Garavi Gujarat USA

ભારતમાં 2020માં દરરોજ 77 રેપ અને 80 હતયાના કેસ નોંધાયા

-

પોલીસે મૃતદેહની તપાસ દરચમયાન હાથ પરના ટેટુના આધારે તે સૈદાબાદની બાળકીના કેસનો આરોપી હોવાનું જાણયું હતું. તેલંગાણાના ડીજીપીએ ટ્ીટમાં લખયું હતું કે, ચસંગારેની કોલોનીમાં રેપ અને મડ્ષર કરનારા આરોપીનો મૃતદેહ રેલવે ટ્ેક પરથી મળી આવયો છે. તે ઘનપુર પોલીસ સટેશન ચવસતારમાં છે. શરીર પરના ચનશાનોના આધારે આરોપીની ખાતરી કરવામાં આવી છે.

ઉલ્ેખનીય છે કે, હૈદરાબાદમાં 9 સપટેમબરના રોજ એક 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળયો હતો. તેની સાથે પહેલા દુષકમ્ષ કરવામાં આવયું હતું અને પછી તેની હતયા કરવામાં આવી હતી. પોલીસને આ કેસમાં એક 30 વરટીય શખસ પર શંકા હતી જે બાળકીની પાડોશમાં રહેતો હતો. પોલીસે આરોપીના પર રૂ. 10 લાખનું ઈનામ જાહેર કયુું હતું.

કોરોના મહામારી અને લોકડાઉન હોવા છતાં ભારતમાં ગુનાખોરી કેટલી હદ સુધી વકરી છે તેની િોંકાવનારી માચહતી નેશનલ ક્ાઇમ રેકોડ્ષ બયૂરોના બુધવારે જારી થયેલા અહેવાલમાં મળે છે.

ભારતમાં 2020ના વર્ષમાં બળાતકારના દરરોજ 77 કેસ નોંધાયા હતા અને આખા વર્ષમાં કુલ 28,046 આવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગયા વરષે હતયાના દરરોજ સરેરાશ 80 કેસ નોંધાયા હતા. રેપના સંદભ્ષમાં રાજસથાન તથા હતયા અને અપહરણના કેસમાં ઉત્તરપ્રદેશ મોખરે રહ્ાં હતા.

બયૂરોના ડેટા મુજબ ગયા વર્ષ મચહલાઓ સામેના ગુનાના કુલ 3,71,503 કેસ નોંધાયા હતા, જે 2019માં નોંધાયેલા 4,05,326 અને 2018ના 3,78,236 કરતા ઓછા છે.

2020માં મચહલાઓ સામે થયેલા કુલ ગુનાના કુલ કેસમાંથી 28,046 કેસ રેપના હતા. 2020માં જયારે 2,655 યુવતીની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.

રાજયવાર જોઇએ તો 2020માં રપે ના રાજસથાનમાં 5,310, ઉત્તરપ્રદેશમાં 2,769, મધયપ્રદેશમાં 2,339, મહારાષ્ટ્રમાં 2,061 અને આસામમાં 1,657 કેસ નોંધાયા હતા. દેશની રાજધાની દદલહીમાં રેપના 997 કેસ નોંધાયા હતા. મચહલાઓ સામેના ગુનાના કુલ કેસમાંથી 1,11549 કેસ પચત અને પદરવારજનો દ્ારા હતયાિારની કેટેગરીમાં હતી, જયારે 62,300 કેસ દકડનેચપંગ સંબંચધત હતી.

દેશમાં 2020ના વરમ્ષ ાં દરરોજ સરરે ાશ 80 હતયા થઈ હતી અને આવા કુલ કેસની સંખયા 29,193 રહી હતી. હતયાના કેસમાં ઉત્તરપ્રદેશ ટોિના સથાને રહ્ં હતું.

2020માં દેશમાં હતયાના કેસની સંખયામાં એક ટકા વધારો થયો છે. 2019માં હતયાના કુલ 28,915 કેસ નોંધાયા હતા.

 ?? ?? કોરોના મહામારી અને લોકડાઉન હોવા છતાં મચહલાઓ સામે આટલા ગુના થયા હતા. કુલ પીદડત મચહલામાંથી 25,498 મચહલા પુખત હતી,
કોરોના મહામારી અને લોકડાઉન હોવા છતાં મચહલાઓ સામે આટલા ગુના થયા હતા. કુલ પીદડત મચહલામાંથી 25,498 મચહલા પુખત હતી,

Newspapers in English

Newspapers from United States