલા સાથે હિઝનેસમેન િનીને છેતરહિંડી કરનાર હસક્યુરરટી ગાડ્ડને જેલ સજા

-

39 વર્ષની મહિલા સાથે છેતરહિંડી કરીને તેની બચતના 47, 650 િજાર િાઉનડ ઓળવી ગયેલા સીકયયુરીટી ગાડ્ષને ત્રણ વર્ષની જેલ સજા થઇ છે. 40 વર્ષના િરરહણત ગાડડે એકલી મહિલા સાથે ઓનલાઇન મયુલાકાત કરીને િોતે મોટો હબઝનેસમેન િોવાનયું જણાવી આ ઉચાિત કરી િતી.

40 વર્ષના લાગણીિીન કૈસર સઇદે આ મહિલા સાથે ઓનલાઇન હમત્રતા કેળવીને તેના જીવનની નાણાકીય બચત ખંખેરી લેવાનયું મનમાં નક્ી કયયુું િતયું.

અનેક મહિલાઓને િોતાની મોિજાળમાં ફસાવી ચૂકેલા આ શખસે ચાર મહિના સયુધી િીરડતાની ખૂબ જ પ્રશંસા કરી િતી, અને િોતે એકલો છે અને િોતાની કંિની છે તેવી િોતાના હવશેની અનેક ખોટી વાતો જણાવી િતી. સાથે આ શખસે એવી િણ વાત ઊભી કરી કે તેની સાથે છેતરહિંડી થઇ િોવાથી તેનયું બેનક એકાઉનટ બલોક થઇ ગયયું છે.

તયારબાદ તણે િોતાના બેનક એકાઉનટમાં મોટી રકમ ટ્ાનસફર કરવા માટે આ મહિલાને યયુહતિિૂવ્ષક ફસાવી િતી, તેણે એવો દાવો કયયો િતો કે, જયાં સયુધી તેનંયુ એકાઉનટ ફરીથી કાય્ષરત ન થાય તયાં સયુધી તે તેના કમ્ષચારીઓનો િગાર ચૂકવી શકે તેમ નથી. િકીકતમાં સઇદ િરરહણત િોવાની સાથે તેને બાળકો િણ છે, અને તે સીકયયુરરટી ગાડ્ષ તરીકે કામ કરે છે. અગાઉ તે બાહબ્ષકન નાઇનનટિંગલ કોટ્ષમાં 3 સપટેમબર, 2020ના રોજ એક ગયુનામાં દોહરત ઠયયો િતો.

રડટેકટીવસે છેતરહિંડીની શંકાના આધારે તને ી પ્રથમવાર 10 એહપ્રલ, 2014 ના રોજ ધરિકડ કરી િતી, િરિંતયુ જામીન િર મતિયુ થયા િછી સજાથી બચવા માટે િારકસતાન ભાગી ગયો િતો.

િાંચ વર્ષ િછી, 30 સપટેમબર, 2019 ના રોજ, તે સટડયુ નટ હવઝા િર લંડન િાછો આવયો િતો. તેને આશ્ચય્ષ થાય તે રીતે છેતરહિંડીના આરોિસર શંકાના આધારે એરિોટ્ષ િર જ તને ી ધરિકડ કરાઈ િતી અને બીજા રદવસે તેના િર ખોટયું બોલીને છેતરહિંડી કરવાનો આરોિ મૂકાયો િતો. રડટેનકટવ સાજ્ષનટ જેમસ િાબ્ષરે જણાવયયું િતયું કે, કૈસર સઈદે જાણી જોઈને ખોટયું બોલીને િીરડતાને ફસાવી િતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States