Garavi Gujarat USA

ગુજરાતના પાટીદાર જ્ાાં પણ જા્ તેમના માટે દેશહિત સર્વોપરી: મોદી

-

અમદાવાદ ખાતે શનનવારે સરદાર ધામનું વરયુયાઅલ ઉદ્ાટન કરતાં ભારતના વિાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવયું હતું કે ગુજરાતના પાટીદાર સમાજની ઓળખ છે કે તેઓ નવશ્વમાં જયાં પણ જાય તયાંના વેપારને નવી ઊંચાઇ પર લઇ જાય છે. પાટીદાર સમાજની એક ખૂબી છે કે તે જયાં પણ હોય ભારતનું નહત તેમના માટે સવવોપરી રહે છે.

દેશ અને નવદેશમાં પાટીદાર સમાજના યોગદાનનો ઉલ્ેખ કરતાં વિાપ્રધાને જણાવયું હતું કે પાટીદારો સમાજનું આ કૌશલય હવે માત્ર ગુજરાત અને દેશમાં જ નહીં સમગ્ નવશ્વમાં ઓળખાઇ રહ્ં છે.તેમણે દેશના આનથયાક નવકાસમાં જે યોગદાન આપયું છે એ પ્રેરણાદાયી છે.

વિાપ્રધાન મોદીએ જણાવયું કે, '૨૧મી સદીમાં ભારત પાસે ગલોબલ લીિર તરીકે ઉભરવાનો અવસર છે અને કેન્દ્ર સરકાર આ સંદભયામાં જ નીનત-ઘિતરનું કાયયા કરી રહી છે. દેશની નવી નશક્ણ નીનતની જેમ જ સરદાર ધામમાં નશક્ણ સાથે કૌશલય પર પણ ભાર મૂકવામાં આવી રહ્ો છે. સપધાયાતમક જગતમાં ભાનવ પિકારોને પહોંચી વળવા ભારતે નવી રાન્રિય નશક્ણ નીનતમાં કૌશલયવધયાનને વધુ પ્રાધાન્ય આપયું છે અને તેના પડરણામસવરૃપે ભારતની નવી પેઢી વાસતનવતિાઓનો સામનો કરવા માટે તૈયાર રહેશે.'

આ પ્રસંગે તેમણે ઉમેયુું કે, 'સરદાર ધામ ટ્રસટ સાથે સંકળાયેલા તમામને અનભનંદન પાઠવું છું જેમણે સરદાર ધામના પ્રકલપને આકાર આપયો છે. તેમનું સમપયાણ-સેવા સંકલપ એક દ્રષાંત સમાન છે. સરદાર ધામ અનેક યુવાઓ માટે નવી ડદશા આપશે. એક તરફ તેમાં ગુજરાતની ઓળખ એવી ઉદ્ોગ સાહનસતિાને મજબૂતી મળશે અને તયાં બીજી તરફ નસનવલ સનવયાસ સેન્ટરના માધયમથી એ યુવાનોને નવી ડદશા મળશે જેઓ નસનવલ સનવયાસ-ડિફેન્સ કે જયુડિનશયલ સનવયાસમાં જોિાવવા માગે છે.'

સમાજના દરેક વગનયા ા નવકાસ માટે સરકાર કડટબદ્ધ હોવાનો ઉલ્ખે કરતાં વિાપ્રધાન મોદીએ જણાવયું ક,ે ' દેશનો જે વગયા સમાજમાં પછાત રહ્ો છે, તમે ના નવકાસ માટે કેન્દ્ર સરકાર કડટબદ્ધ છે. આ પ્રયાસોના ભાગરૂપે જ આનથકયા માપદંિના આધારે ૧૦ ટકા અનામત આપવામાં આવી છે.

અથતયા ત્રં માં ડરકવરીનો ઉલ્ખે કરતાં મોદીએ જણાવયું હતું કે કોરોના મહામારીથી સમગ્ નવશ્વની અથવયા યવસથાને ફટકો પિયો હતો અને ભારત પણ તમે ાથં ી બાકાત નહોત.ું પરંતુ ભારતની અથવયા યવસથા કોરોના અગાઉના સમય કરતાં પણ વધુ સારી રીતે હરણફાળ ફરી રહી છે. જયારે નવશ્વની ધરખમ ઈકોનોમી ડિફસે ન્સવ હતી તયારે અમે રીફોરસનયા ા તબક્કામાં હતા. દેશની પ્રગનતમાં ગજુ રાતનું જે યોગદાન રહ્ં છે તને અમે વધુ સશતિ રીતે સામે લાવીશ.ું અમારા પ્રયાસ સમાજને જ નહીં દેશને નવી ઊચં ાઇ પર લઇ જશ.ે ' અમડે રકામાં ૯-૧૧( ૯ સપટેરબર)ના ત્રાસવાદી હમુ લાનો ઉલ્ખે કરતાં તમે ણે જણાવયું હતું કે દનુ નયામાં આ તારીખ અનકે રીતે જાણીતી છે. આ જ ડદવસે માનવતા પર(અમડે રકાના ટવીન ટાવર પર હમુ લો) પ્રહાર થયો હતો, અને આ એ જ ડદવસ છે જયારે ૧૮૯૩માં નશકાગોની નવશ્વ ધમયા પડરરદમાં સવામી નવવકે ાનદં નવશ્વને ભારતના માનવીય મલૂ યોનો પડરચય કરાવયો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States