Garavi Gujarat USA

ભાદરિી પૂનરષે અંબાજીરાં શ્રદ્ાળુઓનું ઘોડાપુર ઉરટે છે

-

ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્ીની ગગરરમાળામાં અરદબુુ ાગીરીની રાજમુ ાં આવલે ા આરાસરુ ડગું રની તળેટીમાં ગરરાજમાન મા અરં ાનું સ્ાનક ગવશષે મગહમા ધરાવે છે. આરાસરુ ની ટોચ પર ગબરરના ગોખ તરીકે માતાજીનું પરુ ાણ પ્રગસદ્ધ સ્ાન આવલે છે. તત્રં ચડૂ ામગણમાં ્યલે ા ઉલ્ખે મજુ ર આ ગબરરના સ્ળે સતીમાતાના હૃદયનો એક ભાગ પડલે ો જ્ે ી એ સ્ાન શગતિપીઠ ગણાય છે. તળેટીમાં અરં ાજીનું સદું ર મરં દર સવુ ણજબુ રડત શીખર સા્ે અનરે ી આભા ધરાવે છે. આ મરંદરના ચાચર ચોકમાં શ્ીકૃષણના ચૌલ સસં કાર (રારરી ઉતારવાના સસં કાર) કરવામાં આવયા હતા. આ મરં દરમાં મગૂ તબુ ન્ી, પણ યત્રં ગોખની પજાૂ ્ાય છે. ગોખને શણગારીને મગૂ તનબુ સવરૂપ અપાય છે.

અરં ાજીમાં ભાદરવી પનૂ મે શ્દ્ધાળઓુ નું ઘોડાપરુ ઉમટે છે. ગજુ રાત, મહારાષ્ટ્ર અને રાજસ્ાન્ી શ્દ્ધાળઓુ નો પ્રવાહ અગવરત વહેતો રહે છે. અનકે ભતિો તો પદયાત્રા કરી અરં ાજી પહોંચે છે. અરં ાજી તરફ જતા તમામ રસતાઓ પર ઠેરઠેર પદયાત્રીઓની સવે ામાં અસખં ય કેમપ નખં ાય છે. આખા રસતે ચાલતો જતો માનવ મહેરામણ 'રોલ માડી અરં ,ે જય જય અરં 'ે ના નાદ્ી વાતાવરણ ગજવી મકૂ છે. અનકે મડં ળીઓ લારં ી-લારં ી ધજાઓ લઇને જાય છે. એ ધજાઓ માતાજીને ચઢાવાય છે.

શ્ાવણ માસ પરૂ ો ્તાં જ ભાદરવી પનૂ મની તયૈ ારી ભતિો શરૂ કરી દે છે અને પનૂ મના અઠવારડયા અગાઉ્ી લોકો અરં ાજી તરફ પ્રયાણ શરૂ કરી દે છે. કેટલાક સાયકલ પર યાત્રા કરે છે. ભાદરવી પનૂ મે લાખોની સખં યામાં પદયાત્રી અને અનય યાગત્રકો એકત્ર ્તાં આ યાત્રાધામ મળે ાનું સવરૂપ ધારણ કરે છે. અરં ાજી ગવશે ગહંદુ પૌરાગણક ક્ા અનસુ ાર મગહષાસરૂ તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કયા.બુ જ્ે ી અગ્નિદેવે મગહષાસરૂ ને વરદાન આપયું કે, નરજાગતના નામવાળા શસત્રો્ી તને મારી શકાશે નહીં. આ વરદાનના કારણે એણે દેવોને હરાવી દીધા, અને ઇનદ્ાસન જીતી લીધું ઉપરાતં ઋગષઓ પર અતયાચાર ગજાુ રી તમે ના આશ્મોનો નાશ કયયો, પછી તણે કૈલાસ અને ગવષણુ લોક જીતવાનું નક્ી કય.ુંુ આ્ી દેવોએ ગશવજીની મદદ માગી, ભગવાન ગશવે મદદ માટે દેવી શગતિની આરાધના કરવા દેવોને કહ્.ં દેવોએ શગતિની ઉપાસના કરી. આદ્યશગતિ પ્રગટ ્યા,ં અને તમે ણે અસરૂ જોડે યદ્ધુ કરી મગહષાસરૂ નો વધ કયયો, એટલે દેવી 'મગહષાસરૂ મરદનબુ ી' તરીકે ઓળખાયા.ં રીજી એક ક્ા મજુ ર સીતાજીની શોધ કરતાં રામ લક્મણ આરુ પવતબુ ના જગં લોમાં દગષિણ તરફ આવલે ા શ્ગ્રં ી ઋગષના આશ્મે આવયા, અને ઋગષએ ગબરરનાં દેવી અરં ાજીની આરાધના કરવા રામ - લક્મણને જણાવયું એ મજુ ર દેવીની આરાધના કરતા,ં દેવી પ્રસન્ન ્યાં અને રામને 'અજય' નામનું રાણ આપય,ું જે રાણ્ી રામે રાવણને માયયો.

