Garavi Gujarat USA

પ્રધાનપદ માટે ભારે ખેંચતાણ બાદ ઘીના ઠામમાં ઘી પડી ગયું

-

ગુજરાતમાં નિા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વન્યુક્ત પછી તેમના પ્રધાનમંડળમાં ભાજપના હાઇકમાન્ડે નો દરપીટ થી્યરનો અમલ કરતાં રૂપાણી સરકારના જૂના પ્રધાનો નારાજ થ્યા હતા અને ભારે ખેંચતાણ ઊભી થઈ હતી. તેનાથી શપથગ્રહણ સમારંભ એક દદિસ મોકૂફ રાખિો પડો હતો. જોકે આખરે ઘાના ઠામમાં ઘી ઠ્યુું હતુ.

પ્રાપ્ત વિગતો મજુ ્બ નિા પ્રધાનમડં ળના સભ્યોની ્યાદી ત્યૈ ાર કરિામાં છેક છેલ્ી ઘડી સધુ ી ખેંચાખેંચ ચાલી હતી. કોને કેવ્બનટે માં સથાન અપાશે અને કોને ્બહાર કરાશે તને ો આખરી વનણ્ય્ય 15 સપટેમ્બરની સાજં સધુ ીમાં થઈ શક્યો ન હતો,

મોટાભાગના વસવન્યર તમે જ જવુ ન્યર પ્રધાનોને 15 સપટેમ્બરની રાત્રે જ સપષ્ટ કહી દેિા્યું હતું કે તઓે નિી સરકારમાં નહીં હો્ય. કેટલાક પ્રધાનોએ સરકારી ્બગં લા અને ઓદફસો પણ ખાલી કરી દીધા હતા. જોકે 15 સપટમે ્બરની સાજં સધુ ીમાં મોટાભાગના જનૂ ા પ્રધાનો માની ગ્યા હતા.

કેવ્બનટે પ્રધાન કુંિરજી ્બાિવળ્યાનું

પત્તું કપાતા જસદણમાં તમે ના સમથક્ય ો ભગે ા થ્યા હતા જસદણમાં ્બધં નું એલાન પણ આપિામાં આવ્યું હત.ું જોકે, ્બાિવળ્યાએ એક વિડી્યો સદં ેશ દ્ારા પોતાના સમથક્ય ોને આિો કોઈ વિરોધ ના કરિા માટે જણાવ્યું હત.ું તમે ણે એમ પણ કહ્ં હતું કે તઓે પક્ની નો દરપીટ વથ્યરીને સમથન્ય આપે છે.

પક્ દ્ારા જે કંઈ વનણ્ય્ય લિે ાશે તને ાથી તઓે પણ સહમત છે. ઉલ્ખે ની્ય છે કે, કોંગ્રસે માથં ી આિલે ા ્બાિવળ્યા ઉપરાતં જિાહર ચાિડાને પણ કવે ્બનટે પ્રધાન પદથે ી પડતા મકૂ િામાં આવ્યા હતા. આ વસિા્ય જ્યશે રાદદડ્યાનું પણ પત્તું કપા્યું હત.ું ભતૂ પિૂ પ્રધાન પ્રદીપવસહં જાડજાે પણ 15 સપટમે ્બરે જ પોતાના મતક્ત્રે િટિામાં પહોંચ્યા હતા. જ્યાં તમે ણે પોતાનો પ્રધાનમડં ળમાં સમાિશે ના થિા પર કોઈપણ પ્રકારનો વિરોધ ના કરિો તિે ી સમથક્ય ોને સચૂ ના આપી હતી.

મોટાભાગના ભતૂ પિૂ પ્રધાનોએ પક્ની નો દરપીટ વથ્યરીને સમથન્ય આપ્યું હત,ું પરંતુ ભતૂ પિૂ ડપે ્યટુ ી મખુ ્યપ્રધાન નીવતન પટેલે અકળ મૌન ધારણ ક્યુંુ હત.ું સત્રૂ ોનું માનીએ તો નીવતન પટેલને મનાિિાના પ્ર્યાસો કરાઈ રહ્ા છે પરંતુ હજુ સધુ ી તમે ણે મચક નથી આપી. 15 સપટમે ્બરે તો એિા વ્બનસત્તાિાર અહેિાલ પણ આવ્યા હતા કે નારાજ નીવતન પટેલે મગં ળિારે રાત્રે શકં રવસહં િાઘલે ા સાથે મલુ ાકાત કરી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States