Garavi Gujarat USA

ગુજરથાતમથાં મોદરીનું ઐતતહથાતસક અને અભૂતપૂર્વ પગલું

-

વડાપ્ધાન નરેનદ્ર મરોદી અને ગૃહપ્ધાન અસમત શાહની જોડી લરોરરોને ્સરપ્ાઇઝ આપવા માટે જાણીતા છે. તાજેતરમાં ગુજરાતમાં તેમણે મુખ્પ્ધાન સવજ્ રૂપાણીની આખી ્સરરારને ઘેર બે્સાડીને રૂપાણીના અનુગામી તરીરે અપેસષિત નામરોના બદલે પ્માણમાં જુસન્ર અને ઓછા જાણીતા એવા ભૂપેનદ્ર પટેલને મુખ્પ્ધાન બનાવીને લરોરરોને એર આંચરરો આપ્રો જ હતરો. આ તરો બરાબર, પણ લરોરરોને અને ભાજપના ધારા્સભ્રો, નેતાઓને એવી આશા હતી રે રૂપાણીની રેસબનેટમાંથી બધાં જ નસહ તરો ્સારા એવા પ્માણમાં પ્ધાનરોને નવા પ્ધાનમંડળમાં ્સમાવી લેવાશે. પણ થ્ું તેનાથી ્સાવ અલગ જ. પટેલના નવા પ્ધાનમંડળની ગત ્સપ્ાહે જાહેરાતે લરોરરોને વળી વધુ એર આંચરરો આપ્રો હતરો. જૂના પ્ધાનમંડળના એર પણ ્સભ્ને આમાં સથાન મળ્ું નથી. મહે્સૂલપ્ધાન રાજેનદ્ર સત્વેદી જેવા અપવાદરોને બાદ રરતાં લગભગ તમામ પ્ધાનરો નવા છે. ગુજરાતને ભાજપની પ્્રોગશાળા એમ ને એમ નથી રહેવાઇ.

મરોદીનું ગુજરાતમાં આ એર ઐસતહાસ્સર પગલું છે. ઘણાંએ તેને એર મરોટરો જુગાર પણ ગણાવ્રો છે. આવું પગલું મરોદી જ ભરી શરે. તેમણે લગામ નવા ચહેરાઓના હાથમાં આપી છે. મુખ્પ્ધાનથી માંડીને જુસન્ર પ્ધાનરો ્સુદ્ધાંના કરસ્સામાં તમામ ફ્ેશ ચહેરાઓને સથાન અપા્ું છે. નરો રીપીટ સથ્રીનરો મેનડેટ લઇને આવેલા રેન્નદ્ર્ સનરીષિરરોએ મરોવડીમંડળના આદેશનરો ગુજરાતમાં રડરાઇથી અમલ ર્યો.

એર રીતે જોઇએ તરો આ ગુજરાતનરો જ નહીં આખા દેશમાં પહેલરો કરસ્સરો છે જેમાં તસળ્ાઝાટર ફેરફાર થ્રો છે. ભૂતરાળમાં રરોઇ પષિ આવી સહંમત દાખવી શક્રો નથી. રોંગ્ે્સની બરોલબાલા હતી ત્ારે પણ આવું બન્ું નથી. ગુજરાતમાં પ્ધાનમંડળની રચના પહેલા જે ઘટનાક્રમ ્સજાકા્રો, 15 ્સપટેમબરે નવા પ્ધાનમંડળની શપથસવસધની જાહેરાત ર્ાકા બાદ રદ રરવી પડે તેવરો ગુજરાતના અને રદાચ ભારતના ્સં્સદી્ ઇસતહા્સમાં પ્થમ બનાવ નોંધા્રો હતરો.

