Garavi Gujarat USA

લોર્ડ બિબલમોરિયા કોબ્ા િીયિના લેણદાિોને નાણા ચૂકવવા તૈયાિ

-

િોડટિ બ્બબ્િમોરરયાના િેણદારોએ ગત વર્ષે રિૂઅર પાસેથી 3 બ્મબ્િયન પાઉન્ડનું રડબ્વડન્ડ એકત્ કયાટિ પછી નાણા ચૂકવવા માટે પોતાના કોરિા બીઅર બ્બઝનેસ પર દેવુ કયુું હતું.

બ્બઝનેસ િોબી ગ્ુપ-સીબીઆઈના પ્રેબ્સડેન્ટ અને પીઅરે 1989માં કોરિા િેગરની સથાપના ફતિ વર્ટિ 2009માં બ્બઝનેસ પડી ભાંગે તે માટે કરી હતી, જેનાથી, 340 િેણદારોના બ્ખસસામાંથી 70 બ્મબ્િયન પાઉન્ડથી વધુની રકમ ગઇ હતી.

જોકે, બ્બબ્િમોરીયાએ અમેરરકન રિૂઅર મોિસન કૂસટિ સાથે મળીને આ પ્રી પેક ડીિ દ્ારા તેને બચાવયું હતંુ અને તમામ િેણદારોને તેમના રડબ્વડન્ડના બ્હસસામાંથી ચૂકવણી કરવાની ખાતરી આપીને ક્ેરડટ મેળવી હતી. 2019માં તેમણે એવો આગ્હ કયયો હતો કે, તેઓ પ્રબ્તજ્ાનું પાિન કરવાનો સંપૂણટિ પ્રયાસ કરી રહ્ા છે. અને જરૂર મુજબ તે વધુ િાંબા સમય સુધી કરશે. જોકે, જેમણે વીમો િીધો હતો તેવા થોડા રોકાણકારોને તેમાંથી બાકાત રાખવામાં આવયા હતા.

59 વર્ષીય પીઅર, કોરિા બીયર પાટટિનરશીપના ચેરમેન છે અને તેમાં 49.9 ટકા બ્હસસો ધરાવે છે. મોલસન કૂસટિ સાથે સંયુતિ સાહસની સથાપના દસ વર્ટિ માટે કરવામાં આવી હતી, પરંતુ તે મે 2019માં િંબાવવામાં આવી હતી.

તેમના પ્રવતિાએ તાજેતરમાં જણાવયું હતું કે, ‘અગાઉની જેમ, મોટાભાગના રડબ્વડન્ડનો ઉપયોગ િેણદારોને ચૂકવવા માટે કરવામાં આવયો છે અને સંયુતિ સાહસના બાકીના વર્યોમાં, િોડટિ બ્બબ્િમોરરયાએ બાકીના િેણદારોને તેમના રડબ્વડન્ડના બ્હસસામાંથી ચૂકવણુ કરવાનું યથાવત રાખવાની યોજના બનાવી છે.’

કંપની હાઉસમાં દાખિ કરાયેિા સાહસના 2020ના એકાઉન્્ટસ મુજબ, વર્ટિ દરબ્મયાન બ્બબ્િમોરરયાને ચૂકવવામાં આવેિું કુિ રડબ્વડન્ડ 3 બ્મબ્િયન પાઉન્ડ હતું, જે 2019માં 4.2 બ્મબ્િયન પાઉન્ડ હતું. બ્બબ્િમોરરયાને અંદાજે 265,000 પાઉન્ડ કન્સલટન્સી ફી તરીકે ચૂકવવામાં આવયા હતા.

કોબ્વડ-19 મહામારીને કારણે બ્બઝનેસ ખરાબ રીતે પ્રભાબ્વત થયો હતો, તેનું ટનટિઓવર 33.2 ટકા ઘટીને 35.7 બ્મબ્િયન પાઉન્ડ થયું હતું, જોકે, તે વર્ટિ દરબ્મયાન 36 ટકાના વયાપક બીયર માકકેટના ઘટાડાથી થોડું વધારે હતું.

કુિ નફો 39.9 ટકા ઘટીને 9.4 પાઉન્ડ બ્મબ્િયન થયો, જયારે ટે્સ અગાઉનો નફો 49.3 ટકા ઘટીને 4.7 પાઉન્ડ બ્મબ્િયન થયો. મુખય ફટકો ભારતીય અને બાંગિાદેશી રેસટોરન્્ટસને ઓન-ટ્ેડ વેચાણથી પડ્ો હતો, જે િોકડાઉન દરબ્મયાન ઇન્ડોર ડાઇબ્નંગ માટે બંધ હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States