Garavi Gujarat USA

આઈપરીએલ 2021નો પુનઃ આરંભ, મુયુંબઈ સામે ચેન્ાઈનો 20 રને વિજય

-

દુબઈમાં રક્િિાર, 19 િપટે્બરથી ક્નધા્ડટરત કાય્ડરિમ મુજબ ભારતીય ક્રિકેટ બો્લ્ડની લોકક્રિય ટી-10 સ્પધા્ડ આઈપીએલ 2021નો બીજો ભાગ શરૂ થયો હતો અને પહેલા ટદિિે ચેન્ાઈ િુપર ટકંગિે મુંબઈને 20 રને હરાિી પોઈન્ટિ ટેબલમાં રિથમ સ્થાન હાંિલ કયુું હતું.

આ િરષે આઈપીએલ ભારતમાં શરૂ થઈ હતી, પણ લગભગ અ્લધી સ્પધા્ડ પુરી થતાં િુધીમાં તો કોરોના કેટલીક ટીમોમાં ફેલાઈ ચયૂકયાના પગલે સ્પધા્ડ અટકાિી દેિાઈ હતી અને પછી િંયુક્ત આરબ અક્મરાતમાં બાકીની મેચ રમા્લિાનો ક્નણ્ડય લેિાયો હતો.

પહેલી મેચમાં રક્િિારે ચેન્ાઈ િુપર ટકંગિે 156 રન કયા્ડ હતા અને તેના પગલે મુંબઈને ક્િજય માટે ૧૫૭ રનનો ટાગષેટ મળયો હતો. મુંબઈ ઈનન્લયનિની ટીમ ૨૦ ઓિરમાં ૮ ક્િકેટે ૧૩૬ રન જ કરી શકી હતી. ચેન્ાઈએ એક તબક્ે છ ઓિરમાં ચાર ક્િકેટે ૨૪ જ રન કયા્ડ હતા. જોકે ઓપનર ઋતુરાજ ગાયકિા્લના ૫૮ બોલમાં ૯ ચોગગા અને ૪ છગગા િાથેના અણનમ ૮૮ િાથે તેમણે છ ક્િકેટે ૧૫૬ રન કયા્ડ હતા. જિાબમાં મુંબઈ તરફથી િૌરભ ક્તિારીએ અણનમ ૫૦ રન કયા્ડ હતા. રિાિોએ ૨૫ રનમાં ત્ણ ક્િકેટ ઝ્લપી હતી.

રિથમ મેચમાં જ મુંબઈ ઈનન્લયનિનો કેપટન રોક્હત

શમા્ડ ઈજાના કારણે રમિા ઉતયયો નહતો. તેના સ્થાને પોલા્લષે િુકાન િંભાળયું હતુ. હાટદ્ડક પં્લયાનો પણ પલેઈંગ ઈલેિનમા િમાિેશ નહીં કરાતાં આશ્ચય્ડ ફેલાયું હતુ. ધોનીએ ટોિ જીતીને રિથમ બેટીંગ પિંદ કરી હતી.

ચેન્ાઈની ટીમની શરૃઆત ઘણી નબળી રહી હતી અને ટીમે ૨૪ રનમાં ચાર ક્િકેટ ગુમાિી દીધી હતી. એ પછી ગાયકિા્લ અને જા્લેજાની જો્લીએ ટીમને ઉગારતાં ૬૪ બોલમાં ૮૧ રનની ભાગીદારી કરી હતી.

જિાબમાં મુંબઈના બે્ટિમેન પણ ક્નયક્મત અંતરે પેિેક્લયનમાં પાછા ફરતાં રહ્ા હતા. િૌરભ ક્તિારીએ ૪૦ બોલમાં પાંચ ચોગગા િાથે અણનમ ૫૦ રન કયા્ડ હતા. જોકે તેને િામેના છે્લેથી પુરતો િપોટ્ડ મળયો નહોતો. રિાિોએ ૨૫ રનમાં ત્ણ ક્િકેટ અને દીપક ચાહરે ૧૯ રનમાં બે ક્િકટે ખેરિી હતી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States