Garavi Gujarat USA

ભારતમાં આવતા મહહનાથી બાળકોને કોરોનાની રસી અપાવાની શકયતા

-

ભારતમાં પણ હવે બાળકોને કોરોનાનરી રસરી આપવાનું કામ આગામરી મવહનાથરી શરુ થવાનરી શ્કયતા છે. હવે ભારતમાં હાલમાં એક રદવસમાં કરોિોનરી સંખયામાં રસરીનું ઉતપાદન શરુ થઇ ગયંુ છે, જેથરી રસરીનરી અછત અંગે ભૂતકાળમાં જે પ્શ્ો સજા્ટયા હતા તે હવે દૂર થતા જણાઇ રહ્ા છે.

બાળકોનરી રસરીના ઉતપાદન ઉપર સરીરી નજર રાખરી રહેલાં સૂત્રોએ કહ્ં હતું કે ૧૨ વષ્ટ કે તેથરી વધુ ઉમં રના બાળકો અને રકશોરોે આગામરી મવહનેથરી એરલે કે ઓ્કરોબરથરી કોવવિ-૧૯નરી રસરી મેળવવાને પાત્ર બનરી જશે. તેમણે જણાવયું હતું કે કેરિલા હેલથકરે નરી ઝાયકોવરી-િરી નામનરી રસરી લોનચ થયા બાદ બાળકોને રૂંક સમયમાં

રસરી આપવાના સંજોગો લઉજળા થતાં દેખાઇ રહ્ા છે.

વવશ્વનરી સૌ પ્થમ િરીએનએ આધારરત ઝાયકોવરી-િરી નામનરી આ રસરીને ગત મવહને જ ભારતરીય વનયમનકારરી એજનસરીે ઇમરજનસરીના સંજોગોમાં ઉપયોગ કરવાનરી મંજૂરરી આપરી દદીંધરી હતરી. સૂત્રોએ એમ પણ કહ્ં હતું કે બાળકો મારે રસરી તૈયાર કરનાર આ કંપનરી એક વમહામાં રસરીના એક કરોિ િોઝનું ઉતપાદન કરવાનરી ક્ષમતા ધરાવે છે.

જો કે કેનનદ્રય આરોગય મંત્રાલયે બાળકોનરી રસરી અંગે હજુ સુધરી કોઇ સતિાવાર જાહેરાત કરરી નથરી પરંતુ એક વાત તદ્દન સપષ્ટ છે કે ભારતંમાં બાળકો મારે કેરિલાનરી ઝાયકોવરી-િરી વસવાય હાલ અનય કોઇ રસરી ઉપલબધ નથરી.

કેનદ્ર સરકારે બાળકોનરી રસરી અંગે હજુ સુધરી ભલે કોઇ સતિાવાર જાહેરાત કરરી નથરી પરંતુ ભારત સરકારનરી જ જ ડ્રગ રેગયુલેરર એજનસરીએ ગત ૨૦ ોગસરના રદવનસે જ કેરિલાનરી આ રસરીને ઇમરજનસરી યુઝ મારે લરીલરી ઝંિરી આપરી દઇને પરોક્ષ સંકેત આપરી દરીધો હતો કે ભારતમાં ખુબ રૂંકા સમયમાં જ ૧૨ વષ્ટ કે તેથરી વધુ ઉંમરના બાળકો અને રકશોરોને કોવવિનરી રસરીથરી સુરવક્ષત કરરી શકાશે. આ રસરીનરી વવશેષ ખાવસયત એવરી છે કે તે પલાઝમરીિ િરીએનએ કોરોના વેન્કસન છે. ત્રણ િોઝનરી આ વેન્કસનને લગાવવા મારે ઇંજે્કશનનરી કોઇ જરુર રહેશે નહીં. પ્થમ િોઝ લરીધા બાદ ૨૮ રદવસે બરીજો િોઝ અને તયારબાદ ૫૬ રદવસ પછરી ત્રરીજો િોઝ લેવાનો રહેશે.

Newspapers in English

Newspapers from United States