Garavi Gujarat USA

પ્રધાનમંડળમાં તમામ નવા ચહેરા, ચૂંટણી પહેલા ભાજપે મોટો જુગાર ખેલયો

-

વિરોધ, વિિાદ અને નારાજગીના અહેિાલ િચ્ે ગજુ રાતના નિા મખુ ્યપ્રધાન ભપૂ ન્ે દ્ર પટેલના નિા પ્રધાનમડં ળે ગરુુ િાર, 16 સપટેમ્બરે ્બપોરે 1.30 કલાકે શપથ લીધા હતા. ગાઘં ીનગરના રાજભિન ખાતે ્યોજા્યલે ા સાદા સમારંભમાં રાજ્યના રાજ્યપાલ આચા્ય્ય દેિવ્રતે કુલ 24 પ્રધાનોએ શપથ લિે ડાવ્યા હતા, આમ મખુ ્યપ્રધાન સાથે પ્રધાનમડં ળમાં કુલ 25 સભ્યો છે, તમે ાથં ી 10 કેવ્બનટે પ્રધાનો અને 14 રાજ્યકક્ાના પ્રધાનો છે. નિી કેવ્બનટે માં માત્ર ્બે મવહલાને સથાન મળ્યું છે.રાજ્યકક્ાના પાચં પ્રધાનોને સિતત્રં હિાલો આપિામાં આવ્યો હતો. વિધાનસભાના ભતૂ પિૂ અધ્યક્ રાજન્ે દ્ર વત્રિદે ી ગજુ રાત સરકારમાં મખુ ્યપ્રધાન પછી ન્બં ર ટુ રહેશ.ે

કેવ્બનટે માં જ્ાવતનું જોઇએ તો 7 પાટીદાર, 6 ઓ્બીસી, 5 આદદિાસી, 3 ક્વત્ર્ય, 2 બ્ાહ્મણ તથા 1 દવલત અને 1 જનૈ પ્રધાન સામલે છે. પ્રદેશિાર જોઇએ તો દવક્ણ ગજુ રાતના 8, મધ્ય ગજુ રાતના 7, સૌરાષ્ટ્રના 7 અને ઉત્તર ગજુ રાતના 3 ધારાસભ્યોને કેવ્બનટે માં સથાન મળ્યું છે.

ભાજપના હાઇકમાન્ડે જનૂ ી રૂપાણી સરકારના તમામ પ્રધાનોને પડતા મકૂ ીને નો દરવપટ થી્યરનો અમલ ક્યયો હતો અને તને ાથી આતં દરક વિખિાદ પણ થ્યો હતો. નિા પ્રધાનમડં ળમાં દવક્ણ ગજુ રાતનું પ્રભતુ િ રહ્ં હત,ું જ્યારે કચછની ્બાદ્બાકી કરિામાં આિી છે. જ્યારે જ્ાવતિાર સમીકરણો ધ્યાનમાં રાખિામાં આવ્યા હતા.

આ અગાઉ શપથગ્રહણ વિધીમાં સામલે થિા માટે ભતૂ પિૂ મખુ ્યપ્રધાન નીવતન પટેલ રાજભિન પહોંચ્યા હતા, જ્યાં ભતૂ પિૂ મખુ ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ ખભે હાથ મકુ ી તમે ને આિકા્યા્ય હતા.

ગજુ રાતના રાજકી્ય ઈવતહાસમાં પહેલીિાર એક જ પક્ની સરકારમાં કોઈપણ ભતૂ પિૂ પ્રધાનને નિી કેવ્બનટે માં જગ્યા

આપિામાં નથી આિી. ચટંૂ ણીના સિા િર્ય પહેલા થ્યલે ા મોટા ફેર્બદલમાં માત્ર મખુ ્યપ્રધાન જ નથી ્બદલા્યા, પરંતુ સમગ્ર પ્રધાનમડં ળ ્બદલી નાખિામાં આિતા અનકે તકવ્ક િતક્ક િહેતા થ્યા હતા. જનૂ ા પ્રધાનમડં ળમાં સામલે અને કોંગ્રસે માથં ી આિલે ા તમામ લોકોના પત્તાં કપા્યા છે. જોકે, કોંગ્રસે માથં ી આિલે ા કેટલાક નિા ચહેરાને નિા પ્રધાનમડં ળમાં સથાન પણ આપિામાં આવ્યું છે.

ગજુ રાતમાં નિા મખુ ્યપ્રધાન ભપૂ ન્ે દ્ર પટેલના પ્રધાનમડં ળની ગરુુ િાર, 16 સપટમે ્બરે શપશવિધી ્યોજા્યા ્બાદ સાજં પ્રધાનોના ખાતાની ફાળિણી કરિામાં આિી હતી. ગાધં ીનગરમાં સિવણમ્ય સકં ુલ ખાતે ભપૂ ન્ે દ્ર પટેલની પહેલી કવે ્બનટે ્બઠે ક મળી હતી. આ ્બઠે ક ્બાદ તમામ પ્રધાનોને ખાતાની ફાળિણી કરાઈ હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે સામાન્્ય િહીિટ, િહીિટી સુધારણા અને આ્યોજન, ગૃહ અને પોલીસ હાઉવસંગ, માવહતી અને પ્રસારણ, પાટનગર ્યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વનમા્યણ, ઉદ્ોગ, ખાણ અને ખનીજ, નમ્યદા, ્બંદરો, તમામ નીવતઓ અને અન્્ય કોઈ પ્રધાનોને ફાળિા્યેલ ન હો્ય તેિા વિર્યો / વિભાગો

િડોદરાના રાજેન્દ્ર વત્રિેદીને મહેસૂલ અને કા્યદો, હર્ય સંઘિીને ગૃહ, જીતુ િાઘાણીને વશક્ણ, રાઘિજી પટેલને કવૃ ર, વબ્જેશ મેરજાને શ્રમ અને રોજગાર, પ્રદીપ પરમારને સામાજીક અને ન્્યા્ય ખાતાની ફાળિણી કરિામાં આિી હતી. મનીરા િકીલને મવહલા અને ્બાળ કલ્યાણ વિભાગના પ્રધાન ્બનાિિામાં આવ્યા હતા.

ગજુ રાતના વિધાનસભાની આગામી િરષે ચટૂં ણી પહેલા િડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અવમત શાહે ગજુ રાતના પ્રધાનમડં ળમાં તમામ નિા ચહેરાને સથાન આપીને મોટો જગુ ાર ખલે ્યો છે. આનાથી ચટૂં ણીમાં કેિા પદરણામ મળશે તે તો ભવિષ્યમાં

ખ્બર પડશ,ે પરંતુ મોદી-શાહની જોડીએ તમામ જનૂ ા પ્રધાનોને ઘરે ્બસે ાડીને ગજુ રાતની જનતાને બ્ાન્ડ ન્્યૂ સરકાર આપી દીધી છે.

જનૂ ા પ્રધાનોએ આ નિી થી્યરનો શરૂઆતમાં ખેંચતાણ કરી હતી. નારાજ પ્રધાનોએ ્બઠે કો પણ ્યોજી હતી, પરંતુ 15 સપટેમ્બરની સાજં સધુ ીમાં તમામ લોકો શાતં થઈ ગ્યા હતા. એક ધારાસભ્યે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના ટોચના નતે ાએ પણ હાઇકમાન્ડના આદેશનું પાલન કરિું પડું હત.ું નરેન્દ્ર મોદી અને અવમત શાહને પડકાર આપિાની કોઇ નતે ામાં હાલ ક્મતા નથી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States