Garavi Gujarat USA

મોદીનો હિંમતભર્યો હનર્ણર્, દેશમાં દૂરંગામી અસર પાડશે

-

ગયા સપ્ાહે ગુજરાતમાં અભૂતપૂર્વ ઘટના બની ગઈ. કોઈ રાજકારણી કલપના પણ ના કરી શકે એરી ઘટના બની. દેશના રાજકીય ઇતતહાસમાં મુખયમંત્ી સતહત આખું મંત્ીમંડળ નરું રચાયું હોય એરી આ પ્રથમ ઘટના હતી. અતયાર સુધી દેશમાં તમામ રાજકીય પક્ોએ મુખયમંત્ી બદલયા છે, મંત્ી બદલયા છે, રાજયપાલ બદલયા છે, સરકારોને હાંકી કાઢી છે પણ કોઈ પક્ પોતાના જ મુખયમંત્ી સતહત તમામ મંત્ીઓને ઘરે બેસાડી શકે એ માની જ ના શકાય એરી રાત છે. જોકે રડાપ્રધાન નરેન્દ્ર મોદી આરું કરરા ટરે ાયેલા છે. મીડડયાની અપેક્ા હતી જ કે આરું કંઈ થશે પણ આટલું બધું કરશે એ કોઈની પણ સમજ બહારની રાત છે. રાજકારણમાં સામાન્ય રીતે એનન્ટ ઈન્કમબન્સીનો ભોગ દરેક પક્ોએ બનરું પડતું હોય છે. આને ટાળરા રાજકીય પક્ો તરતરધ પગલાં લેતાં હોય છે.

આરાં પગલાંમાં વયતતિને બદલરી એ અતયંત સરળ રસતો છે. અને અતયાર સુધી એરું જ થતું આવયું હતું. પહેલીરાર એરું થયું કે સમગ્ર મંત્ીમંડળને બાજુએ હડસેલી નરું નક્ોર મંત્ી મંડળ અનસતતરમાં આવયું છે. ઘણાંએ શંકા કરી કે આગામી રર્ષે ગુજરાત તરધાનસભાની ચૂંટણી યોજારાની છે તયારે આ પ્રકારનો પ્રયોગ કેટલાં અંશે યોગય છે ? 25 નરાં મંત્ીઓમાંથી માત્ 3 જ મંત્ીને અનુભર છે. મુખયમંત્ી સતહતના બાકીના તમામ પહેલીરાર મંત્ી બન્યા છ.ે

એક રીતે જોઈએ તો આ પ્રયોગ આરકાય્વ છે. એક જ જગયાએ રર્ષોથી ચીટકીને બેઠેલા નેતાઓને કારણે અન્યને તક મળતી નથી. જે ખરેખર પાયામાં રહી કામ કરતાં હોય એમની કદર ના થાય તો સરાભાતરક છે કે એમની તનષ્ા ઘટે. જો આરું કરરામાં આરે તો કાય્વકરોનો ઉતસાહ રધે. નરાં કાય્વકરોને લાગે કે પક્માં બધાની કદર થાય છે. આથી રધુ ને રધુ લોકો જોડાય એ સરાભાતરક છે. રળી, ચૂંટાયેલા દરેક નેતાનું તેમના મત તરસતારમાં રચ્વસર હોય જ છે. આથી તયાંના મતદારો પણ ગર્વ અનુભરે છે. સાથે જ તેમનાં મત તરસતારનાં તરકાસના કાયષો પણ ઝડપી બને છે. આ બધા કારણોથી આરાં પ્રયોગ અસરકારક બને છે. મોદી આ માટે જાણીતા છે. હરે આ પ્રયોગ રાષ્ટીય સતરે અજમારરામાં આરે તો નરાઈ લાગરી જોઈએ નહીં. એટલું જ નહીં, તરરોધ પક્ પણ તેને અનુસરી શકે છે.

કોંગ્ેસ િજી રાિ જુએ છે

ભાજપે 2022ની તરધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે જ તદ્દન નરું મંત્ી મંડળ રચાયું. તરરોધ પક્ની હાલત શું છે ? પ્રદેશ પ્રમુખ બદલરાની રાતો મતહનાઓથી થઈ રહી છે પણ પડરણામ શૂન્ય. ગઈ ચૂંટણીમાં તેનો દેખાર સારો હતો પણ પછી તેમાં પણ ગાબડાં પડાં. કોંગ્રેસમાં આ પડરનસથતત ઉપરથી ચાલી આરે છે. રાષ્ટીય પ્રમુખપદ હજી હંગામી છે. પક્ના 23 રડરષ્ નેતાઓ અનેકરાર કહી ચૂકયા છે પણ કશું થયું નથી. ગયા શતનરારે શશી થરુરે પણ કહ્ં કે પક્ને એક કાયમી પ્રમુખની જરૂર છે. ઉપર પડરનસથતત આરી હોય તો સરાભાતરક છે કે પ્રદેશ સતરે પણ હાલકડોલક નસથતત જોરા મળે છે. હરે નરાઈની રાત એ છે કે અપક્ તરીકે ચૂંટાયેલા ધારાસભય જીજ્ેશ મેઘાણી પણ કોંગ્રેસમાં જોડારા જઈ રહ્ા છે. અગાઉ પાટીદાર આંદોલન કરનાર હાડદ્વક પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પણ કોંગ્રેસ પક્ તેનો લાભ લીધો હોય તેમ લાગતું નથી કારણ કે તયાં જૂથરાદ એટલો બધો છે કે બહારના નેતાને સરીકારતા નથી. આથી નરા નેતાઓની અસર જોરા મળતી નથી અને પક્ને કોઈ લાભ મળતો નથી.

વરસાદે છેવટે રંગ રાખર્ો

એક તબક્ે એરું લાગતું હતું કે ગુજરાતમાં આ રર્ષે દુષકાળ પડશે પણ અચાનક જ પડરનસથતત બદલાઇ ગઇ. ગયા સપ્ાહે રાજયમાં 30-30 ઈંચ રરસાદ ખાબકયો પડરણામે સૌરાષ્ટના તમામ બંધ છલકાઈ ગયા. દતક્ણ ગુજરાતમાં પણ અનેક બંધમાં નરું પાણી આવયું. ખેતી માટે જે તચંતાનો તરર્ય હતો તે અચાનક છતમાં ફેરરાઈ ગયો. હરે કદાચ પાણીની તકલીફ નહીં પડે તેમ લાગે છે. નરા મુખયમંત્ી ભૂપેન્દ્ર પટેલને શપથ પછી તરત જામનગર હરાઈ તનરીક્ણ માટે દોડરું પડું. જોકે હજી કોઈ રાહત જાહેર કરાઈ નથી. પરંતુ સરકારી તનયમાનુસાર એની પણ જાહેરાત થશે. ગુજરાત માટે સારા સમાચાર એ છે કે હરે દુષકાળનો ભય નથી. ચાલુ સપ્ાહે પણ રરસાદની આગાહી છે એટલે ગુજરાત આ રર્ષે તો બચી ગયું છે એરું કહી શકાય.

 ?? ??

Newspapers in English

Newspapers from United States