Garavi Gujarat USA

દદલ્ીમાંથી રૂા.13 કરોડ અને મુંબઈમાંથી રૂા.15 કરોડનું ્ેરોઇન પકડાયું

-

પ્વધાનસભાની ચૂંટણી વહેલી આવવાની અટકળો વચ્ે શપ્નવારે સોમનાથ,જુનાગઢ,પોરબંદરની મુલાકાતે આવેલા ગુજરાત રિદેશ ભાજપ રિમુખ સી.આર.પારટલે સપષ્ટ સંકેત આપયો હતો કે પ્વધાનસભા ચૂંટણી તેના પ્નયત સમયે જ યોજાશે અને રિધાનમંડળમાં જેમ તમામ રિધાનો પડતા મુકાયા તેવી 'નો રરપીટ 'પ્થયરી તમામ ધારાસભયો માટે લાગુ નહીં પડે.

ઇન્ટરનેશનલ ડ્રગ પ્સસન્ડકેટમાં સામેલ ત્રણ આપ્ફ્કન નાગરરકોની રદલહીના દ્ારકામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી રૂા.13 કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવયું છ.ે બીજી તરફ મુંબઈ પોલીસના એન્ટી નાકયોરટકસ સેલ (એએનસી)એ રૂા.15 કરોડના હેરોઇન સાથે રાજસથાનના બે ડ્રગ સપલાયની ધરપકડ કરી હતી, એમ બુધવારે અપ્ધકારીઓએ જણાવયું હતું.

પોલીસે જણાવયું હતું કે દ્ારકામાંથી ડ્રગ પ્સસન્ડકેટના માસટરમાઇન્ડ સટેન્લી ચીમેઇઝ અલાસોન્યે (41 વર્ષ), હેનરી ઓકોલી (41) અને ઉચેચુકવુ પીટર ઇગબોનાજુ (37)ની 1 રકગ્ા અને 300 ગ્ામ હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ તાજેતરમાં ઉત્તમનગર અને મોહન ગાડ્ષનમાં સપ્ક્રય હતી. આરોપીએ પાસે ગેરકાયદેસર રીતે ઘુસયા હતા અને વેપ્લડ પ્વઝા નથી.

પોલીસે જણાવયું હતું કે આ નશીલા રપ્શયા થઈને નાઇપ્જરરયામાંથી ભારતમાં આ નશીલા પદાથ્ષનું સમગપ્લંગ કરવામાં આવયું હતું. દ્ારકાના ડેપયુટી કપ્મશનર ઓફ પોલીસ શંકર ચૌધરીએ જણાવયું હતું કે અગાઉથી મળેલી માપ્હતીને આધારે પોલીસે 1 ઓકટોબરે મોહન ગાડ્ષનમાં જાળ પ્બછાવી હતી અને એક રકગ્ા હેરોઇન સાથે બે આરોપીને પકડ્ા હતા. આ બંને ગુનેગારો 2019માં બાંગલાદશે માંથી ભારત આવયા હતા. પોલીસની પૂછપરછમાં તેમણે જણાવયું હતું કે આ હેરોઇન રપ્શયામાંથી આપ્ફ્કા આવયું હતું અને પછી ભારત પહોંચયું હતું. ઘણીવાર બાંગલાદેશ અને નેપાળમાંથી પણ નાકયોરટકસ ભારતમાં લાવવામાં આવે છે.

મુંબઈના નાકયોરટકસ સેલે જણાવયું હતું કે તેમને માપ્હતી આપી હતી કે કેટલીક ઓગગેનાઇઝડ પ્સસન્ડકેટ રાજસથાનના રિતાપગઢમાંથી મુંબઈમાં હેરોઇનનો સપલાય લાવી રહી છે. તેથી સોમવારે દપ્ક્ણ મુંબઈના ડોંગરી પ્વસતારમાં જાળ પાથરવામાં આવી હતી તથા હાકીમ ગુલ ખાન અને તેના સાથીદાર પ્જવણલાલ ભેરલાલ મીણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને ખાન અને મીણા પાસેથી 4.5 રકગ્ા અને 500 રકગ્ા હેરોઇન મળયું હતું. આ જથથાની રકંમત આશરે રૂા.15 કરોડ થાય છે. બંને આરોપીએ છેલ્ાં કેટલાંક રદવસોથી મુંબઈમાં રહેતા હતા.

આ વર્ષના જાન્યુઆરી પછીથી મુંબઈ પોલીસે 3,333 ડ્રગ કેસમાં 3,575 વયપ્તિની ધરપકડ કરી છે અને કુલ 3,813 રકગ્ા નાકયોરટકસ જપ્ત કયુું છે. જેની રકંમત રૂા.86.50 કરોડ થાય છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States