Garavi Gujarat USA

‘રમારું ઘર, રમારી દુનિયા’

-

આજેઘરમાં લાંબા સમય પછી જરા આનંદનો, આરામનો માહોલ હતો. પ્રસન્નનું સત્ર બે દદવસ પહેલા સમાપ્ત થયું અને પપંકીની પરીક્ાઓ પણ કાલે પૂરી થઈ એટલે જાણે ઘર પરથી અને છોકરાંઓના મન પરથી કેટલોય બોજ ઊતરી ગયો હોય એવું હળવું ફૂલ જેવું વાતાવરણ હતું. હવે પદરણામની પિંતા થોડા દદવસ સુધી આગળ ઠેલીને આઝાદી માણવાના દદવસો શરૂ થયા હતા.

વેકેશનમાં કયાંક બહાર જવાના અયોજનને લઈને જમવાના ટેબલ પર કલબલાટ મચયો હતો. હર એક જણ પાસે જાત જાતની ફરમાઈશ અને જાત જાતના સુઝાવ હતા.

પપંકી અને પ્રસન્નના પપતા પમ.પ્રસાદે થોડીવાર આ શોરબકોર િાલવા દીધો અને પછી વાતનો દોર પોતાના હાથમાં લેતાં બોલયા, “બધી વાત બરાબર પણ તમને એ તો ખબર છે ને કે પપપાની ઑદફસમાં વેકેશન નથી હોતું.”

“અરે, તો પછી તમે આરામથી ઘરે બેસી રહેજો પણ હું તો છેવટે દસ પંદર દદવસ માટેય કયાંક તો જઈશ. તમને તો ઑદફસ પસવાય બીજુ કયાં કઈ યાદ રહે છે, આ છોકરાઓની પરીક્ાનો ભાર મેં એકલીએ વેઠ્ો છે. મારે હવે કોઈ િેનજ જોઈએ જ છે” મમમી બોલી.

અમે બે અમારા બે ની વયાખયા પ્રમાણેનો આ નાનકડો, સુખી પદરવાર હતો પણ સુખની વયાખયા સૌ કોઈની જુદી હતી.

“હું એમ પવિારતો હતો કે..” પમ.પ્રસાદ થોડા અિકાતા અવાજે બોલયાસૌ એમની સામે તાકી રહ્ા. સૌની સામે એક સરસરી નજર નાખીને એ ફરી બોલયા, “હું એમ પવિારતો કે આ શપનવારે જઈને બાપુજીને લઈ આવું.”

“ઓહનો.” બંને છોકરાઓ એક સાથે કોરસમાં બોલી ઊઠ્ા.

“આટલી જલદી?” મમમીએ પપત સામે તીખી નજરે જોતા કહ્ં.

“જલદી કયાં છે. એમને માયાના તયાં ગયે બે મપહના થઈ ગયા.”

માયા એટલે પમ.પ્રસાદની બહેન. બસ આ વાત પર સૌના મત અલગ પડતાં હતાં. છોકરાઓના મતે હવે દીકરોદીકરીના ભેદ રહ્ા નહોતા જયારે પપપાને ખબર હતી કે બાપુજી માટે એ વાત સવીકારવી ઘણી અઘરી હતી. દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય એવું માનતી એ પેઢી માટે આટલા બધા દદવસનું રોકાણ અકળાવનારં હશે એવું એ જાણતા હતા. હવે આ ઉંમરે એમના પવિારો બદલે એવી કોઈ શકયતા નહોતી.

પપપા છોકરાઓને અને પત્ીને કહેતા હતા કે, “આ તો ઠીક છે કે માયા એકલી રહે છે તો એના ઘેર રહેવાનું એમણે મંજૂર રાખયુ, બાકી છાયાના સંયુક્ત પદરવારમાં તો એ એક દદવસ પણ રહેવા તૈયાર ન થાય.”

વાતાવરણ ડહોળાઈ ગયું. છોકરાઓ િૂપિાપ જમીને ઊભા થઈ ગયા. પત્ીની ઈચછા હતી કે બાપુજીને લાવવાનું આઠદસ દદવસ ઠેલાઈ જાય તો સારં કારણકે છોકરાઓની પરીક્ા હમણાં પૂરી થઈ છે અને એમને થોડા દરલેકસ થવાનો સમય આપવો જોઈએ. ઘરમાં વડીલ હોય તો છોકરાઓના હસવા-બોલવા, ખાવા પીવા પર થોડું બંધન જેવું તો થઈ જાય.

“તો પછી શું કરં? એમને તયાંજ રહેવા દઉ?” પપતના અવાજમાં તીખાશ ભળી.

“ના. સાવ તો એવું નહીં પણ પછી આપણે જ તો” જીભ સુધી આવેલા વેઠવા શબદને એમણે પાછો ધકેલી દઈ વાકય અધુર મૂકી દીધુ પણ કેટલીક વાર ન બોલાયેલા શબદો પણ ઘણું કહી જાય. પપત પણ એ ન બોલાયેલા શબદોનો સૂર પારખી ગયા. એમને આ ક્ણે પોતાની જાત લાિાર લાગતી હતી.