મુખ્પ્ધાન પટેલના નવા પ્ધાનમંડળમાં 10 રેસબનેટ, પાંચ સવતંત્ હવાલા ્સાથે રાજ્રષિાના 14 પ્ધાનરોનરો ્સમાવેશ રરા્રો છે. ગુજરાત ્સરરારની પ્થમ રેસબનેટ એવી હશે રે જેમાં જૂની સવજ્ રૂપાણીના ્સરરારના એરપણ પ્ધાનને રીપીટ રરા્ા નથી, મુખ્પ્ધાને તેમની રેસબનેટમાં ્સૌરાષ્ટ્ર ઝરોનમાંથી ્સાત, દસષિણ ગુજરાતમાંથી ્સાત, મધ્ ગુજરાતમાંથી પાંચ, ઉતિર ગુજરાતમાંથી ત્ણ અને અમદાવાદમાંથી બે પ્ધાનરોને ્સમાવ્ા છે. મુખ્પ્ધાન પટેલે ્સામાન્ વસહવટ સવભાગ, ગૃહ અને પરોલી્સ, ઉદ્રોગ, ખાણ તેમજ ખનીજ, બંદરરો, શહેરી સવરા્સ ્સસહતના મહતવના ખાતા પરોતાની પા્સે રાખ્ા છે.

સવધાન્સભા ભૂતપૂવકા અધ્ષિ રાજેનદ્ર સત્વેદીને મહે્સૂલ, કડઝાસટર મેનેજમેનટ તેમજ રા્દા અને ન્ા્ તંત્ની જવાદારી ્સોંપવામાં આવી છે. જીતુભાઈ વાઘાણીને સશષિણ (પ્ાથસમર, માધ્સમર, અને પ્ૌઢ) ઉચ્ અને ટેરસનરલ સશષિણ સવભાગની જવાબદારી ્સોંપવામાં આવી છે. ઋસિરેશ પટેલને આરરોગ્, પકરવાર રલ્ાણ, તબીબી સશષિણ, જળ્સંપસતિ અને પાણી પુરવઠા સવભાગ ્સોંપા્ા છે. ્સુરતના ધારા્સભ્ પૂણણેશ મરોદીને રેસબનેટ રષિાના પ્ધાનનરો હવાલરો ્સોંપવામાં આવ્રો છે અને તેમને માગકા અને મરાન, વાહન વ્વહાર, નાગરીર ઉડ્ડ્ન તેમજ પ્વા્સન અને ્ાત્ાધામ સવરા્સની જવાબદારી ્સોંપાઈ છ.ે રાઘવજી પટેલને રૃસિ ખાતું, રનુભાઈ દે્સાઈને નાણાં, ઉજાકા તેમજ પેટ્રોરેસમરલ્સન ખાતા ફાળવા્ા છે. કરરીટસ્સંહ રાણાને વન, પ્ાકાવરણ, ક્ાઈમેટ ચેનજ, છાપરામ અને સટેશનરી સવભાગની જવાબદારી ્સોંપાઈ છે. નરેશ પટેલને આકદજાસત સવરા્સ, અન્ન અને નાગકરર પુરવઠરો અને ગ્ાહરરોની ્સુરષિા સવભાગની જવાબારી મળી છે. પ્દીપ પરમારને ્સામાસજર ન્ા્ અને અસધરારીતા તેમજ અજુકાનસ્સંહ ચૌહાણને ગ્ામ સવરા્સ અને ગ્ામ ગૃહ સનમાકાણ સવભાગ ્સોંપવામાં આવ્રો છે.

્સરુ તના ્વુ ા ધારા્સભ્ હિકા ્સઘં વીને ગૃહ સવભાગ ્સોંપવામાં આવ્રો છે. રેસબનટે માં નવ રાજ્રષિાના પ્ધાનરોનરો ્સમાવશે રરા્રો છે. મનીિાબને વરીલને મસહલા અને બાળ રલ્ાણનરો સવતત્ં હવાલરો ્સોંપવામાં આવ્રો છે. જીતુ ચૌધરીને રલપ્સરની જવાબદારી ્સોંપવામાં આવી છે.

