Garavi Gujarat USA

ઇન્ડિયા-યુકે વચ્ચે પહેલી નવચેમ્બરથી મુક્ત વચેપાર કરાર માટે મંત્રણા

-

ભારત અને બ્રિટનને મુક્ત વેપાર સમજૂતી (FTA) માટે પહેલી નવેમ્બર 2021થી મંત્રણા ચાલુ કરવાની યોજના ્બનાવી છે. આ સવ્વગ્ાહી સમજૂતી પહેલા વહેલાસરના લાભ માટે વચગાળાની અલલી હાવવેસ્ટિંગ સમજૂતી કરવામાં આવશે, એમ ભારતના કોમસ્વ એન્ડ ઇન્ડ્ટ્ી મંત્રાલયે જણાવયું હતું.

્બંને દેશો આગામી વર્વના માચ્વ સુધીમાં વચગાળાની વેપાર સમજૂતી કરવા માંગે છે. આ પછી ્બંને દેશો વચ્ે સવ્વગ્ાહી મુક્ત વેપાર સમજૂતી (FTA) થશે. વચગાળાની સમજૂતીમાં ટોચનું પ્ાધાનય ધરાવતી કેટલીક મહત્વની પ્ો્ડક્ટસ અને સબ્વ્વસમાં ટેરરફ અને માકકેટ એકસેસ અંગે પ્ારિંબ્ભક કનસેશન આપવાની દરખા્ત છે.

કોમસ્વ એન્ડ ઇન્ડ્ટ્ી પ્ધાન પીયૂર ગોયલે જણાવયું હતું કે વચગાળાની વેપાર સમજૂતી એફટીએ માટેનું પ્થમ પગલું છે. આ ભાગીદારીથી ્બંને દેશોને બ્વપુલ પ્માણમાં વહેલાસરના લાભ થશે.

તાજેતરમાં પીયૂર ગોયલે આ મુદ્ે બ્રિટનના તેમના સમકક્ષ એબ્લઝા્બેઝ ટ્રુસ સાથે મંત્રણા કરી હતી. વચગાળાની સમજૂતીમાં પર્પર બ્હતની કેટલીક સબ્વ્વસનો રરક્ે્ટ-ઓફર-એપ્ોચ મારફત સામેલ થવાની ધારણા છે. તેમાં ભારત પ્ાધાનય ધરાવતા ક્ષેત્રોનો સામેલ કરે તેવી ધારણા છે.

ગોયલે જણાવયું હતું કે “જો જરૂર પ્ડશે તો અમે નબ્સિંગ અને આરકકિટેક્ચર સબ્વ્વસસ જેવી પસંદગીની અમુક સબ્વ્વસમાં કેટલીક મયુચયુઅલ રરકસનિશન એગ્ીમેન્ટસ પણ કરી શકીએ છીએ.” સત્ાવાર બ્નવેદનમાં જણાવયું હતું કે “ભારત અને બ્રિટન વચ્ે સૂબ્ચત એફટીએથી બ્્બઝનેસ અને રોજગારીની અસાધારણ તકનું બ્નમા્વણ થવાની ધારણા છે. ્બંને પક્ષોએ તમામને લાભ થાય તે રીતે વેપારને વેગ આપવાની નવેસરથી પ્બ્ત્બદ્ધતા વયક્ત કરી છે.”

મે મબ્હનામાં ભારત અને બ્રિટનને નવા કરાર કયા્વ હતા. તેમાં એનહાન્્ડ ટ્ે્ડ પાટ્વનરશીપ (ETP)ના પ્ારિંભનો સમાવેશ થાય છે. તેમાં સવ્વગ્ાહી મુક્ત વેપાર સમજૂતી તથા વહેલાસરના લાભ માટે વચગાળાની સમજૂતીની મંત્રણા પણ સામેલ છે.

પ્ધાને જણાવયું હતું કે એફટીએ અંગે ્બંને દેશોના બ્્બઝનેસ સમુદાયને પુષકળ રસ છે. ્બંને દેશોના બ્્બઝનેસને ઝ્ડપી અને વહેલા આબ્થ્વક લાભ માટે મંત્રણા વહેલી પુરી થાય તે માટે પણ ઘણી જ

આતુરતા છે. તેમણે જણાવયું હતું કે આ મુદ્ે વયાપક કામ કરવામાં આવયું છે. ઇન્ડ્ટ્ી-બ્્બઝનેસ એસોબ્સયેશનસ, બ્નકાસ પ્ોતસાહન કાઉસનસલસ, ્બાયસ્વસેલસ્વ એસોબ્સયેશન, બ્નયમનકારી એજનસીઓ, સરકારના મંત્રાલય, બ્વભાગો, પસ્લક રરસચ્વ એજનસીઓ વગેરેને સામેલ કરીને બ્હતકારોની વયાપક

 ?? ??

Newspapers in English

Newspapers from United States