Garavi Gujarat USA

ચોિીની ઘટનાથી પિેશાન વોલગ્ીન્સ ્સાન ફ્ાનન્સસકોમાં વધુ પાંચ સટો્સ્સ બંધ કિશે

-

અમેરિકાની બીજા રિમની સૌથી મોટી ફામટિસી સટોિ કંપની વોિગ્ીનસ િેના સટોસટિમાં થિી ચોિીની ઘટનાથી પિેશાન થઈ ગઈ છે અને પોિાના સટોસટિને બંધ કિી િહી છે. આવી ઘટનાઓમાં સિિ વધાિાને કાિણે કંપનીએ મંગળવાિે જાહેિાિ કિી હિી કે કંપની આગામી મલહને સાન ફ્ાનનસસકોમાં વધુ પાંચ સટોિ બંધ કિશે.

સાન ફ્ાનનસસકો સટોસટિમાં વ્ાપક અને ખુલ્ાઆમ શોપલિન્ટિંગ માટે બદનામ છે અને કંપનીના લનણટિ્થી શહેિને ઇમેજને વધુ ફટકો પ્ડશે. આ સટોસટિ આગામી મલહને બંધ કિવામાં આવશે. વોિગ્ીનસે 2019ના પ્રાિિંભથી આ શહેિમાં ઓછામાં ઓછા 10 સટોસટિ બંધ ક્ાટિ છે.

વોિગ્ીનસના પ્રવક્ા રફિ કરુે સોએ જણાવ્ું હિું કે "અમાિા સાન ફ્ાનનસસકો સટોસટિમાં છેલ્ાં કેટિાંક મલહનામાં ચોિીની ઘટનામાં વધાિો થ્ો છે અને આવી ઘટનાઓ અમાિા ચેઇનની સિેિાશ ઘટનાની પાંચ ગણી થઈ છે. સુિક્ામાં મોટો વધાિો કિવામાં આવ્ો હોવા છિાં આવી ઘટનાઓ અટકિી નથી."

સાન ફ્ાનનસસકો સુપિવાઇઝિ અહશા સફાઇએ જણાવ્ું હિું કે િેઓ લમશન સટ્રીટ સટોસટિના નુકસાનથી બિબાદ થ્ા છે. આ સટોસટિ દા્કાઓથી વરિષ્ઠ નાગરિકો, પરિવાિો અને બાળકો માટેની વસિુઓનું વેચાણ કિે છે. આ સાન ફ્ાનનસસકો માટે દુઃખદ રદવસ છે. ગ્ા વર્ષે વોિગ્ીનસે એક સટોસટિ બંધ ક્યો હિો, કાિણ કે ચોિીને કાિણે દિિોજ 1,000 ્ડોિિનું નુકસાન થિું હિું.

શોપલિન્ટિંગના ફિિા વીર્ડ્ોથી ચોિીના મુદ્ે હિાશા અને ભ્ની િાગણીને ઘેિી બને છે. આ સમિમાંથી માસક પહેિેિા શોપલિ્ટસટિ નીમેન માિકસ ર્ડપાટટિમેનટિ સટોસટિમાંથી બંને હાથ િઈ શકા્ િેટિી ર્ડઝાઇનિ બેગસ િઈને ભાગ્ા હિા અને કાિમાં બેસીને િફુચક્કિ થ્ા હિા.

જૂન મલહનામાં માસક પહેિેિા એક વ્લક્ વોિગ્ીનસ ખાિે લવર્ડ્ોમાં ઝ્ડપા્ો હિો. આ વ્લક્ ટ્રેસ બેગમાં સટરફંગ આઇટમ ભિી હિી અને સટોિમાંથી બહાિ આવીને સા્કિ પિ િવાનો થ્ો હિો. ગ્ા મલહને શહેિના મે્િ િં્ડન બ્ી્ડ અને પોિીસ વ્ડા લબિ સકોટે જાહેિાિ કિી હિી કે િેઓ પોિીસની સંખ્ામાં વધાિો કિશે અને શોપલિ્ટસટિ

પિ અંકુશ િાવવા સંકિનને વધુ મજબૂિ બનાવશે, જેથી રિપોટટિ કિવાનું સિળ બને છે. આ વ્ૂહિચનાનો હેિુ ચોિીની ઘટનાઓ પિ અંકુશ મુકવાનો છે. આવી ઘટનાને કાિણે શહેિ ગુનેગાિો પ્રત્ે સો્ટ હોવાની છાપ ઊભી થઈ છે.

નવા પગિાંની જાહેિાિ કિિા બ્ી્ડે જણાવ્ું હિું કે "અમે લરિલમનિ જનસટસ માટે સુધાિા િાવી િહાં છીએ. અમે સુધિવાની વધુ એક િકને ધ્ાનમાં િાખીએ. અમે એ પણ સુલનલચિિ કિી િહાં છીએ કે િોકો પિ ખોટા આિોપ ન િાગે છે. જોકે અમાિી ઉદાિિાને નબળાઈ અને અમાિી દ્ાને પણ નબળાઈ ન ગણશો."

 ?? ??

Newspapers in English

Newspapers from United States