Garavi Gujarat USA

ટ્રમપનરી ક્રદથાય પછરીનરી મોદરીનરી અમેરિકથાનરી પ્ર્‍મ મુલથાકથાત

-

ભારતના વડાપ્ધાન નરેનદ્ર મોિી ગત ્સપ્ાહે અમેદરરાના પ્વા્સે જઇ આવયા. રોરોના મહામારી અને જો બાઇડેન પ્ેક્્સડેનટ બનયા તે પછીની તેમની અમેદરરાની આ પહેલી મુલારાત હતી. મોિીની આ મુલારાતનું મહતવ ભારત માટે ઘણું હતું. આ વખતની યારિામાં તેઓએ ્સંયુતિ રાષ્ટોની ્સામાનય ્સભાના ્સરિને ્સંબોધન રયુું હતું પણ મુખય મહતવ તેમની પ્ેક્્સડેનટ બાઇડેન અને વાઈ્સ પ્ેક્્સડેનટ રમલા હેદર્સ ્સાથેની મુલારાતનું હતું.

બાઇડેન પ્ેક્્સડેનટ બનયા પછી મોિી પહેલી જ વાર તેમને મળી રહ્ા હતા. મોિીને મૂળે ભૂતપૂવકા પ્મુખ ડોનાલડ ટ્ર્મપ ્સાથે િોસતી હતી. ભારતીય ્સમુિાયમાં પોતાની લોરક્પ્યતાનો લાભ ટ્ર્મપને પ્મુખપિની ચૂંટણીમાં મળે તેવા પ્યા્સો પણ અગાઉની મુલારાતમાં તેઓ રરી ચૂકયા હતા. આવા ્સંજોગોમાં બાઇડેન અને રમલા હેદર્સ રેવું વલણ અપનાવે છે એ જાણવામાં બધાંને ર્સ હતો. બાઇડેન અને મોિી બંને પોતપોતાના િેશોના વડાઓ છે એટલે મુલારાતમાં અંગત ગમાઅણગમા પ્ક્તક્બંક્બત ન થઇ જાય અને િેશનું ક્હત જળવાય એવા જ તેમના પ્યા્સ હોય એ સવાભાક્વર છે. બાઇડેન અને હેદર્સે મોિીને યથાયોગય પ્ક્ત્સાિ આપયો હતો. જોરે, ટ્ર્મપની જેમ મોિીને ભેટવાનું બાઇડેને ટાળયું હતું. ટ્ર્મપ વખતે જે િોસતીનું વાતાવરણ જોવા મળતું હતું એના બિલે આ વખતે બાઇડેને ક્શષ્ાચાર જાળવયો હતો એમ રહી શરાય.

મોિી 2014માં વડાપ્ધાન બનયાં પછી આ તેમની અમેદરરાની ્સાતમી મુલારાત હતી. મોિીએ તેમની મુલારાતને ઇનડો યુએ્સ ્સવકાગ્ાહી વૈક્વિર વયૂહાતમર ભાગિારીને મજબૂત રરવાની તથા જાપાન અને ઓસટ્રેક્લયા ્સાથેના ્સંબોધને ગાઢ બનાવવાની તર ્સમાન ગણાવી હતી.

ગત શુક્રવારે વહાઈટ હાઉ્સમાં પ્ેક્્સડનટ બાઇડેન ્સાથે મોિીની બેઠર યોજાઇ હતી. બાઇડને રોરોના ્સામેની લડાઈ, પયાકાવરણ ્સામેના વૈક્વિર પડરારો અને ્સુરક્ક્ત ઇનડો પેક્્સદફર ક્વસતાર માટે ભારત ્સાથે વધુ રામગીરી રરવાની ઇચછા વયતિ રરી હતી. આ બેઠરમાં બાઇડેને જણાવયું હતું રે ભારત અને અમેદરરાના ્સંબંધો વધુ ગાઢ બનશે. મોિીએ પોતાના ્સંબોધનમાં પ્ેક્્સડનટને જણાવયું હતું રે આ િાયરાે બંને િેશોના લોરો વચ્ચેના ્સંપર્કથી આરાર લેશે. મને

ખુશી છે રે ઇસનડયન ડાયાસપોરા અમેદરરાની પ્ગક્તમાં ્સક્ક્રય યોગિાન આપી રહ્ો છે.

