Garavi Gujarat USA

હાસય એ સુખી જીત્વનની ચાત્વી છે

-

લાફટર ઇિ ધ બેસટ મેડીસીન એ અંગ્રેજી કહેવત અનુસાર હાસય સૌરી ઉતિમ દવા ્‍ે. જે લોકો સદાય ખુશખુશાલ રહે ્‍ે તેઓ ઓ્‍ા બીમાર પડે ્‍ે અને જયારે માંડા પડે ત્યારે પર જલદી સાજા રઇ જાય ્‍ે.

ખુલ્ા દદલનું હાસય એક રામબાર ઇલાજ સામબત રાય ્‍ે. સમગ્ર મવશ્વમાં ખુશહાલી ફેલાવવા માટે દર વષવે મેના પહેલા રમવવારે વલડ્વ લાફટર ડેની ઉજવરી કરવામાં આવે ્‍ે.

વૈજ્ામનકોના જરાવયા અનુસાર કોઇ પર વયમક્તને હસવા માટે 17 માંસપેશીઓની અને રિોધ કરવા 32 માંસપેશીઓની જરૂર પડે ્‍ે. મુક્ત રીતે હસવારી રોગ પ્મતકાર શમક્તને નબળી બનાવતાં કાદટ્વસોન અને ઓપીફ્ીનના મનમા્વર અવરોધે ્‍ે. એટલે રોગપ્મતકાર શમક્ત મજબૂત બને ્‍ે. ખડખડાટ હસવારી ફેફસામાં રહેલાં દૂમષત વાયુ બહાર નીકળી જાય ્‍ે અને શ્વસનતંત્ પર યોગ્ય રીતે કાય્વ કરે ્‍ે. વળી આનારી હૃદયની કસરત પર રાય ્‍ે. મુક્ત હાસયરી ભઊખ પર ઉઘડે ્‍ે. એપીફ્ેન નામના ન્યુરોટ્ાન્સમીટર રોગપ્મતકારશમક્તની સારે

વયમક્તની ભૂખને પર મનયંમત્ત કરે ્‍ે. એપીફ્ેનનું પ્માર વધતાં ભૂખ ઓ્‍ી રાય ્‍ે. વૈજ્ામનકોના જરાવયા અનુસાર મુક્તમને હસવારી એપીફ્ેનનું મનમા્વર ઘટે ્‍ે અને ભૂખ લાગે ્‍ે. આધુમનક યુગમાં તાર અને મચંતાને કારરે ડાયામબદટિ, બ્લડપ્ેશર અને હૃદયરોગ જેવી બીમારી રાય ્‍ે. જીવનના વયસત સમયપત્કમાં હસવા માટે પર લોકો પાસે સમય નરી, પરંતુ હકીકત એ ્‍ે કે હસવારી સ્ાયુતંત્ અને મષસત્‍કમાં પરનું દબાર અનાયાસે ઘટી જાય ્‍ે અને વયમક્ત રોડા સમય માટે માનમસક તારરી મુમક્ત મળયાનું અનુભવે ્‍ે. ડોકટરોના જરાવયા અનુસાર હસવારી મષસત્‍કમાં એક મવમશષ્ટ પ્કારનું હોમબોન બને ્‍ે જે વયમક્તને દપખાવો સહન કરવાની ક્મતા આપે ્‍ે. આવી ષસરમતમાં મનને સવસર વાતાવરર તરફ વાળવું અત્યંત જરૂરી ્‍ે અને હાસય તેમાં મહત્વનો ભાગ ભજવે ્‍ે.

કહેવાય ્‍ે કે દરરોજનું ૩૦ મીનીટ હસવારી જીવનનાં ૩૦ વષ્વ વધી જાય ્‍ે. હૃદયરોગરી પીડાતી વયમક્ત માટે હાસય એ અકસીર ટૉનીક ્‍ે, જે એકલા કે સમહુ માં પર કરી શકાય ્‍ે. તને ારી હૃદયને કસરત મળતાં સ્ાયઓુ માં રક્તપ્વાહ વગે ીલો બને ્‍ે, અને દદથીનું હૃદય પ્ફુલ્ીત બની જાય ્‍ે. હાસયરી બ્લડપ્શે ર ઘટે ્‍ે. માનમસક તરાવરી હૃદયરોગની શકયતા રહે ્‍ે. હાસયરી માનસીક તરાવ ઓ્‍ો રાય ્‍ે, કૉલસે ટરોલ ઘટે ્‍ે. મગજના જે હોમબોન્સ આળસ, રાક અને કંટાળો ઉત્પન્ન કરતા હોય ્‍ે તમે ને હાસય દરુ કરી મગજને મળુ અવસરામાં લાવી દે ્‍ે.

ઘરી વાર વયમક્ત ઉપર્‍લ્ું હસી શકતી હોય ્‍ે પર આંતદરકપરે હસી શકતી ન હોય એમ પર બને. આંતરીક શાંતી મેળવવી હોય તો તંદુરસત હાસય જરુરી ્‍ે. એક ગરતરી પ્મારે ગુજરાતમાં લાફીંગ ક્લબોના મેમબરોની સંખયા ૩૫,૦૦૦રી વધુ ્‍ે. એકલા અમદાવાદમાં ૮૦ મવસતારોમાં લાફીંગ ક્લબ ચાલી રહી ્‍,ે જેમના સભયોની સંખયા ૧૦,૦૦૦ જેટલી રવા જાય ્‍ે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States