Garavi Gujarat USA

જહાનવી કપૂર અને અક્ષત રાજનનું બ્ેકઅપ નથી થયું, ફકસનો વીફડયો વાઇરલ

-

અગાઉ એવી ચચાયા હતી કે શ્ીિેવી અને બોની કપૂરની િીકરી જહાનવી કપૂરનુું તેના બોય ફ્ેનડ અક્ષત રાજન સાથે બ્ેકઅપ થઇ ચૂકયુું છે. પરંતુ તાજેતરની જ એક ઘટના અને વાઇરલ થયેલા વીફડયો પરથી કહી શકાય કે તેમના સુંબુંધો અગાઉ જેવા જ યથાવત છે. જહાનવીએ થોડા ફિવસ પહેલા અક્ષત રાજન તથા બહેન ખુશી કપૂર સાથે પાટદી કરી હતી. જાહનવીએ પાટદીની તસવીરો-વીફડયો સોવશયલ મીફડયામાું પોસટ કરી હતી, આમાુંથી જ એક વીફડયોમાું અક્ષત, જહાનવીને ગાલ પર ફકસ કરતો હોય તેવુું જોવા મળે છે. આ વીફડયો જોઇને તેના ચાહકોએ વવવવધ કમેનટ કરી છે.

અક્ષતનો જનમફિવસ 15 સપટેમબરના રોજ હતો અને પાટદી શવનવાર, 18 સપટેમબરના રોજ આપવામાું આવી હતી. આ પાટદીમાું જહાનવી કપૂર વહાઇટ સટ્ેપી ડ્ેસમાું જોવા મળે છે. પાટદીમાું જહાનવીની બહેન ખુશી કપૂર પણ આવી હતી. ખુશી બલેક શટયા તથા પેનટમાું હતી. તેણે ઓવર સાઇઝડ બલેઝર પહેયુું હતુું.

પાટદીમાું ફકંગ, ક્ીન તથા જેકના કાડયા લગાવેલા છે. જાનહવીએ વમત્રો સાથે પોઝ આપયા છે. તસવીરો

પોસટ કરીને જહાનવીએ કેપશન આપયુું હતું,ુ 'િૅમ.'

જહાનવીએ 15 સપટેમબરના રોજ અક્ષતને જનમફિવસની શિુ ચે છા પાઠવી હતી. આ સમયે જહાનવીએ કહ્ું હત,ુું 'હેપપી બથડયા વવશ્વના સૌથી સારા વયવતિન.ે હુું તમને પ્રમે કરુું છ.ુું ' ગેમન ઇનનડયા વલવમટેડ ચેરમેન તથા મેનેવજુંગ ફડરેકટર અવિજીત રાજનનો િીકરો છે. અક્ષતને મોટો િાઈ જયાફિતય તથા બહેન અનુષકા છે. અનુષકાએ ફરયલ એસટેટ ફકંગ અવિર્ેક િોશી સાથે લગ્ન કયાું છે. અક્ષત પફરવાર સાથે મુુંબઈમાું 'ધ રાજન હાઉસ'માું રહે છે. ઉિય ચોપરા કરતા વધુ સારી વયવતિ મળી નહોતી. તેથી તે પોતાના ફરલેશનવશપ િરવમયાન ઉિય ચોપરા સાથે બહુ ખુશ હતી. આ પછી અચાનક તેમનુું બ્ેકઅપ થયુું હતુું. તયારે નરવગસ ઓવચુંતી જ િારત છોડીને વવિેશ જતી રહી હતી. નરવગસ ફડપ્રેશનમાું સરી ગઇ હતી તેવી પણ વાત િેલાઇ હતી.

અક્ષત અને જહાનવીએ બોસટનની એક યુવનવવસયાટીમાું અભયાસ કયયો હતો. અક્ષત તથા શ્ીિેવી વચ્ચે સારુું બોનનડુંગ હતુું. અનેક િેવમલી િંકશનમાું જાનહવી તથા અક્ષત સાથે જોવા મળતા હતા. જોકે, વચ્ચે એવી ચચાયા હતી કે બુંનેનુું બ્ેકઅપ થયુું છે. જોકે, હવે એવુું લાગે છે કે બુંને વચ્ચે પેચઅપ થઈ ગયુું છે. જહાનવી છેલ્ે રાજકુમાર રાવ તથા વરુણ શમાયા સાથે ફિલમ 'રુહી'માું જોવા મળી હતી. હવે તે 'ગુડ લક જેરી'માું જોવા મળશે. આ ઉપરાુંત તે 'િોસતાના 2'માું પણ જોવા મળશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States