Garavi Gujarat USA

ત્ચા અને ્ાળના સૌંદય્ય તથા સ્ાસ્થય માટે ઉપયવોગી મલુ તાની માટી વનસતેજ ચહેરા પર ચમક

મુલતાની માટીના વ્વ્ધ ઉપયવોગવો ચામડીની એલર્જી માટે ખીલ ફવોડલીઓ માટે તડકાથી ચહેરવો કાળવો પડી ગયવો હવોય તે માટે

-

પંજાબ, વસંધ, મુલતાનમાં ઉતપન્ન થતી પીળા રંગની માટી મુલતાની માટી તરીકે ઓળખાાય છે. મુલતાની માટીની વિવશટિતા અને ગુણને પારખીને તે પ્રાંતના લોકો માટીનો ઉપયોગ નહાિા માટે સાબુની માફક અને િાળ ધોિા માટે કરતા હતા, હાલમાં પણ અનેક સૌંદય્સ પ્રસાધનો અને સુંદરતાને લગતી સમસયા માટે િપરાતી મુલતાની માટીના ગુણ અને ઉપયોગો વિશે જાણીએ.

મુલતાની માટીમાં મેગ્ેશયમ, કેલશયમ, ડોલોમાઇટ અને ક્ાટ્સઝ જેિા ખનીજો છે, જેને કારણે ચામડી અને િાળને લગતી સમસયાઓ માટે ઉપયોગી છે. મુલતાની માટીનો વચકાશ દૂર કરિાનો, એનટી ફંગલ હોિાની સાથે ચામડી અને િાળને મુલાયમ બનાિિાનો ગુણ આશ્ચય્સજનક છે. સામાનય રીતે ચીકાશ, તેલ દૂર કરે તેિા પદાથથો િાપરિાથી ચીકાશ તો દૂર થઇ જશે, પરંતુ તે સાથે ચામડી િાળને રૂક્ બનાિે છે, જયારે મુલતાની માટી ચામડી અને િાળમાં મૃદુતા લાિે છ.ે

આધુવનક સમયમાં મુલતાની માટી કે જેને કુલસ્સ અથ્સ કહે છે તેનાં વિષે થયેલા સંશોધનોના આધારે તેનાં અનેક ઉપયોગો જેિા કે માબ્સલની સફાઇ, ઘસાઇમાં િાપરીને માબ્સલને ચમકાિિા માટે િપરાય છે. તાજમહલની જાળિણી અને આરસના પ્થથરોની ચમક જાળિિા માટે પણ મુલતાની માટી િપરાય છે. મુલતાની માટીના રાસાયવણક - ખનીજ કંપોઝીશનને મળતી જ માટી અમેરરકા અને મેષ્્સકો આસપાસનાં ખાસ કરીને જ્ાળામુખીનાં અિશેષો ધરાિતા પ્રદેશોમાં પણ જોિા મળે છે. વમવલટરીના યુવનફોમ્સને જીિાંત ફંગસથી બચાિિા અનય સફાઇ કરે તેિા રસાયણ સાથે કુલસ્સ અથ્સ િાપરિાની પ્રથા તયાં પણ ચાલી આિે છ.ે આ ઉપરાંત દીિાલોમાં રંગ લગાિતા પહેલા, સરફેસ પ્રીપેરશે ન માટે લગાિિામાં આિતી પુટ્ીમાં પણ તે િપરાય છે.

ચામડી પર એલર્જીને કારણે થતાં ડાઘ અને ચકામા મટાડિા માટે જરૂરરયાત મુજબ પાણી, ગુલાબજળ, રદિેલ અથિા નારરયેળ તેલમાં મુલતાની માટી ભેળિી ચોપડિાથી લાલાશ, ફોડકી, ચીકાશ, ચકામા તથા સકારના ડાઘમાં ફાયદો કરે છે.

કરચલી અને ડાઘ માટે

મુલતાની માટીમાં રહેલા ખનીજનું પોષણ અને લોહીનું પરરભ્રમણ િધારિાના ગુણને કારણે તિચાની જીિનીયતા િધે છે. ડાઘને દૂર કરે છે. ઓલીિ ઓઇલ, બદામના તેલમાં ભેળિીને લગાિિાથી ફાયદો કરે છે.

