Garavi Gujarat USA

ધરતરી પર સ્વર્ગ

તમે ટહુક્યાં ને આભ મને ઓછુાં પડુાં... ટહુકયરે એક એક ફીટી પયાંખો ને હવે આખુાં ગગન મયરાં ઝોલે ચડુાં. - ભીખુભયઇ કપોડિ્ય

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

રોઇ ્સાથે પ્ેમ થઇ જાય અને જીવન રેવું ભયુું ભયુું બની રહે છે. ્સામાનય રીતે શુષર લાગતું જીવન આનંદવવભોર બની જાય છે. જે વાતાવરણ પહેલાં ગમતું નહીં તે હવે ખૂબ ગમવા માંડે છે. ઉદા્સ રહેતું મન આનંદથી ફાટફાટ થાય છે. આરાશનો અ્સીમ વવસતાર પંખી માટે, તેના ટહુરા માટે ઘણો મોટો વવસતાર છે. પંખી ટહુરો રરે તયારે એ ટહુરો આરાશનો ખૂબ નાનો વવસતાર રોરે છે. જયારે જીવનમાં રોઇ વપ્ય વયવતિનો પ્વેશ થાય છે તયારે એવો અનુભવ થાય છે રે એ નાનરડો ટહુરો ્સમાવવા માટે આરાશ પણ નાનું પડે છે.

એર ઉદૂકા રવવ રહે છે રે જો એ ્સંરોચાય તો પ્ેમીનું હૃદય બને છે અને વવસતરે તો યુગ બની જાય છે.

પ્ેમની વાત જ એવી છે. પ્ેમના બદલામાં પ્ેમી ્સવકા રંઇ છોડી દેવા તૈયાર થાય છે. સવ. નેપાલીએ રહ્ં હતું -

પ્ેમ અને ચંદ્રમા, બંને વચ્ે મોટું આરરકાણ છે. રેટલાયે રવવઓએ પોતાની વપ્યતમાને ચંદ્રમુખી રલપી છે. ચાંદનીની શીતળતા પ્ેમીહૈયાને રેવી ઠંડર બક્ે છે તે અનુભવે જ જાણી શરાય.

પ્ેમ મરણ ્સુધારી શરે છે તો જીવન રેમ ્સુધારી ન શરે?! ્સાચો પ્ેમ પ્ેમીને પોતાનો ધારેલો જીવનમાગકા અપનાવવા પ્ેરી શરે છે. પ્ેમથી ભલભલા મહાત થાય છે.

પ્ણયમાં પ્ાણની બાજી લગાડનારાને હાર - જીતનો રોઇ પ્શ્ન રહેતો નથી. પોતાના પ્ેમીની જીતને એ પોતાની જીત માને છે. એને હારનો રંજ રહેતો નથી. ્સાચો પ્ેમ જ એ છે રે પોતાના વપ્યપાત્રને જીતાડીને પોતે ખુશ રહે. તયાં હું એના રરતાં ચકડયાતો છું, હું મોટો છું, હું મહાન છું, હું... હું... હું... એવો હું રહેતો નથી. તયાં માત્ર પ્ેમપાત્ર જ હોય છે. એ રેમ ્સુખી થાય, એ રેમ આનંદમાં રહે, એ રઇ રીતે રાજી રહે એ જ એર આદશકા એની ્સામે હોય છે. એવો આદશકા જેની ્સામે હોય તે વયવતિ રદી પોતાના પ્ેમપાત્રનું સવપ્ેય બૂરં ઇચછતી નથી. આવો પ્ેમ પ્ેમપાત્રનું રલયાણ જ વાંચછે છે. એવો પ્ેમ મેળવનારી દુવનયાની ્સૌથી ્સુખી, ્સૌથી વધુ ્સદભાગી વયવતિ છે. તેને મન ધરતી પર જ સવગકા છે.

Newspapers in English

Newspapers from United States