Garavi Gujarat USA

પાટીલે ફેરવી તોળ્ુું

-

ભાજપને નો રિપીટ થિયિીમાં કસ દેખાય છે. પાથિકા- પંચાયતની ચૂંટણી અને છેલ્ે આખું મંત્ીમંડળ નવું કિી નાખયું. ભાજપને કદાચ એવું િાગે છે કે આમ કિવાિી એન્ટ ઈ્કમબ્સીને અટકાવી શકાય છે. કદાચ કંઈક અંશે તેઓ સફળ પણ િયા છે. આિી જોિમાં આવી જઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આિ.પાટીિે એવું કહ્ં કે 100 જેટિાં ધાિાસભયોની રટરકટ કપાશે. મતિબ એવો િાય કે 182માંિી િગભગ 50% ધાિાસભયો નવાં હશે. હેતુ એવો કે અ્ય કાય્યકિોને તક મળે. પિંતુ એમ કિવા જતાં થબનઅનુભવી િોકો વધી જાય તો પણ તકિીફ પડે. આ ઉપિાંત િાંબો સમયિી ચૂંટાતી વયથતિનો એક પ્રભાવ હોય છે. આિી એવું પણ બને કે ઊંધું પડે. જોકે પાટીિના થનવેદન પછી હોબાળો િતાં તેમણે ફેિવી તોળયું કે 182માંિી 50% નવાં ચહેિા હશે. ગુજિાત થવધાનસભાની ચૂંટણીને હજુ વાિ છે. ઘણીવાિ આ પ્રકાિે થનવેદનો આપીને િોકોનો મૂડ પણ જાણી િેવાતો હોય છે. જો વધુ ઉહાપોહ ના િાય તો થનણ્યયમાં આગળ વધવાનું અને જો ઉહાપોહ િાય તો ફેિવી તોળવાનું. નેતાઓ માટે આવું બધું બહુ જ સામા્ય હોય છે. મધયમ વગ્ય માટે ઘણું મહતવ હોય છે. તેમને કોઈ પણ વસતુમાં આગળ વધી ગયા પછી પાછાં આવવાનું યોગય િાગતું નિી. જયાિે નેતાઓ જાડી ચામડીના હોય છે. તેમના માટે આ બધું સહજ હોય છે. જોકે એક વાત નક્ી છે કે આ વખતે પાટીિ ચૂંટણીમાં મહત્તમ બેઠક િાવવા અને માધવથસંહ સોિંકીનો થવક્રમ તોડવા કોઈ પણ નવો પ્રયોગ કિી શકે છે. આમ પણ ગુજિાત ભાજપની િાજકીય િેબોિેટિી ગણાય છે. અહીં પ્રયોગ સફળ િાય તો તેને િાષ્ટીય સતિે િઈ જવાય છે. નો રિપીટ થિયિીની શરૂઆત ગુજિાતિી જ િઈ છે.

ભાગવત કથા

દિ વર્ષે થવજયાદશમીએ િાષ્ટીય સવયંસેવક સંઘના પ્રમુખ વતિવય આપે છે. તેને બહુ મહતવ આપવામાં આવે છે. ખાસ કિીને ભાજપની સિકાિ સત્તા પિ છે તયાિે તેમનાં વતિવયને ગંભીિતાિી િેવાય એ વાજબી પણ છે. જોકે મોહન ભાગવતે આ વખતે વસતીનો મુદ્ો ઉઠાવયો છે. આમ તો અિગ અિગ ફોિમમાં વધતી વસતી અંગે થચંતા વયતિ કિવામાં આવે છે. આપણા દેશની ઘણી બધી સમસયાના મૂળમાં વસતી જ છે. ભાગવતે આ મુદ્ો ઊભો કિીને ભાજપ શાથસત િાજયોને એક રદશા ચીંધી છે. ઉત્તિ પ્રદેશમાં વસતી થનયંત્ણ માટે કાયદો િાવવામાં આવયો છે. આસામ પણ એ જ િસતે છે. અ્ય ઘણા િાજયો આ રદશામાં થવચાિી િહ્ા છે. બે બાળકો ધિાવનાિને ઘણાં પ્રોતસાહન આપવામાં આવે છે. ચૂંટણી િડવામાંિી બાકાત િાખવાની પણ જોગવાઇ છે. એક િીતે આવકાય્ય પગિું છે પણ ધમ્ય આધારિત વસતી થનયંત્ણ યોગય નિી. આ માટે એક વયાપક અને સંતુથિત નીથત ઘડવાની જરૂિ છે. કે્દ્ર સિકાિે પહેિ કિીને એક માગ્યિેખા િાજયો માટે ઘડવી જોઈએ.

નિખાલસ મુખ્મુંત્ી

ગુજિાતના નવા મુખયમંત્ી ભૂપે્દ્ર પટેિ એકદમ થનખાિસ અને ડાઉન ટુ અિ્ય વયથતિ છે. મુખયમંત્ી બ્યા પછી તેઓ થવથવધ કાય્યક્રમોમાં જતાં હોય છે. આવાં જ એક કાય્યક્રમમાં તેમણે થનખાિસપણે કહ્ં કે તેમના મંત્ી નવા છે તો કદાચ તેમનાિી ભૂિ િઈ પણ જાય તો તેની ટીકા કિવાના બદિે હાિ પકડી શીખવાડજો. ભૂપે્દ્ર પટેિ ઘણી બધી વાતો હળવા અંદાજમાં કહી દે છે. એક િીતે આ સાિી વાત છે. કોઈ કશું શીખીને નિી આવતું. ઘણું બધું પાણીમાં પડ્ા પછી હાિ પગ હિાવવા પડે એ ્યાયે જવાબદાિી આવતાં શીખી જવાતું હોય છે. શીખવા માટે કોઈ નાનમ પણ ના હોવી જોઈએ કે નવું શીખવાની શિમ પણ ના હોવી જોઈએ. દિેકે કયાંકદી તો શરૂઆત કિવાની જ હોય છે. મુખયમંત્ીએ અતયાિે તો ગુજિાતની પ્રજાનો પ્રેમ જીતી િીધો હોય એમ િાગે છે. આગામી થવધાનસભાની ચુંટણીમાં ભૂપે્દ્ર પટેિનું આ વયથતિતવ જમા પાસું બનશે એ નક્ી વાત છે.

આવી તહેવારોિી મોસમ

નવિાથત્ િંગેચંગે પાિ પડી. હવે રદવાળીનો વાિો છે. બે વર્્યિી ઘિમાં બંધ િોકો મળેિી તક છોડવા માગતા નિી. નવિાથત્ ભિે દિેકે પોતાના િહેઠાણના સિળે ઉજવી પણ રદવાળી માટે બહાિગામ જવાની તૈયાિી શરૂ કિી દીધી છે. થવદેશ પણ જઈ શકાય એમ છે. દેશમાં તો પ્રવાસ જવાનું નક્ી જ છે એટિું જ નહીં દિેક પોતાના સગાં વહાિાંને તયાં જશે એ પણ નક્ી છે. જવું પણ જોઈએ પિંતુ સાવચેતી િાખવામાં આવે એ દિેકના થહતમાં છે. માસક પહેિવો, વે્ટીિેશન હોય એવા સિળની પસંદગી કિવી તિા ભીડવાળા સિળેિી દૂિ િહેવું. જો આટિી સાવધાની િખાશે તો રદવાળીનું પવ્ય પણ સાિી િીતે ઊજવી શકાશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States