Garavi Gujarat USA

TCS $ 200 ક્બક્લ્નનયું મલૂ ્ હાસં લ કિનાિી ભાિતની બીજી કંપની બની

-

ભારતની ્ોચની આઇ્ી કંપની ્ા્ા કનસલ્નસી સમવસ્ટ ીઝિ (્ીસીએસ) નયું માકકે્ કેપ બધયુ વારે 200 મબમલ્યન િોલરને પાર કરી ગ્યયું હત.યું આ સથાન મળે વનારી તે દેશની પહેલી ્ેકનોલોજી કંપની છે. ્ીસીએસની વમૈ વિક સતરે પ્રમતસપધથી કંપની એસને ચરનયું માકકે્ કેપ 216 મબમલ્યન િોલર અને આઈબીએમનયું માકકે્ કેપ 122 મબમલ્યન િોલર છે. ભારત અને એમશ્યાના સૌથી ધનવાન મકયુ ેશ અબં ાણીની મામલકીની રરલા્યનસ ઈનિસટ્ીઝિ 205 મબમલ્યન િોલરના માકકે્ કેપ સાથે દેશની સૌથી મલૂ ્યવાન કપં ની છે. શરે બજારમાં ્ીસીએસ વર્્ટ 2004માં મલસ્ થઈ હતી. 100 મબમલ્યન િોલરના માકકે્

કેપ સધયુ ી પહોંચવામાં કંપનીને 13.5 વર્્ટ લાગ્યા, પરંતયુ વધયુ 100 મબમલ્યન િોલરનો આકં િો તણે 3.5 વર્મ્ટ ાં જ સપશથી લીધો હતો. ્ીસીએસએ વતમ્ટ ાન નાણાકી્ય વર્ન્ટ ા પહેલા વિા્ર્ટ માં 45,111 કરોિ રૂમપ્યાની આવક નોંધાવી હતી, જે ગત નાણાકી્ય વર્ન્ટ ા આ જ વિા્ર્ટ ની સરખામણીએ 18.5 ્કા વધયુ છે. કંપનીના ન્ે પ્રોરફ્ પણ વામર્ક્ટ આધાર પર 28.5 ્કા વધીને 9,008 કરોિ રૂમપ્યા રહ્ો હતો.

િોમલે સ્ક આઈ્ી કંપની ઈનફોમસસનયું માકકે્ કેપ 99 મબમલ્યન િોલર છ.ે બધયુ વારે ્ીસીએસનો શરે બીએસઈ પર 1.79 ્કા વધારા સાથે 3954.80 રૂમપ્યા પર બધં થ્યો. જનૂ વિા્ર્ટ માં કંપનીની રેવન્યયુ 18.5

્કાની તજીે સાથે 45,111 કરોિ રૂમપ્યા રહ્ો. સાથે જ કંપનીમાં કમચ્ટ ારીઓનો નોકરી છોિવાનો દર 8.6 ્કા રહ્ો, જે ઈનિસટ્ીમાં સૌથી ઓછો છે. કંપનીએ કહ્ં કે, તે નાણાકી્ય વર્્ટ 2022માં 40,000 લોકોની ભરતી કરશ.ે

્ીસીએસએ જનૂ વિા્ર્ટ માં 20,409 કમચ્ટ ારીઓને હા્યર ક્યા,્ટ જે તને ા તરફથી કોઈપણ વિા્ર્ટ માં કરા્યલે ી અત્યાર સધયુ ીની સૌથી વધયુ ભરતી છે. ્ીસીએસમાં હાલ લગભગ 5 લાખ કમચ્ટ ારી કામ કરે છે. તાજતે રમાં એક કા્યરિ્ટ મમાં ્ીસીએસના સીઓઓ એનજી સરિયુ મણ્યમે કહ્ં કે, આવનારા સમ્યમાં કંપનીમાં 10 લાખ કમચ્ટ ારી પણ હોઈ શકે છે.

મબયું ઈ લસથત નાન બલે નકંગ ફાઇનાલનશ્યલ કંપની પનૂ ાવાલા રફનકોપ્ટ મલમમ્ેિના મને મે જગં િા્યરે્્ર અને ચીફ એલ્ઝિ્્યરયુ ્વ ઓરફસર (સીઇઓ) અભ્ય ભતયુ િાએ તમે ની સામને ા ઇનસાઇિર ટ્રે િગં ના આરોપને પગલે ગરુયુ વારે રાજીનામયું આપ્યયું હત.યું ઇનસાઇિર ટ્રે િગં એ્લે કંપનીના શરે ને અસર કરી શકે તવે ી સવં દે નશીલ મામહતીના આધારે કંપનીના ્ોચના અમધકારીઓ દ્ારા શરે બજારમાં થ્યલે ા સોદા. મિૂ ીબજારની મન્યમનકારી સસં થા સબે ીએ મગે મા રફનકોપન્ટ ા શરે માં ટ્રે િગં બદલ ભતયુ િા અને બીજા સાત વ્યમતિ સામે એકપક્ી્ય આદશે જારી ક્યયો હતો. તમે ને પાસે કંપની મવશર્ે ની સવં દે નશીલ મામહતી હોવા છતાં શરે માં ટ્રે િગં ક્યુંયુ હોવાનો આરોપ છે.

ભતયુ િાએ 15 સપ્મે બરે સીધી કે આિકતરી રીતે નાણાકી્ય લાભ થ્યો હોવા સમહતના તમામ આરોપનયું ખિં ન ક્યુંયુ હત.યું તમે ણે જણાવ્યયું હતયું કે તઓે સબે ીના આદેશ સામે કાનનૂ ી પગલાં લશે .ે વ્ે સીન રકંગ ગણાતા આદાર પનૂ ાવાલા આ કંપનીમાં બહમયુ તી અકં ુશ ધરાવે છે.

Newspapers in English

Newspapers from United States