Garavi Gujarat USA

ત્ાસવાદ માટે અફઘાનનસતાનની ભૂનમનો ઉપયોગ ન થાય તે જરૂરીઃ ભારત

-

તાનલબાનોના કબજા બાદ અફઘાનનસતાનની હાલની સસથનતને ઘણી જ નાજુક િણાવતા ભારતે જણાવયું છટે કે તાનલબાનો ત્ાસવાદ રાટટે અફધાન ભૂનરનો ઉપયોિ ન કરવા દટેવાની તેરની પ્રનતબદ્ધતાનું પાલન કરટે તે રહત્વનું છટે. યુએનની સુરક્ા પટરષદના ઠરાવ 1267 હટેઠળ ત્ાસવાદી જાહટેર કરવારાં આવેલા જૂથો પણ અફઘાનનસતાનની જરીનનો ઉપયોિ ન કરટે તે જરૂરી છટે. સુરક્ા પટરષદના આ ઠરાવરાં પાટકસતાન સસથત લશકરટે તોઇબા અને જૈશે રોહંરદને પણ ત્ાસવાદી જૂથો જાહટેર કરવારાં આવેલા છટે.

અફઘાનનસતાન અંિેની યુએન સુરક્ા સનરનતની ટડબેટરાં યુએન ખાતેના ભારતના કાયરી પ્રનતનનનધ એમબેસેડર ટી એસ નતરુરૂનત્મએ જણાવયું હતું કે નસકયોટરટી કાઉસનસલના ઠરાવરાં ભારપૂવ્મક જણાવવારાં આવયું છટે કે અફઘાન જરીનનો ઉપયોિ કોઇ દટેશને ધરકી આપવા કે હુરલો કરવા, ત્ાસવાદીઓને આશ્રય અને તાનલર આપવા કે ત્ાસવાદી કૃતયને ફાઇનાનસ કે કાવતરુ ઘડવા રાટટે થવો જોઇએ નહીં. િયા રનહને કાબુલ એરપોટ્મ પર નનંદનીય ત્ાસવાદી હુરલાથી સપષ્ટ થાય છટે કે અફઘાનનસતાન રાટટે ત્ાસવાદ હજુ પણ િંભીર ખતરો છટે. તેથી આ સંદભ્મરાં કરવારાં આવેલી પ્રનતબદ્ધતાનું સનરાન અને પાલન થાય તે રહત્વનું છટે.

આઈએસઆઇએલ, અલ કાયદા અને સહયોિી વયનતિ, ગ્ૂપ સંબંનધત યુએનએસસીના ઠરાવ 1267 (1999) હટેઠળ લશકરટે તોઇબા અને જૈશે રોહંરદ તથા હક્ાની નેટવક્કને ત્ાસવાદી જૂથો િણવારાં આવયા છટે. 1267ના પ્રનતબંધો હટેઠળ જૈશના સથાપક રસૂદ અઝહર અને લશકરટે તોઇબાના વડા હાફીઝ સઇદને વૈનવિક ત્ાસવાદીઓ જાહટેર કરવારાં આવયા છટે.

ઠરાવ 2593રાં તાનલબાનના એવા નનવેદનની નોંધ છટે કે અફઘાન નાિટરક કોઇ અવરોધ વિર નવદટેશરાં રુસાફરી કરી શકશે. નતરુરૂનત્મએ જણાવયું હતું કે અરે આશા રાખીએ છીએ કે અફઘાન નાિટરકો અને તરાર નવદટેશી નાિટરકો અફઘાનનસતાનરાંથી સુરનક્ત અને કાયદટેસર બહાર નીકળી શકે તે બાબત સનહત આ પ્રનતબદ્ધતાનું પાલન થશે.

Newspapers in English

Newspapers from United States