Garavi Gujarat USA

તમારા વોર્ડરોબમાં આટલા વસ્ત્ો તો હોવા જ જોઇએ

-

સમયાંતરે આપણે આપણા વોર્ડરોબને ગોઠવીએ છીએ. તે સમયે જૂની ફેશનના કેઝયુઅલ વેરને કાઢીને તેના સ્ાને નવી લેટેસટ ફેશનના કપરાં્ી વોર્ડરોબ ભરીએ છીએ. આ સમયે કેટલાક એવા પણ કપરાં બોય છે જે 'ઓલટાઇમ' કામ લાગે છે. હમણાં તો બજારોમાં નવી - નવી લેટેસટ ડરઝાઇનના કપરાંઓનો ફ્ેશ સટોક રોજ-બ-રોજ આવી રહ્ો છે. ઘણી વખત આપણે નવી - નવી ડરઝાઇનના અને લેટેસટ ફેશનના કપરાં લેવા જઇએ તયારે આપણને કયા પ્રકારના કપરાં સારા લાગશે તે વવશે ્ોરી જાણકારી હોવી જોઇએ. તે જ પ્રમાણે કેટલાક એવા ડ્ેસ હોય છે જે તમારા વોર્ડરોબમાં હોવા જરૂરી છે. અને તે વવશે પણ માવહતી હોવી જોઇએ. તમારા વો્રરોબમાં જરૂરી ફેશન પડરધાનોની યાદી નીચે પ્રમાણે છે. લો સ્લંગ જીનસ

જો તમે જીમનેશીયમમાં જતા હો તો તમારી પાસે લો સલંગ જીનસ હોવા જરૂરી છે. આજે મોટા ભાગના જીમમાં જવાવાળા યુવાનોની પસંદ છે લો સલંગ જીનસ. આ જીનસ ઉપર શોટ્ટ-ટોપ અને કમર ઉપર મોટો બેલટ બાંધવો જોઇએ.

લાંબા ચુરરીદાર

વર્ષોથી સીધા - સાદા લાંબા ચુડીદાર - કુતા્ટની ફેશન ચાલી રહી છે. લાંબું કમીઝ, બંને બાજુએથી કમર પાસેથી લાંબા કટ, કોઇ પણ પ્રકારનું ફીગર ધરાવતી સત્ી ઉપર શોભે છે. પલેન અથવા લાંબી ડડઝાઇનવાળા રંગીન કમીઝ ખૂબ જ આકર્્ટક લાગે છે. ગમે તેટલી નવી ફેશન આવવા છતાં બધાને જ લાંબા ચુડીદાર - કમીઝ ખૂબ જ ગમે છે. અને તે બધા જ પ્રસંગે સારા લાગે છે.

ગોઠણ સુધરીનરી લંબાઇવાળું સ્્કટ્ડ

આજે ગોઠણ સુધીની લંબાઇવાળું સકટ્ટ (ની લેનથ સકટ્ટ) ઇનથીંગ ગણાય છે. નનતંબ પાસેથી ટાઇટ અને નીચેના ભાગમાં ઘેરવાળું ગોઠણ સુધીનું સકટ્ટ ઉનાળાની ઝતુમાં જરૂરી છે. આવા સકટ્ટને શોટ્ટ ટોપ અથવા બલાઉઝ સાથે પહેરવાથી તમે એલીગનટ દેખાશો.

ડરઝાઇનર સારરી

આજકાલ ડડઝાઇનર સાડી પહેરવાના ટ્ેનડ ચાલી રહ્ો છે. ડડઝાઇનર સાડીમાં એમ્બ્ોયડરી હોવી જરૂરી છે. આવી સાડી જયોજ્ટટ, ક્ેપ કે નસલકમાં હોય તો વધુ સુંદર લાગે છે. તે જ પ્રમાણે ઉનાળાની ગરમીમાં આરામદાયક પણ લાગે છે. આ બધા જ ડ્ેસ તમને રોજ-બ-રોજ ઉપયોગી થશે એટલે આ પ્રકારના વસત્ોથી તમારો વોડ્ટરોબ સજાવેલો હોવો જરૂરી છે.

શોટ્ડ ્કુતતી

લાંબા કુતા્ટ તો હંમેશા ફેશનમાં રહેવાના જ છે. પરંતુ આજકાલ સત્ીઓને શોટ્ટ કુતતીનું ઘેલું લાગયું છે. કોઇ પણ વયની અને સથૂળ કે પાતળું ગમે તેવું ડફગર ધરાવતી સત્ીઓને શોટ્ટ કુતતી શોભે છે. તે ઉપરાંત આ કુતતી ટાઇટ ચુડીદાર, પહોળી સલવાર કે પછી હીપસટર પેનટ ઉપર પણ પહેરી શકાય છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States