બાઇડેન ્સાથેની મુલારાત ટ્ર્મપના ્સમયમાં જોવા મળેલી ઉષમાની ્સામે ઉષમાક્વહોણી રહી. રિાચ આ સવાભાક્વર હતું. મોિીએ ટ્ર્મપનો છડેચોર પક્ લઇને એર મોટી રાજદ્ારી ભૂલ રરી હોવાનું જણાય છે.

બાઇડેનને મળયા એ પહેલા મોિી વાઈ્સ પ્ેક્્સડેનટ રમલા હેદર્સને મળયા હતા. ગયા ગુરૂવારે વહાઇટહાઉ્સમાં બંને વચ્ચે મુલારાત યોજાઇ હતી. આ પ્્સંગ અિભૂત હતો. બે િેશોનું પ્ક્તક્નક્ધતવ રરતા બંને મહાનુભાવો ભારત ્સાથે ્સંબંધ ધરાવતા હોય એવું અમેદરરાના ઇક્તહા્સમાં પ્થમ વાર બનયું હતું. રમલા હેદર્સ ભારતીય મૂળના છે. તેમની ્સાથે મંરિણા રરવી મોિી માટે એર અલગ જ અનુભવ હશે. રમલા હદે ર્સ ્સાથેની બેઠરમાં વક્ૈ વિર રિા્સવાિના પ્્સારમાં પાદરસતાનની ભૂક્મરાનો મુદ્ો ઊભો થયો હતો. રિા્સવાિનો મુદ્ો આવયો તયારે વાઇ્સ પ્ેક્્સડનટે પોતાની રીતે આ ્સંિભકામાં પાદરસતાનની ્સંડોવણીનો ઉલ્ેખ રયયો હતો.

રમલા હદે ર્સે ્સરહિ પારના રિા્સવાિના મુદ્ે વડાપ્ધાન મોિીના ક્વધાન ્સાથે ્સહમક્ત વયતિ રરી હતી. ્સાથે જ તેઓ વાત પર પણ એરમત હતા રે ભારત વષયોથી રિા્સવાિનો ભોગ બની રહ્ં છે અને હવે રિા્સવાિી ્સંગઠનોને પાદરસતાનથી મળી રહેલી મિિ પર અંરુશ લગાવવાની જરૂર છે.

રમલા હેદર્સ અને બાઇડને ્સાથને ી મલુ ારાત બાિ મોિીએ 25 ્સપટે્મબરના રોજ નયૂ યોર્કમાં ્સંયુતિ રાષ્ટોની મહા્સભાને ્સંબોધન રરતાં જણાવયંુ રે તેઓ એવા િેશનું પ્ક્તક્નક્ધતવ રરે છે જે લોરશાહીની માતા હોવાનું ગૌરવ ધરાવે છે. તેમણે રેલવે સટેશન પર ચા વેચનાર વયક્તિથી લઈને એર વડાપ્ધાન બનવાની વાતનો ઉલ્ેખ રરીને િેશની લોરશાહી રેટલી મજબૂત છે અને તેમાં બધાં ્સમાન છે એ મુદ્ો ઉપ્સાવવાનો પ્યા્સ રયયો હતો.

ભારતની લોરશાહીનો ઉલ્ેખ રરતા મોિીએ જણાવયું રે, અમારી લોરશાહીની પરપં રા હજારો વષયો જૂની છે. હું એવા િેશનું પ્ક્તક્નક્ધતવ રરં છું જેને લોરશાહીની માતા તરીરે ઓળખવામાં આવે છે. 15 ઓગસટના રોજ ભારત તેના 75માં આઝાિી પવકામાં પ્વેશયું હતું. અમારી ક્વક્વધતા જ અમારી મજબૂત

લોરશાહીની ઓળખ છે તેમ વડાપ્ધાને જણાવયું હતું.