દ્ાપર યગુ માં શ્ી કૃષણની રારરી ઉતારવાની ગવગધ માટે નદં -યશોદા શ્ી કૃષણને લઇ અહીં ગબરર આવયા હતા, અને ગશવજી ત્ા અરં ાજીની પજાૂ - અચનબુ ા કરી કૃષણની રારરી ઉતરાવી, એ્ી આ સ્ળ એ રીતે પણ મહત્વ ધરાવે છે.

અગાઉ કહ્,ં તમે , અહીં ગબરર પર સતી માતાના હૃદયનો ભાગ પડલે ો, (જે દષિના યજ્ઞમાં સતીએ દેહ હોમી દીધો હતો, એ ક્ા જાણીતી છે) ત્ે ી આ શગતિપીઠ અગત મહત્વ ધરાવે છે કેમ કે તે ભાવના, શ્દ્ધા, લાગણી, હૃદય સા્ે સરં ધં ધરાવે છ.ે જ્ે ી અહીં શ્દ્ધાપવૂ કબુ કરેલાં દશનબુ માનું હૃદય સવીકારે છે, અને ભતિોની શ્દ્ધા ફળતી હોવાની પ્રગાઢ માનયતા પ્રવતતે છે.

ગબરરના ગોખમાં અખડં દીવો પ્રગટે છે એ શગતિની જયોત છે. ગબરર ચઢતાં એક ગવશાળ શીલા જમે ાં ફાટ પડલે ી છે તયાં માતાજીની મળૂ ગફુ ા હોવાની વાયકા છે. લગભગ 200 વષ્બુ ી અહીં ભાદરવી પનૂ મે મળે ો ભરાય છે. તે સદં ભતે કહેવાય છે કે અમદાવાદમાં 200 વષબુ પવૂ પલગે નો રોગચાળો ફેલાયો હતો, તયારે તયાનં ા

શ્ષ્ે ીજન હઠીસીંગે અરં ામાને અરજ કરી કે, આ રોગચાળામા્ં ી મારા અમદાવાદને રચાવી લો, તો હું તારા દશનબુ પગપાળા આવીશ અને ્યું એવું કે રોગચાળો હટી ગયો, એટલે હઠીસીંગે શ્દ્ધાળઓુ ને લઇ અમદાવાદ્ી અરં ાજીની પદયાત્રા આરંભી અને અરં ાજી જઇ માનતા પરૂ ી કરી તયાર્ી અમદાવાદ્ી લાલડડં ાવાળા સઘં (માતાજીના પ્રતીક સમા કમુ કુમવાળા) હોય છે. એ સઘં ની ધજા વષયો્ી માતજીના શીખરે ચઢાવાય છે. માતાજીને ભાદરવી પનૂ મે ચઢાવાતી મખુ ય ધજા રાવન ગજની હોય છે જે ગવગધસર પજાૂ કરી ચઢાવાય છે. માતજીના ધવજદંડની ખાસ આમનયા જાળવવામાં આવે છે, તને કયારેય નીચે મકૂ તા ન્ી. આમ આ પવબુ અહીં ગવશષે રની રહે છે. જય અરં .ે

મો. 9824310679

• ધર્મવિચરણ દુર્ગેશ ઉપાધ્ા્

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States