Garavi Gujarat USA

કમલા હેરિસ સાથેની મોદીની બેઠકમાં ત્ાસવાદનો મુદ્ો ચચાચાયો

- પહેલા પાનાનું ચાલુ .....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્ં કે પ્રરેસિડરેન્્ટ બાઈડન િાથરે 2014 અનરે 2016માં વાતચીત કરવાની તક મળી હતી. કે્ટલાક ક્રેત્ોમાં ભારતનરે અમરેરરકાની જરૂર છે અનરે કે્ટલાક ક્રેત્ોમાં અમરેરરકાનરે ભારતની જરૂર છે. આ દાયકો ્ટેલરેન્્ટનો છે અનરે ભારતીયો તરેમા અમરેરકાની મદદ કરે છે. મહાતમા ગાંધીએ કહ્ં હતું કે આપણરે આ પલાનરે્ટના ટ્રસ્ટી છીએ. આપણરે તરેની રક્ા કરવી પડશરે. ક્ાઈમરે્ટ ચરેન્જ અનરે કોસવડ જરેવા મુદ્ે બન્રે દેશ િાથરે મળી કામ કરી રહ્ા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી િાથરેની પ્રથમ મુલાકાતમાં અમરેરરકાના વાઇિ પ્રરેસિડન્્ટ કમલા હેરરિરે ત્ાિવાદમાં પારકસતાનની ભૂસમકાનો ઉલ્રેખ કયયો હતો અનરે જણાવયું હતું કે પારકસતાનમાં ત્ાિવાદી જૂથો કાય્યરત છે. પારકસતાનરે તરેમની િામરે પગલાં લરેવા જોઇએ, જરેથી અમરેરરકા અનરે ભારતની િુરક્ાનરે અિર ન થાય. વડાપ્રધાન મોદી અનરે કમલા હેરરિ વચ્રે ગુરુવારે વહાઇ્ટહાઉિમાં મુલાકાત થઈ હતી.

આ પહેલો પ્રિગં હતો કે કોઈ ભારતીય મળૂ ની અમરરે રકી વાઇિ પ્રસરે િડન્્ટે ભારતીય વડાપ્રધાન િાથરે મલુ ાકાત કરી હોય. આ બઠરે કમાં ત્ાિવાદમાં પારકસતાનની ભસૂ મકાનો મદ્ુ ો ઊભો થયો હતો કે નહીં તવરે ા પ્રશ્નના જવાબમાં ભારતના સવદેશ િસચવ હરવ્ય ધન્ય શ્ીંગલાએ જણાવયું હતંુ કે ત્ાિવાદીનો મદ્ુ ો ચચાય્ય ો તયારે વાઇિ પ્રસરે િડન્્ટે પોતાની રીતરે આ િદં ભમ્ય ાં પારકસતાનની િડં ોવણીનો ઉલ્ખરે કયયો હતો.

તરેમણરે જણાવયું હતું કે કમલા હેરરિરે િરહદ પારના ત્ાિવાદના મુદ્ે વડાપ્રધાન મોદીના સનવરેદન અંગરે પણ િંમતી વયક્ત કરી હતી. િાથરે જ તરેઓ વાત પર પણ એકમત હતા કે ભારત દશકાઓથી ત્ાિવાદનો સશકાર બની રહ્ં છે અનરે હવરે ત્ાિવાદી િંગઠનોનરે પારકસતાનથી મળી રહેલી મદદ પર અંકુશ લગાવવા અનરે તરેના પ્રતયરે કડક વલણ અપનાવવાની જરૂર છે.

આ બરેઠકમાં બંનરે નરેતોએ ભારત-અમરેરરકા વયૂહાતમક ભાગીદારી વધુ મજબૂત કરવાનો સનણ્યય કયયો હતો તથા લોકશાહી િામરેના જોખમ, અફઘાસનસતાન અનરે ઇન્ડો-પરેસિરફક િસહતના િસહયારા સહતના વૈસવિક મુદ્ાની ચચા્ય કરી હતી.

કમલા હેરરિ િાથરેની ચચા્યમાં મોદીએ વધુમાં કહ્ં કે અમરેરરકામાં તમરે વાઈિ પ્રરેસિડન્્ટ તરીકે ચૂં્ટાયા તરે મહતવનું છે. એ દુસનયા મા્ટે પ્રરેરણાસત્ોત છે. તમરે અનરે બાઈડરેન મળીનરે ભારત-અમરેરરકાના િંબંધોનરે વધુ મજબૂત કરો. અમરે તમારું િન્માન કરીએ છીએ, હંુ તમારું ભારતમાં સવાગત કરવા ઈચછું છું. તમારી સવજય યાત્ા ઐસતહાસિક છે.

અમરેરરકાના વાઈિ પ્રરેસિડન્્ટે મોદીનું સવાગત કરતા બંનરે દેશોના મજબૂત િંબંધોનરે નવી ઊંચાઈ આપવાની જરૂરત પર ભાર મુકયો હતો. તરેઓએ કહ્ં હતું કે ભારતના આ સનણ્યયથી ઘણાં ખુશ છે કે ભારત ફરીથી વરેકકિન એકિપો્ટ્ય શરૂ કરવાનું છે. ભારતમાં હવરે દરરોજ એક કરોડથી વધુ લોકોનરે વરેકકિનરે્ટ કરવામાં આવરે છે અનરે આ િંખયા ઝડપથી વધી રહી છે. ભારતમાં કોસવડ ખતરનાક બન્યો હતો તયારે અમરેરરકા એ મુશકેલ િમયમાં તરેમની િાથરે ઊભું હતું.

હેરરિરે િુરક્ા મામલોનો ઉલ્રેખ કરતા કહ્ં કે અમરે બંનરે સહંદ અનરે પ્રશાંત મહાિાગરમાં ફ્ી ટ્રરેડ અનરે ફ્ી રૂ્ટનરે મહતવ આપીએ છીએ અનરે આ રદશામાં કામ કરી રહ્ાં છીએ. ક્ાયમરેન્્ટ ચરેન્જના મુદ્ાનરે પણ ભારત િરકાર ગંભીરતાથી લઈ રહી છે. અમનરે સવવિાિ છે કે બંનરે દેશો મળીનરે પીપલ-્ટૂ-પીપલ કોન્્ટેક્ટ વધારશરે અનરે સવવિમાં તરેનો િારો પ્રભાવ પડશરે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States