Garavi Gujarat USA

જંગલમાં સવસ્થ રિેનાર આધુહનક ટારઝન શિેરમાં આવયા બાદ મૃતયુ પામયો

-

આજના જમાનામાં પણ શહેરવી જીવનથવી દરુ જગં લમાં જ ઉછરેલા સાચકુલા ટારઝન મળવી આવતા હોય છ.ે તાજતે રમાં જ આવા એક ટારઝનનું અવસાન થયું છે. ક્વયતે નામનો હો વને લેંગ નામનો એક માણસ બે વ્ન્ય વી વયથવી જ જગલોમાં મોટો થયો હતો અને તાજતે રમાં જ તને 42 વ્મે મૃતયંુ થયું હત.ું આધક્ુ નક દક્ુ નયાથવી અક્લપ્તપણે જગં લમાં 40 વ્્ય સધુ વી ક્જદં ગવી જીવનારા હો વને લગેં ક્વશે લોકોને આઠં વ્્ય પહેલા જાણકારવી મળવી હતવી અને પછવી માનવ સભયતા વચ્ે તને લાવવામાં આવયો હતો. હો વને લેંગ જગં લમાં ખબુ જ સવસથ જીવન જીવવી રહ્ો હતો, પરંતુ માણસો વચ્ે આવતા જ માત્ર 8 વ્મ્ય ાં લેંગને ક્લવર કેનસર થઇ ગયુ અને તને ાથવી જ તે મોતને ભટ્ે ો. ગત 6 સપટમે બરે લેંગનું અવસાન થયું હત.ું

મવીડિયા અહેવાલ અનસુ ાર, વ્્ય 1972માં ક્વયતનામ યદ્ધુ દરક્મયાન અમડે રકાના બોમબમારામાં હો વને લેંગનવી માતા અને અનય બે ભાઇઓના મોત ક્નપજયા હતા. જને ા પછવી પોતાના બાળકનો જીવ બચાવવા માટે લેંગના ક્પતા જગં લમાં જઇ સતં ાઇ ગયા હતા અને તયારથવી જ ક્પતા-પત્રુ જગં લમાં રહેતા હતા. તે સમયે લેંગનવી ઉમં ર માત્ર 2 વ્્ય હતવી. હો વને લેંગએ પોતાના જીવનમાં ્યારેય પોતાના ક્પતા ક્સવાય કોઇ બવીજા માણસને જોયા જ નહોતા. લૈંગે માનવ સભયતા, ઓળખ, ખાન-પાન ક્વશે પણ કોઇ જાણકારવી ન હતવી. તે જગં લમાં મળતવી વસતઓુ ખાઇને વૃક્ોના પાદં િા તથા છાલને પહેરતો હતો.

હો વને લેંગ અને તને ા ક્પતા જગં લમાં ફળ, શાકભાજી, મધ અને ઘણા પ્રકારના માસ ખાતો હતો. તને ા જમવામાં વાદં રા, ઉંદર, સાપં , ગરોળવી, દિે કા, ચામાક્ચિાયા, પક્વી અને માછલવી સક્હત ઘણા પ્રકારના માસં સામલે હતા.

આ ક્સવાય હો વને લૈંગે ્યારેય કોઇ મક્હલાને જોઇ ન હતવી અને તમે ના ક્વશે તને કોઇ જાણકારવી પણ ન હતવી. માણસો વચ્ે આવયા બાદ જયારે તને મક્હલાઓ ક્વશે પછૂ વામાં આવયું તો તને કહ્ં હતું કે તને ા ક્પતાએ તને તે ક્વશે કંઇજ કહ્ં ન હત.ું

િૂ કાસટવે નામનવી એક કંપનવી, જે લોકોને જગં લમાં રહેવાનવી ક્રિ્સ ક્શખવે છે. માણસો વચ્ે આવયા બાદ તે કંપનવીના એલવરો સરે જોે એ હો વને લેંગ સાથે મલુ ાકાત કરાવવી હતવી. તમે ણે જણાવયું કે, તને મોત માનવ સભયતામાં આવયા બાદના બદલાવના કારણે થય.ુ લેંગ તયૈ ાર સાદ્ય પદાથ્ય ખાવા લાગયો હતો અને દારૂનું પણ સવે ન કરવા લાગયો હતો, તમે ણે કહ્ં કે, હું લેંગના જવાથવી ખબુ જ દરૂ છું પરંતુ મારા માટે તને જવું પણ એક મક્ુ ક્ત છે કારણ કે મને ખબર છે કે તે છેલ્ા ઘણા મક્હનાઓથવી પવીિાતો હતો.

Newspapers in English

Newspapers from United States