Garavi Gujarat USA

પાકકસતાન નિીં સુધરે તો ફરી સહ્યાકલ સટ્ાઇક કરાશેઃ અહમત શાિ

-

કે્દ્રીર ગૃહપ્રધાન અસમત શાહે પાકકસતાનને હદિમાં રહેરાની ચેતરણી આપી છે. તેમણે જણાવરું હતું કે પાકકસતાન કાશમીરમાં સનદિષોષ નાગકરકટોની હતરા કરરામાં ત્ાસરાદિીઓને સમથ્વન ચાલુ રાખશે અને સરહદિટોનું ઉલ્ંઘન કરશે તટો સસજ્વકલ સટ્ાઇક કરરામાં આરશે. કે્દ્રીર ગૃહપ્રધાને જણાવરું હતું કે થટોડા રષષો પહેલા પૂંછમાં હુમલટો કરરામાં આવરટો તરારે પહેલી રાર સસજ્વકલ સટ્ાઇક કરીને ભારતે દિુસનરાને દિશા્વવરું હતું કે ભારતની સરહદિટો સાથે છેડછાડ કરરાનું એટલું સરળ નથી. અસમત શાહ ગટોરામાં નેશનલ ફટોરેન્સલક સાર્સ રુસનરસસ્વટીના સશલા્રાસ સમારંભમાં બટોલી

રહ્ાં હતા. તેમણે જણાવરું હતું કે રડાપ્રધાન નરે્દ્ર મટોદિી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનટોહર પાકરકરના રડપણ હેઠળ પ્રથમ રખત ભારતે પટોતાની સરહદિની સુરક્ષા અને સ્માનને સાસબત કરુું હતું. તેમણે જણાવરું હતું કે સમગ્ દિેશ મનટોહર પાકરકરને બે બાબતટો માટે હંમેશા રાદિ રાખશે. તેમને ગટોરાને પટોતાની અલગ ઓળખ આપી હતી. આ ઉપરાંત તેમણે ત્ણેર લશકરી દિળટોને રન રે્ક રન પે્શન રટોજના આપી છે.

અસમત શાહે જણાવરું હતું કે રડાપ્રધાન મટોદિીના રડપણમાં દિેશના અસભગમમાં મટોટટો બદિલાર આવરટો છે. પહેલા દિેશની સરહદિટો ઓળંગીને ત્ાસરાદિીઓ

સરળતાથી આરતા હતા અને ત્ાસરાદિ ફેલારતા હતા. પરંતુ કદિલહીના દિરબારમાંથી માત્ એક સનરેદિન સસરાર બીજુ કઇ થતું ન હતું. પરંતુ પૂંછમાં ત્ાસરાદિી હુમલા બાદિ ભારતે દિશા્વવરું હતું કે તેની સરહદિટો સાથે છેડછાડ કરરાનું એટલું આસન નથી.

તેમણે જણાવરું હતું કે મટોદિી અને પાકરકરે રુગાંતકારી શરૂઆત કરી છે. હરે જેરટો સામેથી હુમલટો થશે તેરટો જ રળતટો જરાબ આપરામાં આરશે. ગૃહપ્રધાને આ સનરેદિનથી સપષ સંદિેશ આપરટો હતટો કે પાકકસતાન પટોતાના ત્ાસરાદિી કૃતરટો બંધ નહીં કરે તટો ફરી તેને સસજ્વકલ સટ્ાઇક માટે તૈરાર રહેરંુ પડશે.

Newspapers in English

Newspapers from United States