મોિીને ્સરપ્ાઇઝ આપવામાં અને નવા ક્વક્રમો સથાપવામાં રે નવા ઇક્તહા્સ રચવામાં ઘણો ર્સ હોવાનું જાણીતું છે. મોિીના આ વખતના અમેદરરાના પ્વા્સ િરક્મયાન એર નવો ઇક્તહા્સ ્સજાકાયો હતો. ્સતત ૧૩ રલારની મુ્સાફરી રરીને ભારતથી ્સીધા અમેદરરા પહોંચનારા તેઓ પ્થમ ભારતીય વડાપ્ધાન બનયા હતા. ્સામાનય રીતે ભારતના ભૂતપૂવકા વડાપ્ધાનો અમેદરરા જતા તયારે જમકાનીના ફ્ેનરફટકામાં રોરાણ રરતા હતા. ફેનરફટકા રોરાણ રયાકા પછી અમેદરરા જવા રવાના હતા. છેલ્ે ૨૦૧૯ના ચક્ચકાત અમેદરરા પ્વા્સ િરક્મયાન મોિી પણ ફેનરફ્કટથી અમેદરરા ગયા હતા. આટલી લાંબી ્સળંગ મુ્સાફરી રરવી એર ઇસનડયાના વન પલ્સ ક્વમાનના રારણે શરય બની છ.ે આ નવંુ ક્વમાન અમેદરરાના પ્ક્ે ્સડને ટ માટે ખા્સ તૈયાર રરાયેલા એરફો્સકા વન જેવી ્સવલતો ધરાવે છે.

આ મુલારાતમાં ક્વિેશમાં વ્સતા ભારતીયોમાં મોિીની લોરક્પ્યતા રેટલી છે એ જોવા મળયું હતું. મોિી અમેદરરા પહોંચયા એ પછી તયાંના ભારતીય ્સમુિાયના લોરોએ તેમનું ભવય સવાગત રયુું હતું. ઇસનડયન અમેદરરન ગ્ુપે મોિીનું ભવય સવાગત રયુું હતું. એરપોટકા પરથી મોિી હોટેલમાં ગયા હતા. હોટેલમાં મોિીએ ઇસનડયન રો્મયુક્નટીના ્સભયો ્સાથે વાતચીત રરી હતી. મોિી જયાં ગયા તયાં તેમને જોવા તથા તેમની ્સાથે હાથ ક્મલાવવા માટે ભારતીય ્સમુિાયના લોરો ઉમટી પડ્ા હતા. ઘણાં લોરો તો નોરરી-ધંધામાંથી ખા્સ રજા લઇને મોિીના સવાગતમાં જોડાયા હતા. મોિી ્સામાનય રીતે અમેદરરાની મુલારાત િરક્મયાન મોટી ્સંખયામાં ભારતીય ્સમુિાયના લોરો ્સાથે ઇવેનટનું આયોજન રરતાં હોય છે. પણ આ વખતે રોરોનાના રારણે તે શકય બનયું નહોતું.

મોિીએ અમેદરરામાં લગભગ 65 રલારનું રોરાણ રયુું હતું. અહીં તેમની ટાઇમ મેનેજમેનટની રુશળતા જોવા મળી હતી. આ 65 રલારની અમેદરરાની યારિામાં મોિીએ 20 બેઠરોમાં ભાગ લીધો હતો અને ફલાઈટમાં જતી અને આવતી વખતે બીજી ચાર બેઠરો યોજી હતી. આમ મોિીએ 65 રલારમાં રુલ 24 બેઠરોમાં ભાગ લીધો હતો.

Newspapers in English

Newspapers from United States