માતાના અવસાન પછી કેટલાય સમય સુધી પપતાજી અહીં આવવા તૈયાર નહોતા. એ તો પમ.પ્રસાદ હતા કે જે દોડી દોડીને પપતાની ખબર લઈ આવતા અને જેટલી વાર જતા એટલી વાર પપતાની ઉંમરનો થાક એમના શરીર પર જોઈ શકતા. િાલીસ વર્ષથી જેનો સાથ હતો એ પત્ી એમને છોડીને િાલી નીકળી હતી. એની વયથા પપતા ખમી શકતા નહોતા. અંતે દીકરા-વહુની આજીજી અને છોકરાઓના આગ્રહથી એ થોડા નરમ થયા અને અહીં આવી ગયા પણ ધીમે ધીમે જે એ અનુભવી શકયા કે સવાગતમાં જે ભાવ હતો એ હવે ઓસરી રહ્ો હતો.

બાપુજી આમ તો નરમ સવભાવના હતા, એમની જરૂરીયાતો પણ ઘણી ઓછી અને દખલ કરવાની તો જરાય આદત નહોતી. એવું પણ નહોતું કે બાપુજી પહેલી વાર અહીં આવયા હતા. પહેલા એ અને મા બંને સાથે આવતાં. આઠ દસ દદવસ રહેતાં તયારે બંને એકબીજાનું ધયાન રાખતાં એટલે બીજા કોઈના માથે ખાસ ભાર નહોતો. છોકરાઓ નાના હતાં તો દાદા-દાદી સાથે ગોઠવાઈ જતાં તયારે દાદા-દાદી સાથે સૂવા બંને વચ્ે મીઠો ઝગડો થતો પણ હવેની વાત જુદી હતી. બંને મોટાં થઈ ગયા હતાં. હવે સવતંત્રતા ગમતી. બાપુજીને કોની સાથે સુવાડવા એ સમસયા થઈ ગઈ. ત્રણે બેડરૂમ રોકાયેલા હતા. અંતે બાપુજીનું સથાન પલપવંગરૂમમાં પનપચિત થયું. તયાં એમના િશમાં, પાણી. દવાઓ ગોઠવાઈ પણ બાપુજીને બાથરૂમ તો પ્રસન્નાનો વાપરવો પડતો. મોડા સુધી જાગીને વાંિતા પ્રસન્નાને બાપુજી વહેલી સવારના પનતયક્રમથી ખલેલ પહોંિતી.

પમપસસ પ્રસાદના પોતાના કાય્ષક્રમો રહેતા, સપ્તાહમાં એક વાર માપલશ, પંદર દદવસે મહેંદી અને દર મપહને ઘરમાં યોજાતી લેદડઝ ક્લબની પમદટંગ, આ બધામાં બાપુજીની હાજરી કઠતી. પપંકી, પ્રસન્નાના પમત્રોના ટોળાં ઘરમાં ઘેરાયેલા રહેતાં. બાપુજી આ બધામાં કોઈ કારણ વગર પણ નડતા એવું સૌને લાગતુ, સૌને બહાર જમવાનો શોખ એટલે બાબુજી માટે જમવાની વયવસથા કયા્ષ વગર નીકળાતું નહી.

ઓહહો, કોઈ એક સમસયા હોય તો એનો ઉકેલ આવે પણ આટલી બધી સમસયાઓનું શું?

અંતે પમ. પ્રસાદે છોકરાઓની પરીક્ા પતે તયાં સુધી બાપુજીને બહેનના ઘેર મોકલી આપયા. હવે પરીક્ા પતી થઈ એટલે બાપુજીને લઈ આવવા એવો પનધા્ષર કરીને માયાને ફોન કરી દીધો પણ ફોન પર માયાએ જે સમાિાર આપયા એ પમ.પ્રસાદ માટે આચિય્ષજનક જ નહીં આઘાતજનક હતા.

બાપુજી માયાના ઘેરથી નીકળીને સીધા ગામના પોતાના ઘેર જતા રહ્ા હતા. આ વળી નવી સમસયા, પત્ીને જો આ વાતની ખબર પડે તો માયાનું ખરાબ દેખાય કે આટલા થોડા સમય માટે પણ એ બાપુજીને સાિવી શકી નહીં.

પમ.પ્રસાદે સમય કાઢીને બાપુજીને મળી લેવાનો અને પાછા અહીં લઈ આવવાનો પનધા્ષર કરી લીધો. એમના મનોિક્ુમાં નંખાઈ ગયેલા, હારી થાકી ગયેલા, વયપથત બાપુજી દેખાતા હતા. કયારે પહોંિીને બાપુજીને પાછા લઈ આવુ એવી મનોદશા લઈને પહોંિેલા પમ.પ્રસાદે બાપુજીને જોયા તયારે એ સતબધ થઈ ગયા.