આમ નવા પ્ધાનમંડળની રચનામાં ગુજરાત સવધાન્સભાની આગામી ચૂંટણીને ધ્ાનમાં રાખીને નરો-રીપીટ સથ્રી અપનાવવામાં આવી છે. રેસબનેટમાં બે મસહલાઓને પ્સતસનસધતવ આપવામાં આવ્ું છે. આશ્ચ્કાની વાત એ છે રે તમામ ્સીસન્રરોની છૂટ્ી રરી દેવાઈ છે અને અગાઉની ્સરરારના એર પણ

પ્ધાનનરો ્સમાવેશ રરવામાં આવ્રો નથી. જ્ાસત ્સાથે સવસતારને પણ ધ્ાને રાખવામાં આવ્રો છે. રેસબનેટમાં ૮ પ્ધાનરો ્સાથે દસષિણ ગુજરાતનરો દબદબરો રહ્રો છે જ્ારે મધ્ ગુજરાત, ્સૌરાષ્ટ્ર-રચછના ૭-૭ પ્ધાનરોને સથાન આપવામાં આવ્ું છે. જ્ાસત પ્માણે જોઇએ તરો પાટીદારરોનરો દબદબરો રહ્રો છે. રુલ ૭ પાટીદાર, ૭ ઓબી્સી, પ્ધાનરોનરો ્સમાવેશ રરા્રો છે.

નવી રેસબનેટમાં ભૂતપૂવકા ના્બ મુખ્પ્ધાન નીસતન પટેલ, મહે્સૂલ પ્ધાન રૌસશર પટેલ, ઉજાકાપ્ધાન ્સૌરભ પટેલ, સશષિણપ્ધાન ભૂપેનદ્રસ્સંહ ચૂડા્સમા, વન પ્ધાન ગણપત વ્સાવા, રૃસિ પ્ધાન આર્સી ફળદુ અને ગૃહ રાજ્પ્ધાન પ્દીપસ્સંહ જાડેજા જેવા ધુરંધર સ્સસન્ર પ્ધાનરોને પડતા મૂરવામાં આવ્ા છે.

બીજી તરફ રોંગ્ે્સમાંથી પષિપલટરો રરીને ભાજપમાં આવેલા અને છેલ્ા ચાર વિકાથી રૂપાણી ્સરરારમાં પ્ધાનપદ ભરોગવી રહેલા પૂવકા સ્સસન્ર પ્ધાનરો જ્ેશ રાદકડ્ા, રુંવરજી બાવસળ્ા, જવાહર ચાવડા અને ધમણેનદ્રસ્સંહ જાડેજાને ઘેર બે્સાડી દેવામાં આવ્ા છે.

્સાવ ફ્ેશ ચહેરા હરો્ તરો તેમની પર ભ્રષ્ટાચાર રે વહીવટી સનષફળતા જેવા આષિપે રો થઇ શરે નહીં. નવા ચહેરાઓ પાછળ આ ગસણત પણ રામ રરી રહ્ં છે. આખી ટીમ ફ્ેશ ચહેરાઓની છે એટલે રેટલાર રાજરી્ સવશ્ેિરરો એવું માને છે રે જ ગુજરાતમાં સવધાન્સભાની ચૂંટણી વહેલી ્રોજવાની આ તૈ્ારી છે રારણ રે અનુભવી ન હરો્ તેવા પ્ધાનરોની વહીવટી તંત્ પર ખા્સ પરડ રહે નસહ, જેની લાંબા ્સમ્ે ્સરરાર પર જ નરારાતમર અ્સર દેખા્ તેમ હરોવાના રારણે ગુજરાતમાં વહેલી ચૂંટણીનરો વતાકારરો જોવાઈ રહ્રો છે. બીજી તરફ કદલહીના મુખ્પ્ધાન અરસવંદ રેજરીવાલની આમ આદમી પાટટી (આપ) એ ગુજરાતમાં પગપે્સારરો ર્યો છે, પંજાબ અને ઉતિર પ્દેશની ્સાથે જ ગુજરાતની ચૂંટણી ્રોજા્ તરો આપના ્સં્સાધનરો-રી્સરો્સકા અલગ અલગ રાજ્રોમાં વહેંચાઈ જા્, એરલા ગુજરાતમાં જ પુરજોશથી પ્ચાર પ્્સારથી રામગીરી ન રરી શરે એટલે પણ ગુજરાત સવધાન્સભાની આગામી ચૂંટણીઓ વહેલી થા્ તેવી શક્તા રાજરી્ વતુકાળરોમાં વહેતી થઈ છે.

મરોદીનું આ ઐસતહાસ્સર પગલું માસટર સટ્રોર ્સાસબત થા્ છે રે સનષફળ જુગાર એ તરો ્સમ્ આવ્ે જ ખબર પડશે.

Newspapers in English

Newspapers from United States