Garavi Gujarat USA

બ્રિબ્્ટશ કેબ્િને્ટમાં ફેરિદલ: ઋબ્િ સુનક અને પ્રીબ્િ પ્ટેલે ્ટોચનાં હોદ્ા જાળવરી રાખ્ા

-

વડા પ્રધાન બોરિસ જૉનસને બુધવાિે તા. 15ના િોજ તેમના બે વરિષ્ઠ કેબબનેટ બમબનસટિ ઋબિ સુનકને ચાનસેલિ અને પ્રરીબત પટેલને હોમ સેક્ેટિરી તિરીકેના તેમના હોદ્ા પિ જાળવરી િાખવા સાથે તેમનરી ટોચનરી ટરીમમાં ફેિબદલ કર્યો હતો. આ ફેિબદલમાં જસટરીસ સેક્ેટિરી િોબટ્ટ બકલેનડ, એજર્ુકેશન સેક્ેટિરી ગેબવન બવબલર્મસન અને હાઉસીંગ સેક્ેટિરી િોબટ્ટ જેન્રીકને બિતિફ કિાર્ા હતા. કન્ઝવવેરટવ પાટટીના સહ -અધર્ક્ષ અમાનડા બમબલંગને ફોિેમ ઓરફસમાં બમબનસટિનરી ભૂબમકા સોંપવામાં આવરી છે.

સુનકે લખેલો પત્ર બલક થર્ા બાદ વડા પ્રધાને તેમનરી ફેિબદલ અંગે ભિરી મરીટીંગમાં ધમકી આપર્ા બાદ તેમનું મંત્રરીપદ કદાચ બદલાર્ તેવરી િાજકીર્ પંરડતોમાં અપેક્ષાઓ હતરી. બરીજી તિફ પ્રરીબત પટેલને કેટલાક બવવાદોને પગલે બદલવામાં આવશે તેવરી અટકળો હતરી.

ભાિતનરી બવખર્ાત આઇટરી ફમ્ટ ઇનફોબસસના સહ-સથાપક નાિાર્ણ મબૂ તન્ટ ા જમાઈ સનુ ક ગર્ા વિવે ફેબ્આુ િરીમાં ચાનસલે િ પદે આરૂઢ થર્ા હતા અને કોબવડ-19 િોગચાળા દિબમર્ાન ર્કુ ેના નાણાકીર્ પ્રબતભાવનું નતૃે તવ કર્ુંુ હત.ું

પ્રરીબત પટેલ, ગુજિાતરી-ર્ુગાનડાના મૂળના માતા-બપતાના રદકિરી છે અને તેઓ જુલાઈ 2019થરી હોમ સેક્ેટિરી તિરીકેનો પદભાિ સંભાળરી િહ્ા છે.

જો કે, વરિષ્ઠ પ્રધાનોમાં ફેિબદલ કિાર્ેલા બમબનસટસ્ટમાં ફોિેન સેક્ેટિરી ડોબમબનક િાબનો સમાવેશ થાર્ છે. તેમનું રડમોશન કિરી તેમને જસટરીસ સેક્ેટિરી તિરીકેનો પદભાિ સોંપાર્ો હતો. તાબલબાન સામે અફઘાબનસતાનના પતન અને કાબુલમાંથરી બબ્ટરીશસ્ટ તેમજ સમથ્ટકોને ખસેડવાના પ્રર્ાસોમાં મળેલ આંબશક બનષફળતાને કાિણે તાજેતિનાં સપ્ાહોમાં શ્રી િાબનરી નેતાગરીિરીને વખોડવામાં આવરી હતરી. જેને પગલે તેઓ ફોિેન, કોમનવેલથ એનડ ડેવલપમેનટ ઓરફસ (FCDO)ના વડા તિરીકને ા તેમના ભબવષર્ બવશે અટકળોના કેનદ્રમાં હતા. આ તમામ પદ બબ્ટરીશ સિકાિમાં ટોચનરી કેબબનેટ પોસ્ટસમાંના એક છે.

તેમના સથાને ઇનટિનેશનલ ટ્ેડ સેક્ેટિરી બલ્ઝ ટ્સનરી બઢતરી આપરીને બનમણુંક કિવામાં આવરી છે. આ સપ્ાહનરી શરૂઆતમાં, તેમણે ભાિતના કોમસ્ટ એનડ ઇનડસટ્રી બમબનસટિ બપર્ુિ ગોર્લ સાથે વેપાિ મંત્રણા કિરી હતરી. નબધમ ્ઝહાબવને વેકસરીન િોલઆઉટ બમબનસટિ પદેથરી ખસેડરીને એજર્ુકેશન બમબનસટિ બનાવાર્ા છે અને નરદન ડોિરી્ઝને હેલથ બમબનસટિ પિથરી બઢતરી આપરી કલચિ સેક્ેટિરી બનાવાર્ા છે.

આ અગાઉ, ડાઉનીંગ સટ્રીટે જાહેિાત કિરી હતરી કે વડા પ્રધાન જોનસન "િોગચાળામાંથરી વધુ સાિરી િરીતે પાછા

ફિવા માટે એક મજબૂત અને એકજૂટ ટરીમનરી િચના કિવા તેમનરી ટોચનરી ટરીમમાં ફેિબદલ કિશે".

હાઉસ ઓફ કોમનસમાં સાપ્ાબહક પ્રાઇમ બમબનસટસ્ટ ક્શ્ચે ન (PMQs) સત્ર પછરી તિત જ આ પ્રબક્ર્ા શરૂ કિવામાં આવરી હતરી, જમે ાં પહેલા બમબનસટસન્ટ પડતા મકૂ ાર્ા હોવાના સમાચાિ આવર્ા હતા અને તર્ાિબાદ બમબનસટસન્ટ રી બદલબઢતરીના સમાચાિ આવર્ા હતા.

જોનસન કન્ઝવવેરટવ પાટટીના નેતા અને જુલાઈ 2019માં થેિેસા મેના અનુગામરી વડા પ્રધાન બનર્ા બાદ કેબબનનેટમાં આ બરીજો મોટો ફેિબદલ છે. છેલ્ો બદલાવ ફેબ્ુઆિરી 2020માં થર્ો હતો.

હાલમાં વધુ બે મબહલાઓને કેબબનેટમાં સમાવવામાં આવરી છે પિંતુ ફેિબદલ પછરી પણ તેમનું પ્રમાણ લગભગ સમાન િહ્ં છે. અતર્ાિે કેબબનેટમાં િહેલા બમબનસટસ્ટ પૈકી લગભગ 63 ટકા લોકોએ ખાનગરી શાળાઓમાં અભર્ાસ કર્યો છે. 2016માં થેિેસા મેના પ્રથમ મંત્રરીમંડળમાં માત્ર 30 ટકાએ ખાનગરી શાળાઓમાં અભર્ાસ કર્યો હતો. જે પ્રમાણ ટોનરી બલેિ અને ગોડ્ટન બ્ાઉનના મૂળ મંત્રરીમંડળ કિતા ઓછું હતું. સટન ટ્સટ સોશર્લ મોબબબલટરી ચેરિટરીના જણાવર્ા અનુસાિ, બ્ાઉન બ્ાઉન બસવાર્ 1937 પછરી આવેલા દિેક વડાપ્રધાન ઓકસફોડ્ટ ર્ુબનવબસ્ટટરીમાં ભણર્ા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States