ઓત્ારી, મઝાના પમત્ર મંડળ વચ્ે ઘેરાયેલા બાપુજીના િહેરા પર પહેલાંની રોનક હતી. પત્ીને પવસયા્ષ નહોતા પણ પત્ી વગરના જીવનને જીવવાનો પ્રયત્ જરૂર કરી રહ્ા હતા. ઘરમાં જમવા માટે ટેબલ ખુરશી આવી ગયા હતા. જૂના બેઠા ટૉઈલેટના બદલે કમોડનો ઉપયોગ કરતા થઈ ગયા હતા.

“ભાઈ શું થાય, હવે ઉંમર થતી જાય છે એમ નીિે બેસવાનું માફક નથી આવતું.” બાપુજી પાસે બધા કાયયોના કારણો હતા.

ઘરના પાછળના ભાગની ઓરડી દકસ્ા અને એની પત્ીને રહેવા આપી દીધી હતી. દકસ્ો ઘરનું બધુ કામ કરતો અને એની પત્ી બાપુજી માટે રસોઈ કરતી.

“બાપુજી, માયાના ઘેરથી સીધા અહીં કેમ િાલયા આવયા? માયાના ઘેર સોરવતું નહોતું તો હું આવીને લઈ જાત, એને કીધું હોત, એ મૂકી જાત. આ બધું શા માટે” પમ.પ્રસાદ સમજી શકયા કે બાપુજીએ હંમેશા અહીં રહેવાનો પાકો બંદોબસત કરી લીધો છે.

“જો ભાઈ, આ લેવા મૂકવાની પિંતા તમારે કરવાની જરૂર નથી. મારા હાથ પગ િાલે છે તયાં સુધી હું અહીં જ રહીશ. તયાં તમે બધા પોતાનામાં મસત છો. અહીંયા તો મારે પમત્રો છે, પાડોશી છે, બહાર ઊભો રહુ તો પસાર થતાં દસ લોકો જય રામજી કહેતાં જાય છે. તમારી મા તો છે નહીં પણ હું છું તયાં સુધી દીકરીઓ માટે પીયરનું ઘર ખુલ્ુ હોય તો એ આવી શકે.

તારી મા હતી તયારે છાયા, માયા આવે તો એમને મા સાથે હાથો હાથ કામ કરવું પડતું. હવે તો આ દકસ્ાની પત્ી છે તો બંનેને આવશે તયારે રાહત મળશે.

પમ.પ્રસાદને કહેવાનું મન થયું કે બહેનો એમના ઘેર આવી શકે પણ યાદ આવયું કે જયારે એમના આવવાની વાત થતી તયારે ઘરમાં કેવું તોફાન મિી જતુ. એ િૂપ રહ્ા

“અતયારે તો પિંતા નથી પણ ઘર વેિાશે તયારે આ દકસ્ો પછી ઘર ખાલી નહીં કરે તો?”

“જો ભાઈ, હું જીવુ છું તયાં સુધી તો ઘર વેિવાની પિંતા નથી. તમારે અહીં આવવું નથી અને મારા મયા્ષ પછી જે ઘર લેશે એણે દકસ્ાનું પવિારવાનું છે. ભોપાલ આવતા પહેલા ઘણી સારી ઓફર આવતી હતી. સારં થયું મારા મનને રોકી રાખયું અને બીજી વાત, તારે આ બધા ઝમેલામાં માયાને સંડોવવાની કયાં જરૂર હતી. કદાિ જમાઈબાબુને મારં તયાં ઝાઝુ રોકાવાનું ન ગમયુ હોત તો? માયાની સાથે મારી હાલત કેવી કફોડી થાત? હું કોઈને મહોં દેખાડવાને લાયક ના રહેત. તયાંથી નીકળી જવામાં જ મને અકલમંદી લાગતી હતી. બસ હવે બહુ વાતો થઈ,તને આખી રાતનો તને ઉજાગરો હશે. જરા આરામ કરી લે હું તારા માટે બજાર જઈને કંઈક લઈ આવુ.”

બાપુજી એ ઘણું પવિારી લીધું હતુ. એમનો સપસટ સૂર એ કહેતો હતો ,હવે એ આ અંગે કોઈ િિા્ષમાં પડવા માંગતા નહોતા. જયાં એમનું પોતાનું ઘર હોય તો શા માટે એમને બીજાના ઘેર રહેવું પડે?”

પમ.પ્રસાદ પણ સમજી રહ્ા કે બાપુજીને કયારેય એ ઘર એમનું લાગયુય નહોતું કે લાગવાનુંય નહોતુ.

******

પદ્મશ્ી અવૉડ્ષ સનમાપનત મરાઠી લેપખકા માલતી જોશીની વાતા્ષ’ ‘યે તેરા ઘર યે મેરા ઘર’ આધાદરત ભ ા વ ા નુ વ ા દ ‘તમારં ઘર, તમારી દુપનયા’.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States