સૂય્યતાપથી દાઝેલી ત્ચા માટે ગુલાબજળમાં ભેળિીને મુલતાની માટી લગાિિાથી તેમાં રહેલાં મેગ્ેવશયમ ક્ોરાઇડનાં પ્રભાિથી તિચાનો રંગ સામાનય બને છે, તિચામાં રૂઝ આિે છે.

યુિાન િયે તથા અમુક રકસસામાં અંતઃસ્ાિોના અસંતુલનને પરરણામે ખીલ - ફોડકીઓ થિાનું મુખય કારણ તિચાને મુલાયમ રાખતું ચીકણું દ્રવય સીબમનું િધેલું પ્રમાણે કારણભૂત હોય છે. મુલતાની માટીનો ચીકાશ દૂર કરિાનો પણ સીબમના પ્રમાણને સંતુવલત કરિાનો ગુણ છે. ફોડકીઓમાં થયેલા ઇનફેકશનને પણ દૂર કરે છે. સોજો અને લાલાશ પણ મટાડે છે. ખીલ - ફોડકીની સમસયા દૂર કરિા મુલતાની માટી, ગુલાબજળ, જાયફળનો પાિડર ભેળિી લગાિિાથી ફાયદો થાય છે.

ચહેરવો કાંવત્ાન, ડાઘ રવહત બના્્ા માટે મુલતાની માટી 1 ચમચી, લીડમાનો રસ 1 ચમચી, ગુલાબજળ 4 ચમચી ભેળિી ચહેરા પર ફેસપેક લગાિી 20 વમવનટ પહેલાં પલાળી ચહેરો ધોઇ લેિો. 1 ચમચી મુલતાની માટી, 1 ચમચી ખાટું દહીં, 1 ચમચી લીંબુનો રસસ 2 ચમચી ગુલાબજળ ભેળિી ફેસપેક લગાિિી.

1. ચમચી મુલતાની માટી, 2 ચમચી કાકડીનો રસ, 1 ચમચી લીંબુનો રસ, ભેળિીને બનાિેલો ફેસપેક

તિચામાં ચમક લાિે છે.

્ાળની સમસયા માટે હેરપેક

• લુખખા િાળમાં ચમક લાિિા - આશરે 4 ચમચ મુલતાની માટી, 2 ચમચી મધ, 1 ચમચી દહીં ભેળિીને બનાિેલો હેરપેક લગાિતા પહેલાં િાળમાં રદિેલ, નારરયેળ તેલ, ઓવલિ ઓઇલ સરખા પ્રમાણમાં ભેળિી નિશેકું ગરમ કરી લગાિિું. જેઓના િાળના છેડા બરછટ થઇ જતા હોય, ષ્સ્લટ એનડની સમસયા હોય તેઓએ િાળના છેડામાં ધયાનથી તેલ લગાિિું. તયાર બાદ આ હેરપેક લગાિી 30થી 40 વમવનટ રાખીને બને તો વશકાકાઇ - અરીઠાના ઉકાળાથી અથિા માઇલડ શેમપૂથી િાળ ધોિા, આ મુજબ મવહનામાં બે િખત હેરપેક લગાિિાથી થોડા મવહનામાં િાળ ચમકદાર બને છે.

• ખરતા -આછા િાળને ભરાિદાર બનાિિા માટે િાળ ખરિાનું કારણ મોટા ભાગે ખોડો જ હોય છે. મુલતાની માટીના એનટીફંગલ ગુણને તથા િધુ પડતી ચીકાશ દૂર કરી ખોડો દૂર કરી િાળ ખરતા અટકાિે છે. તે સાથે િાળ માટે જરૂરી પોષણ તેલમાવલશ અને ખોરાકમાં દૂધ, શાકભાજી, ફળ, મેિાથી સુધારિું.

• હેરપેક - 4 ચમચી મુલતાની માટી, 1 ચમચી મેથીનો લોટ, 2 ચમચી લીંબુનો રસ, 1 ચમચી આંબળાનો પાિડર, દહીંમાં ભેળિીને બનાિેલો હેરપેક ખોડો, ખરતા િાળ અટકાિી િાળનો જ્થથો િધારે છે.

 ?? ??
 ?? ?? આયુ્વેદદક ડવો. યુ્ા અયયર દફવઝવશયન
આયુ્વેદદક ડવો. યુ્ા અયયર દફવઝવશયન

Newspapers in English

Newspapers from United States